Saturday, May 4, 2013

 ખુસ ખબર  ખુસ ખબર ...........
દમણ આકાશવાણી નાં તમામ શ્રોતાઓ માટે ખુસ ખબર - આકાશવાણી દમણ  તા 17 / 5 / 2013 શુક્રવારે એનો 18 મો સ્થાપના દિવસ મનાવવા જઈ  રહ્યો છે જેને યાદગાર બનાવવા માટે દમણ આકાશવાણી એના શ્રોતાઓ માટે ફોન ઇન કાર્યક્રમ શરુ કરવા જઈ  રહ્યો છે જે અઠવાડિયામાં બે દિવસ એટલેકે શુક્રવાર અને શનિવારે રાત્રે 8 કલાકે વાગશે, અને શ્રોતાઓ નાં ફોન કોલ દર સોમવારે સવારે 11 થી 12 કલાકની વચ્ચે (તારીખ 13 / 5 / 2013 થી શરુ) રેકોર્ડ કરવામાં આવશે . તમારા ફોન કોલ આકાશવાણી દમણ નો ફોન નંબર  2240606 પર કરવાના રહેશે . આઓ મિત્રો મોટી સંખ્યા માં આ કાર્યક્રમ સાથે જોડાઈ આકાશવાણી દમણ નાં કાર્યક્રમો નો લાભ લો . આકાશવાણી દમણ  ની ફ્રીક્વેન્સી તો ખબરજ છે 102.3 MHz પર આપનો મનપસંદ કાર્યક્રમ સાંભળો .


खुस खबर   खुस खबर ............
आकाशवाणी दमण के सभी श्रोताओं के लिए खुस खबर - आकाशवाणी दमण  दिनांक 17 / 5  / 2013  शुक्रवार को अपना 18  वा स्थापना दिवस मनाने जा रहा है जिसे यादगार बनाने आकाशवाणी दमण  अपने श्रोताओं के लिए फोन इन कार्यक्रम "हेल्लो दमण  F M " शुरू करने जा रहा है जो हर शुक्रवार और शनिवार हफ्ते में दो दिन रात 8  बजे बजेगा, इसका के लिए आपके फोन कोल की रेकोर्डिंग हर सोमवार सुबह  11 से 12 बजे के बिच किया जाएगा आपके फोन कोल रिकोर्ड  कराने आकाशवाणी दमण  के फोन नंबर 2240606 पर डायल कर सकते है। तो आइये अप सभी श्रोता गण  दमण  आकाशवाणी की फ्रीक्वेंसी तो पता है 102.3 MHz जिस पर आप यह कार्यक्रम सुन सकते हो।

Thursday, May 2, 2013

દશાવતાર વિષે વ્યાખ્યા

 
દશાવતાર વિષે મહાબલીપુરમ શંકરનારાયણ મંદિરમાં એક શીલાલેખ છે જેના પર લખ્યું છે---
મત્સ્ય : કુર્મો વરાહશ્ચ નૃશિંહો અથ વામાનઃ ।
રામો રામશ્ચ  કૃષ્ણો કલ્કિ  ચ તે દશઃ ।।
અર્થ તો સરળ છે જ પણ એની વ્યાખ્યા ઘણી વૈજ્ઞાનિક અને સરળ છે .
ભગવાન વિષ્ણુ નાં દસવતાર આ છે --
માચાલી, કાચબો, વરાહ, નરસિંહ, વામણા (ઠીંગણો), પરશુરામ, રમ, બલારામાં, કૃષ્ણ અને કલ્કી .
હવે વ્યાખ્યા જોઈએ  :--
મનુષ્યનો વિકાસ બે ચરણો માં થયો છે .
પ્રથમ છે ભૌતિક વિકાસ:
1. માછલી - પાણીમાં રહેનાર 
2.કાકાબો - જળ ની સાથે ભૂમી  પર પણ  રહેવામાં સમર્થ 
3.વરાહ - ભૂમી  પર રહેનાર પશુ 
4.નરસિંહ - પશુ નું નારા રૂપમાં વિકસિત રૂપ 
5.વામન  - મનુષ્ય નું રૂપ પણ  પૂર્ણ વિકસિત નહિ (ઊંચાઈ સામાન્ય થી ઓછી)
6.પરશુરામ - પૂર્ણ વિકસિત માનવ  (પરશુધારી અને ભયંકર ક્રોધી)
બીજા ચારણ માં સંસ્કૃતિક વિકાસ થયો :
7.શ્રી રામ - પૂર્ણ વિકસિત માનવા ધનુર્ધારી પાના સ્વાભાવે શાંત 
8.બાલારામ - પૂર્ણ વિકસિત માનવ  અને વિકાસ (કૃષિ) નું પ્રતીક 'હળ  ધારી'
9.કૃષ્ણ - પૂર્ણ વિકસિત માનવ, કળા નું પ્રતીક વંશીધારી 
10.કલ્કી - હજી આવવાનો બાકી છે, કલીયુગા નાં અંતે આવશે 
दशावतारों के बारे में महाबलीपुरम् शंकरनारायण मंदिर में एक शिलालेख है जिसपर लिखा है-

मत्स्यः कूर्मो वराहश्च नृसिंहोअथ वामनः |
रामो रामश्च रामश्च कृष्णो कल्कि च ते दशः ||
अर्थ तो सरल है ही पर इसकी व्याख्या तो बहुत ही वैज्ञानिक और सरल है |

भगवान विष्णु के दशावतार ये हैं-
मछली, कछुआ, वराह, नरसिंह, वामन (बौना), परशुराम, राम, बलराम, कृष्ण और कल्कि |

अब व्याख्या देखिये-

मनुष्य का विकास दो चरणों में हुआ है |
पहला है भौतिक विकास:
१. मछली- जल में ही रहने वाला
२. कछुआ- जल के साथ भूमि पर भी रह पाने का सामर्थ्य
३. वराह- भूमि पर रहने वाला पशु
४. नरसिंह- पशु का नर रूप में विकसित रूप
५. वामन- मनुष्य का रूप पर पूर्ण विकसित नहीं (ऊंचाई अभी सामान्य से कम है)
६. परशुराम-पूर्ण विकसित मानव (परशुधारी और भयंकर क्रोधी)

दूसरे चरण में सांस्कृतिक विकास हुआ:
७. श्रीराम- पूर्ण विकसित मानव धनुर्धारी किन्तु स्वाभाव से शान्त
८. बलराम- पूर्ण विकसित मानव और विकास (कृषि) का प्रतीक 'हल'धारी
९. कृष्ण- पूर्ण विकसित मानव, कला का प्रतीक-वंशीधारी
१०. कल्कि- अभी आना बाकि है, कलियुग के अंत में आयेंगे |