Thursday, April 11, 2013
Wednesday, April 10, 2013
उत्तम मिसळ मिलनेके ५१ ठिकाने
१) अण्णा बेडेकर, पुणे
२) मनशक्ती केंद्र, लोणावळ
३) मामलेदार, ठाणे
४) मूनमून मिसळ, डो॑बिवली
५) संजिवनी- माडिवालेकॉलनी, टिळक रोड
६) रामनाथ-साहित्य परिषदे जवळ ,टिळक रोड
७) श्री- शनिपारा जवळ
८) नेवाळे- चिंचवड
९) जयश्री- बजाज ऑटो समोर अकुर्डी.
१०) दत्त स्नॅकस , पळस्पे फाटा.
११) कुंजविहारी, ठाणे स्टेशन
१२) जुन्नर बस स्थानक.
१३) फडतरे, कलानगरी.
१४) अनंताश्रम, जेल रोड, इंदौर
१५) गोखले उपहार गृह, ठाणे
१६) भगवानदास, नाशिक
१७) फडतरे मिसळ कोल्हापुर
१८) गरवारे कॉलेज समोर काटाकिर्र, पुणे
१९) प्रकाश, दादर
२०) दत्तात्रय, दादर
२१) वृंदावन, दादर
२२) आस्वाद, दादर
२३) आनंदाश्रम, दादर
२४) मामा काणे, दादर
२५) आदर्श, दादर
२६) समर्थ दादर(पूर्व)
२७) माधवराव, सातारा
२८) विनय (गिरगाव)
२९) बालाजी स्नँक सेंटर चिंचवड
३०) शामसुंदर- सातपुर एम आय डी सी ( अतिशय सुंदर मिसळ) नाशिक
३१) अंबिका - पंचवटी कारंजा ( काळ्या मसाल्याची मिसळ) नाशिक
३२) तुषार - कोलेज रोड (गोड ब्राह्मणमिसळ) नाशिक
३३) कमला विजय - दहिपुल (ब्राह्मणमिसळ) नाशिक
३४) गारवा - अंबड (लाल मिसळ) नाशिक
३५) अलंकार - मेनरोड ( मिसळी पेक्षा वडारस्सामस्त) नाशिक
३६) गुरुदत्त- शिंगाडा तलाव ( कच्चा मसाला मिसळ) नाशिक
३७) मिसळपाव सेंटर - नेहरु उद्यान (रिक्षावाल्यांचा फर्स्ट चोइस) नाशिक
३८) श्रीकृष्ण - तुळशीबाग, पुणे
३९) वैद्य उपाहार गृह - फडके हौद चौकाजवळ, बुधवार/रविवार पेठ , पुणे
४०) खासबागचीमिसळ कोल्हापुर
४१) चोरगे मिसळ कोल्हापुर
४२). बावड्याची मिसळ कोल्हापुर
४३) मोहन ची मिसळ कोल्हापुर
४४) टेंबे उपहारगृह - ठाकुरद्वार,
४५) छत्रे उपहारगृह - मुगभाट लेनच्या दारात.
४६) प्रकाश (जोगळेकर), सिक्कानगर - फडकेवाडी मंदिरा समोर
४७) सर्वोदय लंच होम ... करि रोड पुला खाली (डिलाइल रोडची बाजू)
४८) लोअर परळ स्टेशन (पश्चिम) च्या बाहेर पडल्यावर नेताजी लंच होम
४९) बाजीराव रोड वर भिकारदासमारोती जवळ तापीकर काकांचे होटेल
५०) जुन्नर मध्ये एक उंब्रज नावाचे छोटे गाव आहे. तिथे "दांगटांची मिसळ"
५१) पेणला चावडी नाक्यावर, तांडेल
પૂજામાં નારિયલ કેમ અર્પિત કરીએ છીએ?
પૂજામાં નારિયલ કેમ અર્પિત કરીએ છીએ?
પૂજનમાં નારીયાલનો પ્રયોગ લક્ષ્મીજી નાં રૂપમાં થાય છે. નારિયલ ને શ્રીફળ પણ કહેવાય છે. ધન અર્પિત કરવાની આપણી શક્તિ ના હોય પણ પ્રતિક રૂપે અપને ભગવાન ને શ્રીફળ અર્પિત કરીએ છીએ. જેનાથી ધનનો અહંકાર આપણી અંદર થી નીકળી જાય અને આપણે નાળીયેર નાં અંદરના ભાગ જેવા સ્વેત, કોમલ અને દોષરહિત બની જઈએ. નારીયેલ ઉપરથી જેટલું કઠોર હોય છે અંદરથી એટલુજ કોમલ. જેનો સ્વાદ બધાને સારો લાગે તેવો છે. પૂજામાં નારીયેલ કેમ અર્પિત કરવામાં આવે છે? એના બીજા પણ અનેક કારણો છે. જેમ કે નારીયેલ નું પાણી મીઠું અને સ્વાસ્થ્ય વર્ધક અને બળદાયક હોય છે એનેજ આપણે પ્રસાદ રૂપે ગ્રહણ કરીએ છીએ. રુદ્રરૂપે પણ નારીયેલ નું પૂજન કરવામાં આવે છે, રુદ્ર આપણા ગર્વ નું હનન કરે છે. માટે કોઈ કોઈ પૂજનમાં નારીયેલ ને વધેરીને આપણે પ્રતિક રૂપે આપણું માં, ગર્વ ભગવાન નાં ચરણો માં સમર્પિત કરી દઈએ છીએ.
पूजा में नारियल क्यों अर्पित करते हैं?
पूजन में नारियल का प्रयोग लक्ष्मीजी के रूप में होता है। नारियल को
श्रीफल भी कहा जाता है। धन अर्पित करने की हमारी शक्ति नहीं परंतु प्रतिक
रूप से हम भगवान को श्रीफल अर्पित करते हैं। जिससे धन का अहंकार हमारे भीतर
से निकल जाए और हम नारियल के भीतर की तरह श्वेत, कोमल और दोषरहित हो जाए।
नारियल ऊपर से जितना कठोर होता है अंदर से उतना मुलायम। जिसका स्वाद सभी को
अच्छा लगने वाला है। पूजा में नारियल क्यों अर्पित किया जाता है? इसके कई
कारण हैं... जैसे नारियल का जल मीठा और स्वास्थ्यवर्धक और बलदायक होता है
उसी को हम प्रसाद रूप में ग्रहण करते हैं। रुद्ररूप से भी नारियल का पूजन
किया जाता है। रुद्र हमारे गर्व का हनन करते हैं। इसलिए किसी-किसी पूजन में
नारियल को बधार कर हम प्रतिक रूप से हमारे मान, गर्व भगवान के चरणों में
समर्पित कर देते हैं। .
