મહારાજા વિક્રમાદિત્ય
વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ થી અને ભારત ની ગૌરવપૂર્ણ પરમ વૈભવશાળી પરંપરા અનુસાર ચૈત્ર શુક્લ પ્રતિપદા એજ નવા વર્ષનો પ્રારંભ છે. એનો પ્રારંભ જગન્માતા ની આરાધના થી થાય છે. ભગવાન શ્રી રામ ની આરાધના પણ આ સમય થી થાય છે.
આજના દિવસેજ બ્રહ્માજીએ આ સૃષ્ટિ ની રચના કરી, ભગવાન શ્રીરામ નો રાજ્યાભિષેક થયો, ઘણી બધી અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ ઘટિત થઇ અને 2070 વર્ષ પૂર્વે મહારાજા વિક્રમાદિત્ય એ હું અને શક આક્રમણકારીઓ ને પરાજીત કરી એમને સનાતન ધર્મમાં આત્મસાત કર્યા. મહારાજ વિક્રમાદિત્ય નું રાજ્ય વર્તમાન ઈરાન, અરબ અને તુર્કી સુધી હતું. ઈરાન માં એમની એક મૂર્તિ મળી હતી જેમાં તેઓ ધોતી પહેરી ભારતીય વેશ-ભૂષા માં એક ઘોડા પર સવાર છે. અમુક ઇતિહાસકાર કહે છે કે એમનું નિધન પણ ઈરાન માજ થયું હતું. ઈરાક અને તુર્કી ની કુર્દ જાતી એમના ભારતીય કૃત સૈનિકોનાજ વંશજ છે. એમનો સમય ભારત નો ગૌરવશાળી યુગ હતો.
હું મારા પૂર્ણ હૃદય થી મારા તમામ મિત્રો અને વાચકોને નવ વર્ષ ની શુભ કામનાઓ અને મારા નમસ્કાર પ્રેષિત કરું છું. આપ સૌના સ્નેહ અને કૃપા મારા જેવા અકિંચન સ્નેહાભીલાષિ પર કરતા રહેશો.
वैज्ञानिक दृष्टिकोण से और भारत की गौरवपूर्ण परम वैभवशाली परम्परानुसार चैत्र शुक्ल प्रतिपदा ही नववर्ष का प्रारम्भ है|
इसका प्रारंभ जगन्माता की आराधना से होता है| भगवान श्री राम की आराधना भी इस समय होती है|
आज के ही दिन इस सृष्टि की रचना ब्रह्मा जी ने की, भगवन श्रीराम का
राज्याभिषेक हुआ, बहुत सारी अन्य महत्वपूर्ण घटनाएं घटित हुईं और २०७० वर्ष
पूर्व महाराजा विक्रमादित्य ने हूण और शक आक्रमणकारियों को पराजित कर
उन्हें सनातन धर्म में आत्मसात किया|
महाराज विक्रमादित्य का राज्य
वर्तमान ईरान, अरब और तुर्की तक था| ईरान में उनकी एक मूर्ती मिली थी जिस
में वे धोती पहिने भारतीय वेश-भूषा में एक घोड़े पर सवार हैं| कुछ इतिहासकार
कहते हैं कि उनका निधन भी ईरान में हुआ| इराक और तुर्की की कुर्द जाति
उनके भारतीय कृत सैनिकों की ही वंशज है| उनका समय भारत का गौरवशाली युग था|
मैं अपने पूर्ण ह्रदय से अपने सभी मित्रों और पाठकों को नव वर्ष की शुभ
कामनाएँ और मेरा नमस्कार प्रेषित करता हूँ| अपने स्नेह और आशीर्वाद की कृपा
मुझ जैसे अकिंचन स्नेहाभिलाषी पर करते रहें|
No comments:
Post a Comment