Sunday, April 21, 2013
વેદના વિષયો :-
વેદના વિષયો :-
============
વેદોમાં અવયવ રૂપ વિષય તો અનેકો છે, પણ એમાંથી ચાર મુખ્ય છે --
(1) વિજ્ઞાન:- બધા પદાર્થોને યથાર્થ જાણવા . વિજ્ઞાન એને કહેવાય કે જે કર્મ, ઉપાસના, અને જ્ઞાન આ ત્રણનો યથાવત ઉપયોગ કરવો અને પરમેશ્વર થી લઈને જડ સુધી પદાર્થો નો સાક્ષાત બોધ હોવો . આ ચારેવામાં મુખ્ય છે . એ ઋગ્વેદનો વિષય છે .
(2) કર્મ:- એ ક્રિયા-પ્રધાન હોય છે . એના વિના વિદ્યાભ્યાસ અને જ્ઞાન નથી મળી શકતું, કારણ મન નો યોગ બહારની ક્રિયા અને ભીતરના વ્યવહાર માં સદૈવ રહે છે . એ વિષય યજુર્વેદનો છે .
(3) ઉપાસના:- જેનાથી કર્મોની સમાપ્તિ દ્વારા કર્મ-બંધન છૂટે, એ સામવેદ છે . સામવેદ માં ઉપાસના કાંડ છે .
(4) જ્ઞાન:- જેના દ્વારા સંશય દુર થાતાજ વિષયની સમગ્રતા પૂર્વક જ્ઞાન પ્રાપ્ત થાય છે, એ અથર્વવેદ છે . એમાં જ્ઞાનકાંડ છે .
वेद के विषयः---
==========
वेदों में अवयवरूप विषय तो अनेक हैं, परन्तु उनमें से चार मुख्य हैं---
(1.) विज्ञानः--सब पदार्थों को यथार्थ जानना। विज्ञान उसको कहते हैं कि जो
कर्म, उपासना और ज्ञान इन तीनों से यथावत् उपयोग लेना और परमेश्वर से लेके
तृणपर्यन्त पदार्थों का साक्षाद् बोध होना। यह चारों में प्रधान है। यह
ऋग्वेद का विषय है।
(2.)
कर्मः---यह क्रिया-प्रधान होता है। इसके बिना विद्याभ्यास और ज्ञान नहीं हो
सकता, क्योंकि मन का योग बाहर की क्रिया और भीतर के व्यवहार में सदैव रहता
है। यह विषय यजुर्वेद का है।
(3.) उपासनाः---जिससे कर्मों की समाप्ति द्वारा कर्म-बन्धन छूटे, वह सामवेद है। सामवेद में उपासना काण्ड है।
(4.) ज्ञानः---जिसके द्वारा संशय हटते ही विषय का समग्रता पूर्वक ज्ञान होता है, वह अथर्ववेद है। इसमें ज्ञानकाण्ड है।
Saturday, April 20, 2013
ગઈ કાલે શ્રી રામ નવમી ઉત્સવ આખા વિશ્વમાં ઉજવાયો એના ઉપલક્ષમાં ભગવાન રામ સાથે જોડાયેલ અમુક તથ્યો નું વૈજ્ઞાની પ્રમાણ સાથે જાણકારી અહી પ્રસ્તુત છે .......
ભગવાન શ્રી રામ નું જીવન ચરિત્ર સૌ પ્રથમ મહર્ષિ વાલ્મિકીએ 'રામાયાણ' માં શ્રી રામનો અયોધ્યાના રાજા તરીકે રાજ્યાભિષેક થયા બાદ આલેખ્યું . મહર્ષિ વાલ્મીકી એક ઉચ્ચ કોટીના જ્યોતિષ શાસ્ત્રી હતા એમણે શ્રી રામના જીવન સાથે જોડાયેલ અનેકો મહત્વની ઘટનાઓ નું ગ્રહ નક્ષત્ર અને રાશિઓને આધારે કથાન કરેલું. કહેવાની જરૂર નથી કે એજ ગ્રહ દશા, નક્ષત્રો ની દિશા અને રાશિઓનો મેળ હજારો વર્ષો પછી પણ પાછો નથી જોવા મળતો . મહર્ષિ વાલ્મીકી દ્વારા વર્ણવાયેલ ભગવાન શ્રી રામ અંગેની આજ બધી માહિતીઓને "પ્લેનેટોરીયમ ગોલ્ડ" નામના સોફ્ટવેર માં પ્રેસિત કરાતા શ્રી રામનાં જીવન અંગે ની અંગ્રેજી તારીખોને જાની શકાઈ છે .