સ્વસ્તિક
એક બીજાને કાપતી બે રેખાઓ આગળ જતા એના ચારો છેડાને જમણી તરફ વળી જાય અને જે ચિન્હ બને એને સ્વસ્તિવાચન નું પ્રતિક માનવામાં આવે છે. સ્વસ્તિક અતિ પ્રાચીન પુન્યપ્રતિક છે, જેમાં ગુઢ અર્થ અને ગંભીર રહસ્ય છુપાયેલ છે.
સ્વસ્તિક જે મંત્ર ના પ્રતિક રૂપે ચિત્રિત કરવામાં આવે છે , તે યજુર્વેદ માંથી લેવાયેલ છે. સ્વસ્તીનો ઇન્દ્રો વૃદ્ધાશ્રવા....ભાગથી શરુ થતો મંત્રના પ્રતિક સ્વસ્તિક ની પૂર્વ દિશામાં વૃદ્ધાશ્રવા ઇન્દ્ર, દક્ષિણમાં બૃહસ્પતિ ઇન્દ્ર, પશ્ચિમમાં પૂષા વિશ્વવેદા ઇન્દ્ર અને ઉત્તર દિશામાં અરીષ્ટનેમી ઇન્દ્ર સ્થિત છે.
તંત્રલોકમાં આચાર્ય અભિનવ ગુપ્ત સ્વસ્તિકનો અર્થ લાર્તા લખે છે કે નાદબ્રહ્મ થી અક્ષર તથા વર્ણમાલા બની, માંતુકા ની ઉત્પત્તિ થઇ. નાદ થીજ વાણીના ચારો રૂપ પશ્યંતી, મધ્યમાં અને વૈખરી ઉત્પન્ન થઇ. પછી એના પણ સ્થૂળ અને સુક્ષ્મ બે ભાગ થયા. આ પ્રમાણે નાદ શ્રુષ્ટિ થી છ રૂપ થઇ ગયા.
આ છ રૂપોમાં, પંક્તિઓમાં સ્વસ્તિક નું રહસ્ય છુપાયેલ છે. માટે સ્વસ્તિક ને સમસ્ત નાદબ્રહ્મ તથા સૃષ્ટિ નું પ્રતિક અને પર્યાય માની શકાય છે. સ્વસ્તિક ની અ આકૃતિ બે પ્રકારની હોય શકે છે. પ્રથમ સ્વસ્તિક, જેમાં રેખાઓ આગળ વધી જમણી તરફ વળી જાય. એને સ્વસ્તિક કહેવાય છે. એ શુભ ચિન્હ છે, જે પ્રગતિ ની તરફ સંકેત કરે છે. બીજી આકૃતિમાં રેખાઓ પાછળ ની તરફ સંકેત કરતી ડાબી તરફ વળી જાય છે. એને વામાવર્તી સ્વસ્તિક કહે છે. ભારતીય સંસ્કૃતિ માં એને અશુભ માનવામાં આવે છે.
ભારતીય દર્શન પ્રમાણે સ્વસ્તિકની ચાર રેખાઓને ચાર વેદ, ચાર પુરુષાર્થ, ચાર આશ્રમ, ચાર લોક તથા ચાર દેવો અર્થાત બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને ગણેશ સાથે તુલના કરાઈ છે. જૈન ધર્મ માં સ્વસ્તિક એમના સાતમાં તીર્થંકર પાર્શ્વનાથ ના પ્રતિક ચિન્હ નાં રૂપે લોકપ્રિય છે. જૈન અનુયાયી સ્વસ્તિક ની ચાર ભુજાઓને સંભવિત પુનર્જન્મના સ્થળ સ્થાનો ના રૂપે માને છે. એ સ્થળ છે, વનસ્પતિ કે પ્રાણી જગત, પૃથ્વી, જીવાત્મા અને નરક. બુદ્ધ મઠો માં પણ સ્વસ્તિક નું અંકન મળે છે.
જોર્જ વુદ્રોફે બૌદ્ધો નાં ધર્મ ચક્ર ને, યુનાની ક્રોસ્સને તથા સ્વસ્તિકને સુર્યા નાં પ્રતિક માન્યા છે. આ સંદર્ભે પ્રોફ. મૈક્સ્મુલાર નો એક કાગળ ઘણો ઉપયોગી અને પ્રાસંગિક છે. એમણે ડો. શ્લોગન ને લખેલ પત્રમાં યુક્તિ પૂર્ણ રીતે સ્પષ્ટ કર્યું છે કે ઇટાલી ના દરેક ખૂણામાં, મિલાન, રોમ, પોમ્પીયા, હંગરી, યુનાન, ચીન વગેરે બધા દેશ નગરમાં સ્વસ્તિક જોવા મળ્યા છે. મૈક્સ્મુલાર ને અનુસાર ઈસાઈ ધર્મ માં પણ સ્વસ્તિક ને માન્યતા છે અને ત્યાં એ ગતિશીલ સૂર્ય નું પ્રતિક છે. ઘણા વિદ્વાનો ને અનુસાર ક્રોસ અને સ્વસ્તિક નાં આધ્યાત્મિક અને દાર્શનિક અર્થ સંકેત સર્ખુજ મહત્વ ધરાવે છે.
ઋગ્વેદ ની રુચા માં સ્વસ્તિક ને સૂર્ય નું પ્રતિક માનવામાં આવેલ છે અને એની ચારે ભુજાઓ ને ચાર દિશાની ઉપમા આપવામાં આવી છે. સિધ્ધાંતસાર ગ્રંથમાં એને વિશ્વ બ્રહ્માંડ નું પ્રતિક ચિત્ર માનવામાં આવ્યું છે. એના મધ્ય ભાગને વિષ્ણુ ની કમળ નભી અને રેખાઓને બ્રહ્માજીના ચાર મુખ, ચાર હાથ અને ચાર વેદોના રૂપમાં નિરુપિત કર્યા છે. અન્ય ગ્રંથો માં ચાર યુગ, ચાર વર્ણ, ચાર આશ્રમ અને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ નાં ચાર પ્રતિફલ પ્રાપ્ત કરવા વાળી સામાજિક વ્યવસ્થા અને વૈયક્તિક આસ્થાઓ ને જીવંત રાખનારા સંકેતો ને સ્વસ્તિક માં ઓટ પ્રોટ બતાવેલ છે.
