Saturday, June 22, 2013

મન : 
મન એ આત્મા ની આશ્ચર્યજનક શક્તિ છે . શરીર ની અંદર હું ના રૂપ માં "હું" ઉદિત થાય છે, એ મન છે . જયારે સુક્ષ્મ મન, મસ્તિષ્ક અને ઈન્દ્રીઓ દ્વારા બહિર્મુખી થાય છે એ સ્થૂળ નામ, રૂપ ની ઓળખ હોય છે . જ્યારે એ હૃદય માં રહે છે ત્યારે  નામ, રૂપ વિલુપ્ત થઇ જાય છે . જો મન હૃદય માં રહેતું હોય તો "હું" કે અહંકાર જે સમસ્ત વિચારો નો સ્ત્રોત છે, નીકળી જાય છે અને ફક્ત આત્મા અથવા વાસ્તવિક શાસ્વત "હું" પ્રકાશિત થશે . જ્યાં અહંકાર લેશ્માય્રા નથી હોતો ત્યાં આત્મા છે .
..............મહર્ષિ રમણ
मन:

मन आत्मा की आश्चर्यजनक शक्ति है | शरीर के भीतर जो मैं के रुप “में” उदित होता है, वह मन है | जब सूक्ष्म मन, मस्तिष्क एवं इन्द्रियों के द्वारा बहिर्मुखी होता है तो स्थूल नाम, रुप की पहचान होती है | जब वह हृदय में रहता है तो नाम, रुप विलुप्त हो जाते है| यदि मन हृदय में रहता है तो ‘मैं’ या अहंकार जो समस्त विचारों का स्रोत है, चला जाता हैं और केवल आत्मा या वास्तविक शाश्वत ‘मैं’ प्रकाशित होगा| जहाँ अहंकार लेशमात्र नहीं होता, वहाँ आत्मा है|
...........महर्षि रमण
 

No comments:

Post a Comment