રાઈના ઔશાદીય ગુણો:
રૈના અનેક ઔષધીય ગુણો છે એટલેજ એને કેટલાય રોગો સારા કરવા માં પ્રયોગ કરાય છે. અમુક રોગો પર એનો પ્રભાવ નીચે આપેલ છે :
* હૃદયની શીથીલતા-ઘભરાટ, વ્યાકુળ હૃદય માં કંપન અથવા વેદના ની સ્થિતિમાં હાથ અને પગ પર રાઈને ચોલો એવું કરવાથી લોહી પરિભ્રમણ ની ગતિ તેજ થઇ જશે હૃદય ની ગતિ માં ઉત્તેજના આવી જશે અને માનસિક ઉત્સાહ પણ વધશે.
*અટકડી (હેડકી) આવતી હોય - ૧૦ ગ્રામ રાઈને એક પવાલું પાણી લઇ ઉકાળી પછી એને ગાળી લો અને એને હુંફાળું પીવડાવી દો.
* હરસ-માસાના રોગમાં કફ પ્રધાન મસા હોત એટલે ખજવાળ આવતી હોય દેખાવમાં મોટા હોય અને અડવાથી દુખતાન હોય અને સારું લાગતું હોય તો એવા મસા પર રાઈ નું તેલ લગાવતા રહેવાથી મસા સુકાઈ જાય છે.
* ટાલ પડવી- રાઈનું તેલ કે ફાડા થી માથું ધોવાથી પાછા વાળ આવવા લાગે છે.
* માસિક ધર્મ વિકાર - માસિક સ્ત્રાવ ઓછો થવાની સ્થિતિમાં ટબમાં ભરેલ હુફલા ગરમ પાણીમાં પીસેલી રાઈ નાખી રોગીની ને એક કલાક કમર સુધી ડુબાડી એ ટબમાં બેસાડી હીપ બાથ કરાવો. એવું કરવાથી આવશ્યક પરિમાણ માં સ્ત્રાવ કષ્ટ વગર થી જશે.
* ગર્ભાશય વેદના- કોઈ કારણે કષ્ટ, ચૂક કે દુખાવો લાગે તો કમર કે નાભિની નીચે રાઈ ની પોટીસ નો પ્રયોગ વારંવાર કરવો જોઈએ.
* સફેદ કોઢ (સ્વેત કુષ્ટ)-પીસેલી રાઈ નો ચૂરો ૮ ઘણા ગાયના જુના ઘી માં મેળવી ડાઘા ઉપર થોડા દિવસો સુધી લેપ કરવાથી એ સ્થાન નું લોહી ઝડપથી ફરવા લાગે છે. જેનાથી એ ડાઘા ઓછા થવા લાગે છે. એજ રીતે દરાજ વગેરે પર પણ લગાવવાથી લાભ થાય છે.
* કાંચ કે કાંતો લાગે - રાઈ ને મધ સાથે મેળવી કાંચ અથવા કાંટો કે અન્ય ધાતુ કાન લાગી હોય તે સ્થાન પર લેપ કરવાથી એ ઉપર આવી જશે અને આસાનીથી બહાર ખેંચી કાઢી શકાય.
* આંજણી- રાઈ નું ચૂરો માં ઘી મેળવી લગાવવાથી આંખોની પાપણોની ગુમડી માટી જશે.
*સ્વર બંધતા - હિસ્ટેરીયા ની બીમારીમાં બોલવાની શક્તિ નષ્ટ થઇ જાય છે તો કમર કે નાભી ની નીચે રાઈ ની પોટીસ નો પ્રયોગ વારંવાર કરવો જોઈએ.
*આફરો - રૈના ૨ કે ૩ ગ્રામ સાકાર સાથે ખવડાવી ઉપરથી ચુના વાળું પાણી પીવડાવવાથી સાથે પેટ પર રૈના તેલ નું માલીસ કરવાથી તરત લાભ થાય છે.