આ ચિન્હ ની મીમાંસા કરતા સ્વસ્તિક શબ્દ નો અર્થ (સુ-સારું/સારી, અસ્તિ - સત્તા, ક- કરતા) સારું કે મંગલ કરનાર પણ કહેવાયેલ છે. સ્વસ્તિક અર્થાત કુશળ અને કલ્યાણ. કલ્યાણ શબ્દ નો ઉપયોગ બધા પ્રશ્નો નાં એકજ ઉત્તરમાં કરાય છે. કદાચ એટલા માટેજ આ ચિન્હ માનવ જીવન માં આટલું મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. સંસ્કૃત માં સુ-અસ ધાતુ થી સ્વસ્તિક શબ્દ બને છે. સુ એટલે સુંદર, શ્રેસ્કાર, અસ અર્થાત ઉપસ્થિત, અસ્તિત્વ. જેમાં સૌન્દર્ય અને શ્રેયસ નો સમાવેશ થાય, એ સ્વસ્તિક છે.
માંગલિક કાર્યો માં એનો ઉપયોગ કરાય છે. માંગલિક કાર્યોમાં એનું નિર્માણ કરવા માટે સિંદુર, નાદા છડી, અથવા કંકુ લાલ રંગ નોજ પ્રયોગ થાય છે. લાલ રંગ પ્રેમ, રોમાંચ અને સાહસ ને દર્શાવે છે.
આ લાલ રંગ શારીરિક અને માનસિક સ્તરને તરતજ પ્રભાવિત કરે છે. આ રંગ શક્તિશાળી અને મૌલિક છે. આ રંગ મંગલ ગ્રહ નો છે જે સ્વયમ સાહસ, પરાક્રમ, બળ અને શક્તિ નું પ્રતિક છે.
એ સજીવતાનું પ્રતિક છે, અને આપણા શરીર માં વ્યાપ્ત થઇ પ્રાણ શક્તિ નું પોષક છે. મુલે આ રંગ ઉર્જા, શક્તિ, સ્ફૂર્તિ અને મહાત્વાકાંક્ષા નું પ્રતિક છે. શરીર માં લાલ રંગ ની ઉણપ થી અનેક રોગો ઉત્પન્ન થાય છે.
લાલ રંગ્થીજ કેસરિયા, ગુલાબી, મારું અને અન્ય રંગ બનાવવામાં આવે છે. આ બધા તથ્યો થી પ્રમાણિત થાય છે કે સ્વસ્તિક લાલ રંગ થીજ અંકિત કરાવો જોઈએ કે બનાવવો જોઈએ.
પુરાણોમાં સ્વસ્તિક ને વિષ્ણુ નું સુદર્શન ચક્ર માનવામાં આવ્યું છે. એમાં શક્તિ, પ્રેરણા અને શોભા નો સમન્વય છે. આ સૌના સમન્વય થી આ જીવન અને સંસાર સમૃદ્ધ બને છે.
एक
दूसरे को काटती हुई दो रेखाओं और आगे चल कर उनके चारों सिरों के दांई ओर
मुड़ जाने वाले चिह्न को स्वस्तिवाचन का प्रतीक माना जाता है। स्वास्तिक
अति प्राचीन पुण्यप्रतीक है, जिसमें गूढ़ अर्थ और गंभीर रहस्य छुपे हैं।
स्वस्तिक जिस मंत्र के प्रतीक रूप में चित्रित किया जाता है, वह यजुर्वेद
से लिया गया है। स्वस्ति न इंद्रो वृद्धश्रवा... भाग से शुरु होने वाले
मंत्र के प्रतीक स्वस्तिक की पूर्व दिशा में वृद्धश्रवा इंद्र, दक्षिण में
बृहस्पति इंद्र, पश्चिम में पूषा-विश्ववेदा इंद्र तथा उत्तर दिशा में
अरिष्टनेमि इंद्र स्थित हैं।
तंत्रालोक में आचार्य अभिनव गुप्त ने
स्वस्तिक का अर्थ करते हुए लिखा है कि नादब्रह्म से अक्षर तथा वर्णमाला
बनी, मातृका की उत्पत्ति हुई। नाद से ही वाणी के चारों रूप पश्यंती, मध्यमा
तथा वैखरी उत्पन्न हुई। फिर उनके भी स्थूल तथा सूक्ष्म, दो भाग बने। इस
प्रकार नाद सृष्टि से छह रूप हो गए।
इन्हीं छह रूपों में,
पंक्तियों में स्वस्तिक का रहस्य छिपा है। अतः स्वस्तिक को समूचे नादब्रह्म
तथा सृष्टि का प्रतीक एवं पर्याय माना जा सकता है। स्वस्तिक की यह आकृति
दो प्रकार की हो सकती है। प्रथम स्वस्तिक, जिसमें रेखाएं आगे की ओर इंगित
करती हुई दांई ओर मुड़ती हैं। इसे स्वस्तिक कहते हैं। यही शुभ
चिह्व है, जो हमारी प्रगति की ओर संकेत करता है। दूसरी आकृति में रेखाएं
पीछे की ओर संकेत करती हुई बाईं ओर मुड़ती हैं। इसे वामावर्त स्वस्तिक कहते
हैं। भारतीय संस्कृति में इसे अशुभ माना जाता है।
भारतीय दर्शन
के अनुसार स्वस्तिक की चार रेखाओं को चार वेद, चार पुरूषार्थ, चार आश्रम,
चार लोक तथा चार देवों अर्थात् ब्रह्मा, विष्णु, महेश तथा गणेश से तुलना की
गई हैं। जैन धर्म में स्वस्तिक उनके सातवें तीर्थंकर पार्श्वनाथ के प्रतीक
चिन्ह के रूप में लोकप्रिय है। जैन अनुयायी स्वस्तिक की चार
भुजाओं को संभावित पुनर्जन्मों के स्थल स्थानों के रूप में मानते हैं। ये
स्थल हैं-वनस्पति या प्राणिजगत, पृथ्वी, जीवात्मा एवं नरक। बौद्ध मठों में
भी स्वस्तिक का अंकन मिलता है।
जार्ज वुड्रोफ ने बौद्धों के
धर्मचक्र को, यूनानी क्रास को तथा स्वस्तिक को सूर्य का प्रतीक माना है। इस
