મીણબત્તી
એક
વ્યક્તિ ની 8 વર્ષ ની એકમાત્ર દીકરી માંદી પડી . ઘણી દવાઓ અને મેહનત પછી
પણ એ દીકરી બચી નહિ શકી . પિતા એકદમ ઊંડા શોક માં ડૂબી ગયા અને પોતાની
જાતને દુનિયા અને મિત્રો થી દુર કરી દીધી .
એક
રાતે એને એક સ્વપ્નું આવ્યું કે પોતે સ્વર્ગમાં હતો જ્યાં નાની નાની
પરીઓનું જુલુસ જઈ રહ્યું હતું . તે બધી પરીઓ હાથમાં સળગતી મીણબત્તી લઇ સફેદ પોશાકમાં હતી . એમાંથી એક પરીની મીણબત્તી ઓલવાયેલી હતી . એણે પાસે જઈ ને જોયું તો એ એની દીકરીજ હતી .
એને એની વ્હાલી દીકરી ને હેત કર્યું અને પૂછ્યું 'બેટી તારી મીણબત્તી ઓલ્વાયેલી કેમ છે?'
દીકરીએ જવાબ આપ્યો 'પપ્પા આ લોકોએ કેટલી વાર મારી મીણબત્તી સળગાવી પણ તમારા આંસુઓ થી દરેક વખતે ઓલ્વાયાજ જાય છે .'
એકદમ પેલા વ્યક્તિની ઊંઘ ઉડી ગઈ અને એને સ્વપ્નનો અર્થ સમજાયો . ત્યારથી એને દોસ્તોને મળવું ખુશ રહેવું શરુ કરી દીધું જેથી એના આંસુઓથી એની વ્હાલી દીકરીની મીણબત્તી ઓલવાય ન જાય .
"કેટલીય વાર આપણા આંસુ અને દુઃખ, આપણે ન ચાહીએ તો પણ આપણા પોતાનાને દુઃખ પહોચાડે છે . અને તેઓ દુઃખી થઇ જતા હોય છે ."
मोमबत्ती
एक आदमी की 8 साल की इकलोती और लाडली बेटी बीमार पड़ गयी ।बहुत कोशिश के
बाद भी वो नहीं बच पाई । पिता गहरे शोक में डूब गया और खुद को दुनिया और
दोस्तों से दूर कर लिया ।
एक रात उसे सपना आया की वो स्वर्ग में
था जहाँ नन्ही परियो का जुलुस जा रहा था । वो सब जलती मोमबत्ती को हाथ में
लिए सफ़ेद पोशाक में थी । उनमे से एक लड़की की मोमबत्ती बुझी हुई थी ।
व्यक्ति ने पास जाकर देखा तो वो उसकी बेटी थी ।
उसने अपनी बेटी को दुलारा और पूछा की ‘बेटी तुम्हारी मोमबत्ती में रौशनी क्यों नहीं हैं?’
लड़की बोली की ‘पापा ये लोग कई बार मेरी मोमबत्ती जलाते हैं लेकिन आपके आंसुओ से हर बार बुझ जाती हैं ।”
एकदम से उस आदमी की नीदं खुली और उसे सपने का मतलब समझ आ गया. तब से उसने
दोस्तों से मिलना खुश रहना शुरू कर दिया ताकि उसके आंसुओ से उसकी बेटी की
मोमबत्ती न बुझे।
“कई बार हमारे आंसू और दुःख, हमारे न चाहते हुए भी अपनों को दुःख देते हैं. और वे भी दुखी हो जाते हैं।”
Real Fact.....really very very nice
ReplyDelete