વિશ પાન - કોઈ પણ પ્રકારે શરીરમાં વિશ પ્રવેશ કરી જાય અને વામન કરાવી વિશ નો પ્રભાવ કરવો હોય તો રાઈ નો ઝીણો ચૂરો પાણી સાથે આપી દેવો.
* સાંધાનો દુખાવો - રાઈ ને પાણીમાં પીસી સાંધા નાં સોજા પર લગાવી દેવાથી સોજો ઓછો થઇ જાય છે અને સાંધાનો દુખાવામાં આરામ મળે છે.
* ઝાડા ઉલટી - રોગી વ્યક્તિ ની અત્યાધિક ઉલટી અને ઝાડા કે શીથીલાતાની સ્થિતિ હોય તો રાઈ નો લેપ કરવો જોઈએ પછી એ લક્ષણ ઝાડા ઉલટીના કે બીજ કોઈ.
* અપચો - લગભગ ૫ ગ્રામ રાઈ પીસીલો, પછી એને પાણીમાં મેળવી એને પીવાથી અપચા માં લાભ થાય છે.
* વાઈ કે આંકડી - રીને પીસીને સુંઘવાથી વીથી આવેલી બેહોશી સમાપ્ત થઇ જાય છે.
* શરદી - રાઈ માં શુદ્ધ મધ મેળવી સુંઘવાથી અને ખાવાથી શરદી સારી થઇ જાય છે.
* કફ તાવ - જીભ પર સફેદ મેલ ના પદ જામી જવાથી તરસ અને ભૂખ ઓછી થઇ જાય છે અને તાવ આવવાની સ્થિતિ માં રાઈ ના ૪ -૫ ગ્રામ ભૂકો મધમાં સવારે લેતા રહેવાથી કફ ને કારણે થતો તાવ સારો થઇ જાય છે.
ઘા માં કીડા પાડવા - જો ઘા ઇન્ફેક્સન ને કારણે સદી ગયો હોય તો એમાં કીડા પડે છે. એવામાં કીડા કાઢી ઘી મધ સાથે રાઈ નું ચૂર્ણ ઘા પર ભરી દો. કીડા મારીને ઘા સારો થઇ જશે.
राई के औषधीय गुण::
राई के कई औषधीय गुण है और इसी कारण से इसे कई रोगों को ठीक करने में प्रयोग किया जाता है । कुछ रोगों पर इसका प्रभाव नीचे दिया जा रहा है -
• हृदय की शिथिलता- घबराहत, व्याकुल हृदय में कम्पन अथवा बेदना की स्थिति में हाथ व पैरों पर राई को मलें। ऐसा करने से रक्त परिभ्रमण की गति तीव्र हो जायेगी हृदय की गति मे उत्तेजना आ जायेगी और मानसिक उत्साह भी बढ़ेगा।
• हिचकी आना- 10 ग्राम राई पाव भर जल में उबालें फिर उसे छान ले एवं उसे गुनगुना रहने पर जल को पिलायें।
• बवासीर अर्श- अर्श रोग में कफ प्रधान मस्से हों अर्थात खुजली चलती हो देखने में मोटे हो और स्पर्श करने पर दुख न होकर अच्छा प्रतीत होता हो तो ऐसे मस्सो पर राई का तेल लगाते रहने से मस्से मुरझाने ल्रगते है।
• गंजापन- राई के हिम या फाट से सिर धोते रहने से फिर से बाल उगने आरम्भ हो जाते है।
• मासिक धर्म विकार- मासिक स्त्राव कम होने की स्थिति में टब में भरे गुनगुने गरम जल में पिसी राई मिलाकर रोगिणी को एक घन्टे कमर तक डुबोकर उस टब में बैठाकर हिप बाथ कराये। ऐसा करने से आवश्यक परिमाण में स्त्राव बिना कष्ट के हो जायेगा।
• गर्भाशय वेदना- किसी कारण से कष्ट शूल या दर्द प्रतीत हो रहा हो तो कमर या नाभि के निचें राई की पुल्टिस का प्रयोग बार-बार करना चाहिए।
• सफेद कोढ़ (श्वेत कुष्ठ)- पिसा हुआ राई का आटा 8 गुना गाय के पुराने घी में मिलाकर चकत्ते के उपर कुछ दिनो तक लेप करने से उस स्थान का रक्त तीव्रता से घूमने लगता है। जिससे वे चकत्ते मिटने लगते है। इसी प्रकार दाद पामा आदि पर भी लगाने से लाभ होता है।