संदर्भ में प्रो. मैक्समूलर का एक पत्र बड़ा उपयोगी एवं प्रासंगिक है। उन्होंने डॉ. श्लोमन को लिखे पत्र में बड़े युक्ति पूर्ण ढंग से स्पष्ट
किया है कि इटली के हर कोन में, मिलान, रोम, पॉम्पिया, हंगरी, यूनान, चीन
आदि हर देश नगर में स्वस्तिक पाया जाता है। मैक्समूलर के अनुसार
ईसाई धर्म में भी स्वस्तिक को मान्यता है और वहां वह गतिशील सूर्य का
प्रतीक है। कुछ विद्वानों के अनुसार क्रास और स्वस्तिक के आध्यात्मिक और
दार्शनिक अर्थ संकेत समान महत्व रखते हैं।
ऋग्वेद की ऋचा में
स्वस्तिक को सूर्य का प्रतीक माना गया है और उसकी चार भुजाओं को चार दिशाओं
की उपमा दी गई है। सिद्धान्तसार ग्रन्थ में उसे विश्व ब्रह्माण्ड का
प्रतीक चित्र माना गया है। उसके मध्य भाग को विष्णु की कमल नाभि
और रेखाओं को ब्रह्माजी के चार मुख, चार हाथ और चार वेदों के रूप में
निरूपित किया गया है। अन्य ग्रन्थों में चार युग, चार वर्ण, चार आश्रम एवं
धर्म, अर्थ, काम और मोक्ष के चार प्रतिफल प्राप्त करने वाली सामाजिक
व्यवस्था एवं वैयक्तिक आस्था को जीवन्त रखने वाले संकेतों को स्वस्तिक में
ओत-प्रोत बताया गया है।
इस चिह्न की मीमांसा करते हुए स्वस्तिक
शब्द का अर्थ (सु-अच्छा, अस्ति-सत्ता, क-कर्ता) अच्छा या मंगल करने वाला भी
किया गया है। स्वस्तिक अर्थात कुशल एवं कल्याण। कल्याण शब्द का उपयोग तमाम
प्रश्नों के एक उत्तर में किया जाता है।
शायद इसलिए भी यह चिह्न
मानव जीवन में इतना महत्वपूर्ण स्थान रखता है। संस्कृत में सु-अस धातु से
स्वस्तिक शब्द बनता है। सु अर्थात् सुन्दर, श्रेयस्कर, अस् अर्थात्
उपस्थिति, अस्तित्व। जिसमें सौन्दर्य एवं श्रेयस का समावेश हो, वह स्वस्तिक
है।
मांगलिक कार्यों में इसका उपयोग किया जाता है। मांगलिक
कार्यों में इसका निर्माण करने के लिए सिन्दूर, रोली या कुंकुम लाल रंग का
ही प्रयोग होता है। लाल रंग प्रेम, रोमांच व साहस को दर्शाता है।
यह रंग लोगों के शारीरिक व मानसिक स्तर को शीघ्र प्रभावित करता है। यह रंग
शक्तिशाली व मौलिक है। यह रंग मंगल ग्रह का है जो स्वयं ही साहस, पराक्रम,
बल व शक्ति का प्रतीक है।
यह सजीवता का प्रतीक है और हमारे शरीर
में व्याप्त होकर प्राण शक्ति का पोषक है। मूलतः यह रंग ऊर्जा, शक्ति,
स्फूर्ति एवं महत्त्वाकांक्षा का प्रतीक है। शरीर में लाल रंग की कमी से
अनेक रोग उत्पन्न हो जाते हैं।
लाल रंग से ही केसरिया, गुलाबी,
मैहरुन और अन्य रंग बनाए जाते हैं। इन सब तथ्यों से प्रमाणित होता है कि
स्वस्तिक लाल रंग से ही अंकित किया जाना चाहिए या बनाना चाहिए।
पुराणों में स्वस्तिक को विष्णु का सुदर्शन चक्र माना गया है। उसमें शक्ति,
प्रगति, प्रेरणा और शोभा का समन्वय है। इन्हीं के समन्वय से यह जीवन और
संसार समृद्ध बनता है।
Thursday, April 4, 2013
બધા મહત્વપૂર્ણ અને પ્રાચીન દેવી મંદિરો પહાડો પર સ્થિત હોય છે
જમ્મુ માં વૈષ્ણવ દેવી, ગુવાહાટી માં કામાખ્યા, હરિદ્વારમાં માણસા દેવી, દહાણું માં મહાલક્ષ્મી, વજ્રેશ્વરીમાં વજ્રેશ્વરી મા, પાવાગઢમાં કાલકામાતા, ગબ્બર પર જગદંબા લગભગ બધી માતાઓના મંદિર પહાડો પરજ હોય છે. ત્યાં સુધી માં દુર્ગા ને આપણે પહાડોવાળી કહીને પણ બોલાવીએ છીએ, આખરે એનું શું કારણ હશે કે દેવી માં નાં દરબાર અધિકતમ ઊંચા પહાડો પરજ સ્થિત હોય છે.
વાસ્તવિકતા એવી છે કે આપના વેદ-પુરાણો માં પાંચ તત્વ નું ખુબજ મહત્વ હોવાનું જણાવાયું છે. સૃષ્ટિ ની રચના પંચતત્વો થી થાઉં છે તો મનુષ્ય શરિર પણ એજ પાંચ તત્વોથી બનેલ છે. એ પાંચ તત્વો એટલે જળ, વાયુ, અગ્નિ, ભૂમિ, અને આકાશ (વ્યોમ). આ પાંચ તત્વના અધિપતિ એક દેવતા હોય છે. જળ નાં અધિપતિ દેવતા ગણેશ, વાયુના વિષ્ણુ, ભૂમિ નાં શંકર, અગ્નિના અગ્નિદેવ અને વ્યોમ(આકાશ) ના સૂર્ય દેવ.
