લક્ઝરી ગાડી દ્વારા પહાડો અને તીર્થ સ્થળો પર પીકનીક મનાવવાનાં ઉદ્દેશ્ય સાથે ગયેલા લોકો પોતાને શ્રધ્ધાળુ કહી રહ્યા હતા અને હવે ઈશ્વરના અસ્તિત્વ પર પ્રશ્ન ઉઠાવી રહ્યા છે, ધિક્કાર છે એમના પર .
શાસ્ત્રો અનુસાર તીર્થો પર પગપાળા જવાનું વિધાન છે, પાંડવો પણ ઋષિકેશ થી કેદાર પગપાળા ગયા હતા, અને અત્યારે 30-40 વર્ષ પૂર્વ સુધી લોકો આ પરંપરા નો નિભાવ કરતા હતા અને કેદાર જતી વેલા પોતાના પરિજનોને - મિત્રગણોને એટલે અવશ્ય કહી જતા હતા કે "અમે/હું, કેદાર જઈ રહ્યા/રહ્યો છીએ/છુ, નથી જાણતા પાછા ફરીશું/ફરીશ", મૃત્યુની સંભાવનાને પહેલાથી માનીને એનાથી નિર્ભય થઇ ને કેદાર દર્શન માટે જતા હતા .
પણ આજે લોકો એટલા મૂરખા થઇ ગયા છે કે તીર્થ ને પર્યટન સ્થળા માની બેઠા છે અને એ વિચારીને કેદાર આવે છે કે ભગવાન નાં દર્શન પણ કરી લઈશું અને ફરી પણ લઈશું . સાચું તો એ છે કે તેઓ ફરવાનેજ પ્રધાનતા આપે છે, દર્શન તો એક વધારેનો વિકલ્પ માત્ર છે અન્યથા આટલી હોટલો એમજ ખીચોખીચ ભરેલી ના હોય .
જો આપણે ધર્મ ની રક્ષા કરીશું, તો ધર્મ સદૈવ આપણી રક્ષા કરશે
"लग्ज़री"
गाड़ी से पहाड़ों एवं तीर्थ स्थलों में पिकनिक बनाने के उद्देश्य से गये
लोग जो अपने को श्रद्धालु कह रहे थे और अब ईश्वर के अस्तित्व पर प्रश्न
उठा रहे हैं उन पर धिक्कार है।
शास्त्रानुसार तो तीर्थों में
पैदल जाने का ही विधान है, पांडव भी ऋषिकेश से केदार पैदल ही गए थे, और अभी
३०-४० वर्ष पूर्व तक लोग इसी परम्परा को मानते थे और केदार जाते वक़्त
अपने परिजनों-मित्रगणों से ये अवश्य कह जाते थे कि "हम केदार जा रहे हैं, न
जाने वापस आयेंगे या नहीं ", मृत्यु को पहले ही संभावना मान उस से निर्भय
हो कर ही केदार दर्शन को जाते थे ।
किन्तु आजकल लोग इतने मूर्ख
होगये हैं कि तीर्थों को पर्यटन स्थल मान बैठे हैं और ये सोचकर केदार आते
हैं कि भगवान् के दर्शन भी कर लेंगे और घूम भी लेंगे । सत्य तो ये है कि वो
घूमने को ही प्रधानता देते हैं , दर्शन तो एक अतिरिक्त विकल्प मात्र है
अन्यथा इतने होटल्स यूं ही खचाखच नहीं भरे रहते ।
अगर हम धर्म की रक्षा करोगे, तो धर्म हमारी सदैव रक्षा करेगा ।
No comments:
Post a Comment