• कांच या कांटा लगना- राई को शहद में मिलाकर काच काटा या अन्य किसी धातु कण के लगे स्थान पर लेप करने से वह वह उपर की ओर आ जाता है। और आसानी से बाहर खीचा जा सकता है।
• अंजनी- राई के चूर्ण में घी मिलाकर लगाने से नेत्र के पलको की फुंसी ठीक हो जाती है।
• स्वर बंधता- हिस्टीरिया की बीमारी में बोलने की शक्ति नष्ट हो गयी हो तो कमर या नाभि के नीचे राई की पुल्टिस का प्रयोग बार बार करना चाहिए।
• अफरा- राई 2 या 3 ग्राम शक्कर के साथ खिलाकर उपर से चूना मिला पानी पिलाकर और साथ ही उदर पर राई का तेल लगा देने से शीघ्र लाभ हो जाता है।
• विष पान- किसी भी प्रकार से शरीर में विष प्रवेश कर जाये और वमन कराकर विष का प्रभाव कम करना हो तो राई का बारीक पिसा हुआ चूर्ण पानी के साथ देना चाहिए।
• गठिया- राई को पानी में पीसकर गठिया की सूजन पर लगा देने से सूजन समाप्त हो जाती हैं। और गठिया के दर्द में आराम मिलता है।
• हैजा- रोगी व्यक्ति की अत्यधिक वमन दस्त या शिथिलता की स्थिति हो तो राई का लेप करना चाहिए। चाहे वे लक्षण हैजे के हो या वैसे ही हो।
• अजीर्ण- लगभग 5 ग्राम राई पीस लें। फिर उसे जल में घोल लें। इसे पीने से लजीर्ण मंक लाभ होता है।
• मिरगी- राई को पिसकर सूघने से मिरगी जन्य मूच्र्छा समाप्त हो जाती है।
• जुकाम- राई में शुद्ध शहद मिलाकर सूघने व खाने से जुकाम समाप्त हो जाता है।
દાંત નો દુખાવો - • कफ ज्वर- जिहृवा पर सफेद मैल की परते जम जाने प्यास व भूख के मंद पड़कर ज्वर आने की स्थिति मे राई के 4-5 ग्राम आटे को शहद में सुबह लेते रहने से कफ के कारण उत्पन्न ज्वर समाप्त हो जाता है।
• घाव में कीड़े पड़ना- यदि घाव मवाद के कारण सड़ गया हो तो उसमें कीड़े पड जाते है। ऐसी दशा में कीड़े निकालकर घी शहद मिली राई का चूर्ण घाव में भर दे। कीड़े मरकर घाव ठीक हो जायेगा।
• दन्त शूल- राई को किंचित् गर्म जल में मिलाकर कुल्ले करने से आराम हो जाता है।
• रसौली, अबुर्द या गांठ- किसी कारण रसौली आदि बढ़ने लगे तो कालीमिर्च व राई मिलाकर पीस लें। इस योग को घी में मिलाकर करने से उसका बढ़ना निश्चित रूप से ठीक हो जाता है।
• विसूचिका- यदि रोग प्रारम्भ होकर अपनी पहेली ही अवस्था में से ही गुजर रहा हो तो राई मीठे के साथ सेवन करना लाभप्रद रहता है।
• उदर शूल व वमन- राई का लेप करने से तुरन्त लाभ होता है।
• उदर कृमि- पेट में कृमि अथवा अन्श्रदा कृमि पड़ जाने पर थोड़ा सा राई का आटा गोमूत्र के साथ लेने से कीड़े समाप्त हो जाते है। और भविष्य में उत्पन्न नही होते।

No comments:
Post a Comment