શક્તિ એટલે દુર્ગા ને સંપૂર્ણ ધરતી ની અધિષ્ઠાત્રી માનવામાં આવ્યા છે. સાથેજ એ શક્તિ નું પ્રતિક છે. જાણકારોની વાત માનીએ તો પહાડો ને ધરતીનો મુગટ અને સિંહાસન મનાયા છે. માં અ સમસ્ત સૃષ્ટિની અધિષ્ઠાત્રી છે માટે સિંહાસન પર વિરાજે છે.
આજ કારણ છે કે લગભગ બધા મહત્વપૂર્ણ અને પ્રાચીન દેવી મંદિરો પહાડો પર સ્થિત હોય છે.
जम्मू
में वैष्णव देवी, गुवाहाटी में कामख्या या हरिद्वार में मनसा देवी लगभग
सभी माताओं के मंदिर पहाड़ों पर होते हैं. यहां तक की मां दुर्गा का एक नाम
पहाड़ोंवाली भी है. आखिर क्या कारण है कि अधिकतर मां का दरबार पहाड़ों पर
है.
दरअसल हमारे वेद-पुराणों में पंच-तत्व के महत्व को बताया गया
है. सृष्टि की रचना पंचतत्वों से हुई है तो इंसान के शरीर भी इन्हीं
पंचतत्वों से बने हुए हैं. ये पंच तत्व हैं जल, वायु, अग्नि, भूमि और व्योम
अर्थात आकाश. इन पांचों तत्वों के अधिपति एक-एक देवता भी हैं. जल के
अधिपति गणेश हैं तो वायु के विष्णु. भूमि के शंकर हैं तो अग्नि के
अग्निदेवता. वहीं व्योम के देवता हैं सूर्य.
शक्ति यानी दुर्गा को
संपूर्ण धरती की अधिष्ठात्री माना गया है. साथ ही वे शक्ति का प्रतीक हैं.
जानकारों की मानें तो पहाड़ों को धरती का मुकुट और सिंहासन माना जाता है.
मां इस संपूर्ण सृष्टि की अधिष्ठात्री हैं, इसलिए वे सिंहासन पर विराजती
हैं.
यही एक कारण है कि लगभग सभी महत्वपूर्ण और प्राचीन देवी मंदिर पहाड़ों पर ही स्थित हैं.
Monday, April 1, 2013
રાઈના ઔશાદીય ગુણો:
રૈના અનેક ઔષધીય ગુણો છે એટલેજ એને કેટલાય રોગો સારા કરવા માં પ્રયોગ કરાય છે. અમુક રોગો પર એનો પ્રભાવ નીચે આપેલ છે :
* હૃદયની શીથીલતા-ઘભરાટ, વ્યાકુળ હૃદય માં કંપન અથવા વેદના ની સ્થિતિમાં હાથ અને પગ પર રાઈને ચોલો એવું કરવાથી લોહી પરિભ્રમણ ની ગતિ તેજ થઇ જશે હૃદય ની ગતિ માં ઉત્તેજના આવી જશે અને માનસિક ઉત્સાહ પણ વધશે.
*અટકડી (હેડકી) આવતી હોય - ૧૦ ગ્રામ રાઈને એક પવાલું પાણી લઇ ઉકાળી પછી એને ગાળી લો અને એને હુંફાળું પીવડાવી દો.
* હરસ-માસાના રોગમાં કફ પ્રધાન મસા હોત એટલે ખજવાળ આવતી હોય દેખાવમાં મોટા હોય અને અડવાથી દુખતાન હોય અને સારું લાગતું હોય તો એવા મસા પર રાઈ નું તેલ લગાવતા રહેવાથી મસા સુકાઈ જાય છે.
* ટાલ પડવી- રાઈનું તેલ કે ફાડા થી માથું ધોવાથી પાછા વાળ આવવા લાગે છે.
* માસિક ધર્મ વિકાર - માસિક સ્ત્રાવ ઓછો થવાની સ્થિતિમાં ટબમાં ભરેલ હુફલા ગરમ પાણીમાં પીસેલી રાઈ નાખી રોગીની ને એક કલાક કમર સુધી ડુબાડી એ ટબમાં બેસાડી હીપ બાથ કરાવો. એવું કરવાથી આવશ્યક પરિમાણ માં સ્ત્રાવ કષ્ટ વગર થી જશે.
* ગર્ભાશય વેદના- કોઈ કારણે કષ્ટ, ચૂક કે દુખાવો લાગે તો કમર કે નાભિની નીચે રાઈ ની પોટીસ નો પ્રયોગ વારંવાર કરવો જોઈએ.
* સફેદ કોઢ (સ્વેત કુષ્ટ)-પીસેલી રાઈ નો ચૂરો ૮ ઘણા ગાયના જુના ઘી માં મેળવી ડાઘા ઉપર થોડા દિવસો સુધી લેપ કરવાથી એ સ્થાન નું લોહી ઝડપથી ફરવા લાગે છે. જેનાથી એ ડાઘા ઓછા થવા લાગે છે. એજ રીતે દરાજ વગેરે પર પણ લગાવવાથી લાભ થાય છે.
* કાંચ કે કાંતો લાગે - રાઈ ને મધ સાથે મેળવી કાંચ અથવા કાંટો કે અન્ય ધાતુ કાન લાગી હોય તે સ્થાન પર લેપ કરવાથી એ ઉપર આવી જશે અને આસાનીથી બહાર ખેંચી કાઢી શકાય.
* આંજણી- રાઈ નું ચૂરો માં ઘી મેળવી લગાવવાથી આંખોની પાપણોની ગુમડી માટી જશે.
*સ્વર બંધતા - હિસ્ટેરીયા ની બીમારીમાં બોલવાની શક્તિ નષ્ટ થઇ જાય છે તો કમર કે નાભી ની નીચે રાઈ ની પોટીસ નો પ્રયોગ વારંવાર કરવો જોઈએ.
*આફરો - રૈના ૨ કે ૩ ગ્રામ સાકાર સાથે ખવડાવી ઉપરથી ચુના વાળું પાણી પીવડાવવાથી સાથે પેટ પર રૈના તેલ નું માલીસ કરવાથી તરત લાભ થાય છે.
