Sunday, March 31, 2013

બાલી દ્વીપ નાં અગ્યાર તીર્થ -

બાલી દ્વીપ નાં અગ્યાર તીર્થ - 
ભગવાન સદાશિવ ના સ્વરૂપ ભૂત એકાદાસ રુદ્રો સમાન બાલીદ્વીપ પર હિન્દુઓના પ્રમુખ તીર્થ સંખ્યા ૧૧ છે. ૧. મહામેરુતીર્થ; ૨. લાવાહાં-ગુહા પુર તીર્થ; ૩. ગજ્ગુહાં તીર્થ; ૪. તીર્થ એમ્પુલ (અમૃત તીર્થ) ક્ષેત્ર જ્યાં થી પકેરીસાન તથા પિતાનું નદીઓ પ્રવાહિત થાય છે, જેના મધ્યવર્તી ક્ષેત્રને અમરાવતી કહેવાય છે; ૫. કીન્તામણી (ચિંતામણી) તીર્થ ક્ષેત્ર; ૬. તીર્થગન્ગાક્ષેત્ર ; ૭. કુતરી દુર્ગા ના નામે વિખ્યાત મહિષાસુર મર્દિની દુર્ગા નું મંદિર; ૮. મહર્ષિ માર્કંડેય નું નિવાસસ્થાન અતિપ્રાચીન 'ચમ્પુઆન' નામક આશ્રમ (સંસ્કૃત માં ચંપુ સંગમને કહે છે, આ આશ્રમ બે નદીઓના પ્રયાગ એટલે સંગમ પર સ્થિત છે); ૯. સકેઞાન નાં શિવતીર્થ; ૧૦. તમનઆયુન તીર્થ (તમન = ઉદ્યાન, આયુન= આનંદ માટે સંસ્કૃત માં એને આનંદકાનન તીર્થ કહેવાય છે);૧૧. નીરાતીર્થ નાં નામથી વિખ્યાત ૩ મહામંદિર - પુર રામ્બુત-શિવ, પુર તાનાહ-લાત, પુર ઉલુ-બાતુ, આ એ સ્થાન છે જ્યાં ૫૦૦ વર્ષ પૂર્વ નીરાર્થ નામક એક મહાન ક્રાંતિકારી શિવ  ભક્તે તપસ્યા કરી તથા બાલીક્શેત્ર ને પોતાની તપસ્યા નાં બળે સદા-સદા માટે અન્ય કોઈ ધર્મ નાં આક્રમણ થી મુક્ત કરી દીધું. આજે પણ વિશ્વ નાં સૌથી મોટા ઇસ્લામિક દેશ ની મધ્ય માં વિદ્યમાન બાલી પ્રાંત ની ૯૦ પ્રતિશત થી અધિક આબાદી નિષ્ઠાવાન હિંદુજ છે. ભગવાન સદા શિવ બાલીદ્વીપ નાં અધીશ્વર છે;એમતો બાલી દ્વીપ નાં દરેક ગામમાં બ્રહ્મા, વિષ્ણુ તથા શિવ આ ત્રણે નાં મંદિર ઉપલબ્ધ  છે; પણ છતાં શિવ મંદિર નાં શિખર ની ઊંચાઈ અન્ય મંદિરોના શિખર કરતા વધારે જોતા તથા વિષ્ણુ અને બ્રહ્માને શિવ નુજ રૂપ માની ને પૂજવાની વિચારધારા પ્રબળ હોવાથી એ સિદ્ધ થાય છે કે આજે બાલીદ્વીપ્ના હિંદુઓ મુખ્યત્વે શિવ ભક્ત છે.