વિશ પાન - કોઈ પણ પ્રકારે શરીરમાં વિશ પ્રવેશ કરી જાય અને વામન કરાવી વિશ નો પ્રભાવ કરવો હોય તો રાઈ નો ઝીણો ચૂરો પાણી સાથે આપી દેવો.
* સાંધાનો દુખાવો - રાઈ ને પાણીમાં પીસી સાંધા નાં સોજા પર લગાવી દેવાથી સોજો ઓછો થઇ જાય છે અને સાંધાનો દુખાવામાં આરામ મળે છે.
* ઝાડા ઉલટી - રોગી વ્યક્તિ ની અત્યાધિક ઉલટી અને ઝાડા કે શીથીલાતાની સ્થિતિ હોય તો રાઈ નો લેપ કરવો જોઈએ પછી એ લક્ષણ ઝાડા ઉલટીના કે બીજ કોઈ.
* અપચો - લગભગ ૫ ગ્રામ રાઈ પીસીલો, પછી એને પાણીમાં મેળવી એને પીવાથી અપચા માં લાભ થાય છે.
* વાઈ કે આંકડી - રીને પીસીને સુંઘવાથી વીથી આવેલી બેહોશી સમાપ્ત થઇ જાય છે.
* શરદી - રાઈ માં શુદ્ધ મધ મેળવી સુંઘવાથી અને ખાવાથી શરદી સારી થઇ જાય છે.
* કફ તાવ - જીભ પર સફેદ મેલ ના પદ જામી જવાથી તરસ અને ભૂખ ઓછી થઇ જાય છે અને તાવ આવવાની સ્થિતિ માં રાઈ ના ૪ -૫ ગ્રામ ભૂકો મધમાં સવારે લેતા રહેવાથી કફ ને કારણે થતો તાવ સારો થઇ જાય છે.
ઘા માં કીડા પાડવા - જો ઘા ઇન્ફેક્સન ને કારણે સદી ગયો હોય તો એમાં કીડા પડે છે. એવામાં કીડા કાઢી ઘી મધ સાથે રાઈ નું ચૂર્ણ ઘા પર ભરી દો. કીડા મારીને ઘા સારો થઇ જશે.
राई के औषधीय गुण::
राई के कई औषधीय गुण है और इसी कारण से इसे कई रोगों को ठीक करने में प्रयोग किया जाता है । कुछ रोगों पर इसका प्रभाव नीचे दिया जा रहा है -
• हृदय की शिथिलता- घबराहत, व्याकुल हृदय में कम्पन अथवा बेदना की स्थिति में हाथ व पैरों पर राई को मलें। ऐसा करने से रक्त परिभ्रमण की गति तीव्र हो जायेगी हृदय की गति मे उत्तेजना आ जायेगी और मानसिक उत्साह भी बढ़ेगा।
• हिचकी आना- 10 ग्राम राई पाव भर जल में उबालें फिर उसे छान ले एवं उसे गुनगुना रहने पर जल को पिलायें।
• बवासीर अर्श- अर्श रोग में कफ प्रधान मस्से हों अर्थात खुजली चलती हो देखने में मोटे हो और स्पर्श करने पर दुख न होकर अच्छा प्रतीत होता हो तो ऐसे मस्सो पर राई का तेल लगाते रहने से मस्से मुरझाने ल्रगते है।
• गंजापन- राई के हिम या फाट से सिर धोते रहने से फिर से बाल उगने आरम्भ हो जाते है।
• मासिक धर्म विकार- मासिक स्त्राव कम होने की स्थिति में टब में भरे गुनगुने गरम जल में पिसी राई मिलाकर रोगिणी को एक घन्टे कमर तक डुबोकर उस टब में बैठाकर हिप बाथ कराये। ऐसा करने से आवश्यक परिमाण में स्त्राव बिना कष्ट के हो जायेगा।
• गर्भाशय वेदना- किसी कारण से कष्ट शूल या दर्द प्रतीत हो रहा हो तो कमर या नाभि के निचें राई की पुल्टिस का प्रयोग बार-बार करना चाहिए।
• सफेद कोढ़ (श्वेत कुष्ठ)- पिसा हुआ राई का आटा 8 गुना गाय के पुराने घी में मिलाकर चकत्ते के उपर कुछ दिनो तक लेप करने से उस स्थान का रक्त तीव्रता से घूमने लगता है। जिससे वे चकत्ते मिटने लगते है। इसी प्रकार दाद पामा आदि पर भी लगाने से लाभ होता है।
• कांच या कांटा लगना- राई को शहद में मिलाकर काच काटा या अन्य किसी धातु कण के लगे स्थान पर लेप करने से वह वह उपर की ओर आ जाता है। और आसानी से बाहर खीचा जा सकता है।
• अंजनी- राई के चूर्ण में घी मिलाकर लगाने से नेत्र के पलको की फुंसी ठीक हो जाती है।
• स्वर बंधता- हिस्टीरिया की बीमारी में बोलने की शक्ति नष्ट हो गयी हो तो कमर या नाभि के नीचे राई की पुल्टिस का प्रयोग बार बार करना चाहिए।
• अफरा- राई 2 या 3 ग्राम शक्कर के साथ खिलाकर उपर से चूना मिला पानी पिलाकर और साथ ही उदर पर राई का तेल लगा देने से शीघ्र लाभ हो जाता है।
• विष पान- किसी भी प्रकार से शरीर में विष प्रवेश कर जाये और वमन कराकर विष का प्रभाव कम करना हो तो राई का बारीक पिसा हुआ चूर्ण पानी के साथ देना चाहिए।
• गठिया- राई को पानी में पीसकर गठिया की सूजन पर लगा देने से सूजन समाप्त हो जाती हैं। और गठिया के दर्द में आराम मिलता है।
• हैजा- रोगी व्यक्ति की अत्यधिक वमन दस्त या शिथिलता की स्थिति हो तो राई का लेप करना चाहिए। चाहे वे लक्षण हैजे के हो या वैसे ही हो।
• अजीर्ण- लगभग 5 ग्राम राई पीस लें। फिर उसे जल में घोल लें। इसे पीने से लजीर्ण मंक लाभ होता है।
• मिरगी- राई को पिसकर सूघने से मिरगी जन्य मूच्र्छा समाप्त हो जाती है।
• जुकाम- राई में शुद्ध शहद मिलाकर सूघने व खाने से जुकाम समाप्त हो जाता है।
દાંત નો દુખાવો - • कफ ज्वर- जिहृवा पर सफेद मैल की परते जम जाने प्यास व भूख के मंद पड़कर ज्वर आने की स्थिति मे राई के 4-5 ग्राम आटे को शहद में सुबह लेते रहने से कफ के कारण उत्पन्न ज्वर समाप्त हो जाता है।
• घाव में कीड़े पड़ना- यदि घाव मवाद के कारण सड़ गया हो तो उसमें कीड़े पड जाते है। ऐसी दशा में कीड़े निकालकर घी शहद मिली राई का चूर्ण घाव में भर दे। कीड़े मरकर घाव ठीक हो जायेगा।
• दन्त शूल- राई को किंचित् गर्म जल में मिलाकर कुल्ले करने से आराम हो जाता है।
• रसौली, अबुर्द या गांठ- किसी कारण रसौली आदि बढ़ने लगे तो कालीमिर्च व राई मिलाकर पीस लें। इस योग को घी में मिलाकर करने से उसका बढ़ना निश्चित रूप से ठीक हो जाता है।
• विसूचिका- यदि रोग प्रारम्भ होकर अपनी पहेली ही अवस्था में से ही गुजर रहा हो तो राई मीठे के साथ सेवन करना लाभप्रद रहता है।
• उदर शूल व वमन- राई का लेप करने से तुरन्त लाभ होता है।
• उदर कृमि- पेट में कृमि अथवा अन्श्रदा कृमि पड़ जाने पर थोड़ा सा राई का आटा गोमूत्र के साथ लेने से कीड़े समाप्त हो जाते है। और भविष्य में उत्पन्न नही होते।

Sunday, March 31, 2013
બાલી દ્વીપ નાં અગ્યાર તીર્થ -
બાલી દ્વીપ નાં અગ્યાર તીર્થ -
ભગવાન સદાશિવ ના સ્વરૂપ ભૂત એકાદાસ રુદ્રો સમાન બાલીદ્વીપ પર હિન્દુઓના પ્રમુખ તીર્થ સંખ્યા ૧૧ છે. ૧. મહામેરુતીર્થ; ૨. લાવાહાં-ગુહા પુર તીર્થ; ૩. ગજ્ગુહાં તીર્થ; ૪. તીર્થ એમ્પુલ (અમૃત તીર્થ) ક્ષેત્ર જ્યાં થી પકેરીસાન તથા પિતાનું નદીઓ પ્રવાહિત થાય છે, જેના મધ્યવર્તી ક્ષેત્રને અમરાવતી કહેવાય છે; ૫. કીન્તામણી (ચિંતામણી) તીર્થ ક્ષેત્ર; ૬. તીર્થગન્ગાક્ષેત્ર ; ૭. કુતરી દુર્ગા ના નામે વિખ્યાત મહિષાસુર મર્દિની દુર્ગા નું મંદિર; ૮. મહર્ષિ માર્કંડેય નું નિવાસસ્થાન અતિપ્રાચીન 'ચમ્પુઆન' નામક આશ્રમ (સંસ્કૃત માં ચંપુ સંગમને કહે છે, આ આશ્રમ બે નદીઓના પ્રયાગ એટલે સંગમ પર સ્થિત છે); ૯. સકેઞાન નાં શિવતીર્થ; ૧૦. તમનઆયુન તીર્થ (તમન = ઉદ્યાન, આયુન= આનંદ માટે સંસ્કૃત માં એને આનંદકાનન તીર્થ કહેવાય છે);૧૧. નીરાતીર્થ નાં નામથી વિખ્યાત ૩ મહામંદિર - પુર રામ્બુત-શિવ, પુર તાનાહ-લાત, પુર ઉલુ-બાતુ, આ એ સ્થાન છે જ્યાં ૫૦૦ વર્ષ પૂર્વ નીરાર્થ નામક એક મહાન ક્રાંતિકારી શિવ ભક્તે તપસ્યા કરી તથા બાલીક્શેત્ર ને પોતાની તપસ્યા નાં બળે સદા-સદા માટે અન્ય કોઈ ધર્મ નાં આક્રમણ થી મુક્ત કરી દીધું. આજે પણ વિશ્વ નાં સૌથી મોટા ઇસ્લામિક દેશ ની મધ્ય માં વિદ્યમાન બાલી પ્રાંત ની ૯૦ પ્રતિશત થી અધિક આબાદી નિષ્ઠાવાન હિંદુજ છે. ભગવાન સદા શિવ બાલીદ્વીપ નાં અધીશ્વર છે;એમતો બાલી દ્વીપ નાં દરેક ગામમાં બ્રહ્મા, વિષ્ણુ તથા શિવ આ ત્રણે નાં મંદિર ઉપલબ્ધ છે; પણ છતાં શિવ મંદિર નાં શિખર ની ઊંચાઈ અન્ય મંદિરોના શિખર કરતા વધારે જોતા તથા વિષ્ણુ અને બ્રહ્માને શિવ નુજ રૂપ માની ને પૂજવાની વિચારધારા પ્રબળ હોવાથી એ સિદ્ધ થાય છે કે આજે બાલીદ્વીપ્ના હિંદુઓ મુખ્યત્વે શિવ ભક્ત છે.