મહામેરુતીર્થ માં વિદ્યમાન બાલી નું સૌથી પવિત્ર તથા સૌથી મોટું મંદિર - પુરા બેસકીહ (વાસુકી-પુર). અહી દ્વિજેન્દ્ર નીરાર્થ દ્વારા સંસ્થાપિત બ્રહ્મા વિષ્ણુ મહેશના ત્રણ સૌથી મોટા મંદિર સિવાય, મહર્ષિ માર્કંડેય દ્વારા સ્થાપિત અતિપ્રાચીન પંચદેવ મંદિર તથા ૬૦૦ વર્ષ પ્રાચીન એકાદશ રુદ્રના મંદિર દર્શનીય સ્થાન છે. બલીવાસી હિંદુ આજ સ્થાન ને પૃથ્વી નું કેન્દ્ર માને છે. નાના-મોટા બધા બાલીનીવાસી આ મંદિર માં દર્શન કરવા માટે સફેદ લુંગી-કફની પહેરીનેજ જાય છે; અહી મહિલાઓ અને બાલિકાઓને પણ આજ વેશભૂષા ધારણ કરાવી પડે છે. આજે પણ કોઈ વ્યક્તિ ને પેન્ટ-શરત પહેરીને આ મંદિર માં ઘુસવા નથી દેવાતા; વિશ્વના કોઈ પણ દેશ થી આવેલ સહેલાણીએ પણ લુંગી અથવા ધોતી પહેરીનેજ પ્રવેશ કરવો પડે છે. ત્યાના સ્થાનિક લોકો આશ્ચર્ય એ વાત નું થાય છે કે ભારત થી પધારેલ કોઈ 'ધર્મનિરપેક્ષ' સહેલાનીનો સુરક્ષા કારમી સાથે ફક્ત આ વાત પર ઝગડો થાય છે કે તેઓ મંદિર માં પ્રવેશ કરવા માટે ધોતી-કફની પહેરવા રાજી નથી થતા. જે પણ હોય, ત્યાના લોકો ભારત થી અસીમ પ્રેમ કરે છે અને કોઈ ગામમાં કોઈ ભારતીય ચાલી જાય તો, એનું સ્વાગત સત્કાર કરવા માટે આખું ગામ ભેગું થઇ જાય છે; એવી છે ત્યાં ભારત વર્ષની મહિમા.
बाली द्वीप के एकादश (११) तीर्थ -
भगवान् सदाशिव के स्वरूप भूत एकादश रुद्रों के समान बालीद्वीप पर हिन्दूओं के प्रमुख तीर्थ संख्या में ११ हैं - १. महामेरुतीर्थ; २. लवाह-गुहा पुर तीर्थ; ३. गजगुहा तीर्थ; ४. तीर्थ एम्पुल (अमृततीर्थ) क्षेत्र जहां से पकेरिसान तथा पेतानून नदियां प्रवाहित होती है, जिनके मध्यवर्ती क्षेत्र को अमरावती कहा जाता है; ५. किन्तामणि (चिन्तामणि) तीर्थ क्षेत्र; ६. तीर्थगङ्गा क्षेत्र; ७. कुतरी दुर्गा के नाम से विख्यात महिषासुर मर्दिनी दुर्गा का मन्दिर; ८. महर्षि मार्कण्डेय का निवासस्थान अतिप्राचीन 'चम्पूआन' नामक आश्रम (संस्कृत में चम्पू संगम को कहते हैं, ये आश्रम दो नदियों के प्रयाग यानी संगम पर अवस्थित है); ९. साकेनान के शिवतीर्थ; १०. तमन्आयून तीर्थ (तमन् = उद्यान; आयून् = आनन्द; अतः संस्कृत में इसे आनन्दकानन तीर्थ कहा जाता है); ११. नीरार्थतीर्थ के नाम से विख्यात ३ महामन्दिर - पुर राम्बुत-शिव; पुर तनाह-लाट; पुर उलू-बाटु; ये वे स्थान हैं जहां ५०० वर्ष पूर्व नीरार्थ नामक एक महान् क्रान्तिकारी शिवभक्त ने तपस्या की तथा बालीक्षेत्र को अपनी तपस्या के बल पर सदा-सदा के लिये अन्य किसी धर्म के आक्रमण से मुक्त कर दिया। आज भी विश्व के सबसे बड़े इसलामिक देश के मध्य में विद्यमान बाली प्रान्त की 90 प्रतिशत से अधिक आबादी निष्ठावान् हिन्दू ही है। भगवान् सदाशिव ही बालीद्वीप के अधीश्वर हैं; यद्यपि बाली द्वीप के प्रत्येक ग्राम में ब्रह्मा, विष्णु तथा शिव - इन तीनों के मन्दिर उपलब्ध होते हैं; पर फिर भी शिवमन्दिर के शिखर की अन्य की अपेक्षा से उच्चता को देख कर तथा बाली विचारधारा में विष्णु और ब्रह्मा को शिव का ही स्वरूप मान कर पूजने की भावना प्रबल होने से यह सिद्ध होता है कि आज बाली द्वीप के हिन्दू मुख्य रूप से शिवभक्त ही है।
  महामेरुतीर्थ में विद्यमान बाली का सबसे पवित्र तथा सबसे बड़ा मन्दिर - पुरा बेसाकिह (वासुकी-पुर)। यहां द्विजेन्द्र नीरार्थ द्वारा संस्थापित ब्रह्मा विष्णु महेश के तीन सबसे बड़े मन्दिरों के अतिरिक्त, महर्षि मार्कण्डेय द्वारा स्थापित अतिप्राचीन पञ्चदेव मन्दिर तथा ६०० साल प्राचीन एकादश रुद्र के मन्दिर दर्शनीय स्थान हैं। बालीवासी हिन्दू इसी स्थान को पृथिवी का केन्द्र मानते हैं। आबाल-वृद्ध सभी बालीनिवासी इस मन्दिर में दर्शन करने के लिये श्वेत लुंगी-कुर्ता पहन कर ही जाते हैं; यहां तक महिलाओं व लड़कियों को भी यही वेषभूषा धारण करनी पड़ती है। आज भी किसी व्यक्ति को पेन्ट-शर्ट पहन कर इस मन्दिर में नहीं घुसने दिया जाता; विश्व के किसी भी देश से आये सैलानी तक को लुंगी या धोती पहन कर ही प्रवेश करने दिया जाता है। वहां के स्थानीय लोगों को आश्चर्य तो तब होता है, जब कई बार भारत से पधारे 'धर्मनिरपेक्ष' सैलानियों का वहां के सुरक्षाकर्मचारियों से केवल इसी बात पर झगड़ा हो जाता है कि वे मन्दिर में प्रवेश करने के लिये धोती-कुर्ता पहनने के लिये राजी नहीं होते। जो भी हो, वहां के लोग भारत से बेतहाशा मुहब्बत करते हैं और किसी गांव में कोई भारतीय चला जाये, तो उसका स्वागत सत्कार करने के लिये पूरा गांव इकट्ठा हो जाता है; ऐसी है वहां पर भारत वर्ष की महिमा, जिसका अनुभव मैंने स्वयं कई बार किया है।

No comments:

Post a Comment