મહામેરુતીર્થ માં વિદ્યમાન બાલી નું સૌથી પવિત્ર તથા સૌથી મોટું મંદિર - પુરા બેસકીહ (વાસુકી-પુર). અહી દ્વિજેન્દ્ર નીરાર્થ દ્વારા સંસ્થાપિત બ્રહ્મા વિષ્ણુ મહેશના ત્રણ સૌથી મોટા મંદિર સિવાય, મહર્ષિ માર્કંડેય દ્વારા સ્થાપિત અતિપ્રાચીન પંચદેવ મંદિર તથા ૬૦૦ વર્ષ પ્રાચીન એકાદશ રુદ્રના મંદિર દર્શનીય સ્થાન છે. બલીવાસી હિંદુ આજ સ્થાન ને પૃથ્વી નું કેન્દ્ર માને છે. નાના-મોટા બધા બાલીનીવાસી આ મંદિર માં દર્શન કરવા માટે સફેદ લુંગી-કફની પહેરીનેજ જાય છે; અહી મહિલાઓ અને બાલિકાઓને પણ આજ વેશભૂષા ધારણ કરાવી પડે છે. આજે પણ કોઈ વ્યક્તિ ને પેન્ટ-શરત પહેરીને આ મંદિર માં ઘુસવા નથી દેવાતા; વિશ્વના કોઈ પણ દેશ થી આવેલ સહેલાણીએ પણ લુંગી અથવા ધોતી પહેરીનેજ પ્રવેશ કરવો પડે છે. ત્યાના સ્થાનિક લોકો આશ્ચર્ય એ વાત નું થાય છે કે ભારત થી પધારેલ કોઈ 'ધર્મનિરપેક્ષ' સહેલાનીનો સુરક્ષા કારમી સાથે ફક્ત આ વાત પર ઝગડો થાય છે કે તેઓ મંદિર માં પ્રવેશ કરવા માટે ધોતી-કફની પહેરવા રાજી નથી થતા. જે પણ હોય, ત્યાના લોકો ભારત થી અસીમ પ્રેમ કરે છે અને કોઈ ગામમાં કોઈ ભારતીય ચાલી જાય તો, એનું સ્વાગત સત્કાર કરવા માટે આખું ગામ ભેગું થઇ જાય છે; એવી છે ત્યાં ભારત વર્ષની મહિમા.
बाली द्वीप के एकादश (११) तीर्थ -
भगवान् सदाशिव के स्वरूप भूत एकादश रुद्रों के समान बालीद्वीप पर हिन्दूओं
के प्रमुख तीर्थ संख्या में ११ हैं - १. महामेरुतीर्थ; २. लवाह-गुहा पुर
तीर्थ; ३. गजगुहा तीर्थ; ४. तीर्थ एम्पुल (अमृततीर्थ) क्षेत्र जहां से
पकेरिसान तथा पेतानून नदियां प्रवाहित होती है, जिनके मध्यवर्ती क्षेत्र को
अमरावती कहा जाता है; ५. किन्तामणि (चिन्तामणि) तीर्थ क्षेत्र; ६.
तीर्थगङ्गा क्षेत्र; ७. कुतरी दुर्गा के नाम से विख्यात महिषासुर मर्दिनी
दुर्गा का मन्दिर; ८. महर्षि मार्कण्डेय का निवासस्थान अतिप्राचीन
'चम्पूआन' नामक आश्रम (संस्कृत में चम्पू संगम को कहते हैं, ये आश्रम दो
नदियों के प्रयाग यानी संगम पर अवस्थित है); ९. साकेनान के शिवतीर्थ; १०.
तमन्आयून तीर्थ (तमन् = उद्यान; आयून् = आनन्द; अतः संस्कृत में इसे
आनन्दकानन तीर्थ कहा जाता है); ११. नीरार्थतीर्थ के नाम से विख्यात ३
महामन्दिर - पुर राम्बुत-शिव; पुर
तनाह-लाट; पुर उलू-बाटु; ये वे स्थान हैं जहां ५०० वर्ष पूर्व नीरार्थ नामक
एक महान् क्रान्तिकारी शिवभक्त ने तपस्या की तथा बालीक्षेत्र को अपनी
तपस्या के बल पर सदा-सदा के लिये अन्य किसी धर्म के आक्रमण से मुक्त कर
दिया। आज भी विश्व के सबसे बड़े इसलामिक देश के मध्य में विद्यमान बाली
प्रान्त की 90 प्रतिशत से अधिक आबादी निष्ठावान् हिन्दू ही है। भगवान्
सदाशिव ही बालीद्वीप के अधीश्वर हैं; यद्यपि बाली द्वीप के प्रत्येक ग्राम
में ब्रह्मा, विष्णु तथा शिव - इन तीनों के मन्दिर उपलब्ध होते हैं; पर फिर
भी शिवमन्दिर के शिखर की अन्य की अपेक्षा से उच्चता को देख कर तथा बाली
विचारधारा में विष्णु और ब्रह्मा को शिव का ही स्वरूप मान कर पूजने की
भावना प्रबल होने से यह सिद्ध होता है कि आज बाली द्वीप के हिन्दू मुख्य
रूप से शिवभक्त ही है।
महामेरुतीर्थ में विद्यमान बाली का सबसे पवित्र तथा सबसे बड़ा मन्दिर - पुरा बेसाकिह (वासुकी-पुर)। यहां द्विजेन्द्र नीरार्थ द्वारा संस्थापित ब्रह्मा विष्णु महेश के तीन सबसे बड़े मन्दिरों के अतिरिक्त, महर्षि मार्कण्डेय द्वारा स्थापित अतिप्राचीन पञ्चदेव मन्दिर तथा ६०० साल प्राचीन एकादश रुद्र के मन्दिर दर्शनीय स्थान हैं। बालीवासी हिन्दू इसी स्थान को पृथिवी का केन्द्र मानते हैं। आबाल-वृद्ध सभी बालीनिवासी इस मन्दिर में दर्शन करने के लिये श्वेत लुंगी-कुर्ता पहन कर ही जाते हैं; यहां तक महिलाओं व लड़कियों को भी यही वेषभूषा धारण करनी पड़ती है। आज भी किसी व्यक्ति को पेन्ट-शर्ट पहन कर इस मन्दिर में नहीं घुसने दिया जाता; विश्व के किसी भी देश से आये सैलानी तक को लुंगी या धोती पहन कर ही प्रवेश करने दिया जाता है। वहां के स्थानीय लोगों को आश्चर्य तो तब होता है, जब कई बार भारत से पधारे 'धर्मनिरपेक्ष' सैलानियों का वहां के सुरक्षाकर्मचारियों से केवल इसी बात पर झगड़ा हो जाता है कि वे मन्दिर में प्रवेश करने के लिये धोती-कुर्ता पहनने के लिये राजी नहीं होते। जो भी हो, वहां के लोग भारत से बेतहाशा मुहब्बत करते हैं और किसी गांव में कोई भारतीय चला जाये, तो उसका स्वागत सत्कार करने के लिये पूरा गांव इकट्ठा हो जाता है; ऐसी है वहां पर भारत वर्ष की महिमा, जिसका अनुभव मैंने स्वयं कई बार किया है।
Subscribe to:
Posts (Atom)