ઇન્ડિયન રેવેન્યુ સર્વિસના શ્રી પુષ્કર ભટનાગરે "ફોગ્વેર પબ્લીશીંગ USA" પાસેથી સૂર્ય અને ચંદ્ર ગ્રહણ, પૃથ્વીથી બીજા અન્ય ગ્રહોંની દિશા, દશા અને માપ જાણવા માટે ખગોળવિજ્ઞાનીઓ દ્વારા વપરાતા આ સોફ્ટવેરને મેળવી મહર્ષિ વાલ્મીકી દ્વારા આલેખાયેલ ભગવાન શ્રી રામ નાં જીવન સાથે ઘટેલ ઘટનાઓની તમામ ગ્રહ દશા, નક્ષત્રોની દિશા અને રાશીઓ ની માહિતી આમાં પ્રેસિત કરતા ખુબજ રોચક સંતોષકારક તથ્યો જેવા કે શ્રી રામના જન્મ થી લઇ 14 વર્ષ વનવાસ પછી અયોધ્યા પાછા આવ્યા સુધી જાણવા મળ્યા છે . શ્રી પુષ્કર ભટનાગરે એ સાથે સચોટ અને સંતોષકારક માહિતીઓ Rupa & Co દ્વારા પ્રકાશિત એમના પુસ્તક "Dating the Era of Lord Rama " આપેલ છે જેમાંથી થોડી માહિતીઓ અહી સાભાર લઈએ છીએ .
1) શ્રી રામ ની જન્મ તારીખ અને વર્ષ :- 10 જાન્યુઆરી 5114 BC સમય બપોરે 12 થી 1 ની વચ્ચે
2) શ્રી ભરત ની જન્મ તારીખ :- 11મી જાન્યુઆરી 5114 BC અડધી રાતે 4 વાગ્યાની આસપાસ
3) શ્રી રામ 14 વર્ષ નાં વનવાસ માટે નીકળ્યા :- 5મી જાનુઆરી 5089 BC (25 વર્ષ ની આયુ)
4) ખર અને દુષણ નામક રાક્ષસો નો વધ :- 7મી ઓક્ટોબર 5077 BC (એ દિવસે સૂર્ય ગ્રહણ અને અમાવાસ્યા હતી) જે પંચવટી થી જોઈ શકાતું હતું .
5) વાળી નો વધ :- 3 જી અપ્રિલ 5076 BC
6) શ્રી હનુમાનજી લંકા પહોંચ્યા :- 12 મી સપ્ટેમબર 5076 BC
7) શ્રી હનુમાનજી લંકા થી પાછા ફર્યા :- 14 મી સપ્ટેમબર 5076 BC
8) નલ સેતુ /રામ સેતુ નિર્માણ કાર્ય :- શરુ 15મી સપ્ટેમબર 5076 BC અને પૂર્ણ 19મી સપ્ટેમબર 5076 BC
9) સૈન્ય નું લંકા તરફ પ્રયાણ :- 20મી સપ્ટેમબર 5076 BC
10 રાવણ નાં કિલ્લા પાસે સૈન્ય પહોંચ્યું :- 12 મી ઓક્ટોબર 5076 BC
11) મેઘનાદનું મૃત્યુ :- 24 મી નવેમ્બર 5076 BC
12) રાવણ વધ :- 4 થી ડીસેમ્બર 5076 BC
13) શ્રી રામ અયોધ્યા પાછા આવ્યા :- 2 જી જાન્યુઆરી 5075 BC - તે દિવસે પણ ચૈત્ર સુદ નવમી હતી (તે દિવસે શ્રી રામ ની આયુ 39 વર્ષ હતી)
ભગવાન શ્રી રામચંદ્રજી 14 વર્ષની વનવાસ યાત્રા નું વિવરણ જુના ઉપલબ્ધ પ્રમાણો અને રામ અવતાર ની શોધ અને અનુસંધાન પ્રમાણે કુલ 195 સ્થાનો પર રામ અને સીતાજીના ઠોસ પ્રમાણો મળ્યા છે જેને 5 ભાગોમાં વર્ણિત કર્યા છે .
1. વનવાસનું પ્રથમ ચરણ ગંગા નો પટ્ટો :
સૌથી પહેલા રામ અયોધ્યાથી નીકળી તમસા નદી (ગૌરાઘાટ, ફૈજાબાદ, ઉત્તર પ્રદેશ) ને પાર કરી જે અયોધ્યાથી 20 કિમી દુર છે . ત્યાંથી તેઓ ગોમતી નદીને પાર કરી શ્રિંગવેરપુર (વર્તમાન સિંગરૌર, જીલ્લા ઇલાહાબાદ) પહોંચ્યા એ નિષાદરાજ ગુહ નો વિસ્તાર હતો જે કેવટ પ્રસંગ માટે વિખ્યાત છે જ્યાંથી ગંગા 2 કિમી દુર હતી અહીથીજ આર્ય સુમંતજીને શ્રી રામે પાછા મોકલ્યા હતા . ત્યારબાદ યમુનાં નદીને સંગમ પાસેથી પર કરી રામ ચિત્રકૂટમાં પ્રવેશ કરે છે . અહી આજે પણ વાલ્મીકી આશ્રમ, મંડવ્ય આશ્રમ, ભારત કૂપ વગેરે આજે પણ આ પ્રસંગોની ગાથા નું ગાન કરી રહ્યા છે . ભારત મિલાપ પછી રામ ચિત્રકૂટ છોડી શ્રી અત્રી મુનિના આશ્રમ સતના (મધ્યપ્રદેશ) પહોંચ્યા .
2. વનવાસ નું ચરણ દંડક વન (દંડકારણ્ય) :
ઘાઢ જંગલો અને વરસાદ વાલુ જીવન ને જીવતા રામ, સીતા અને લક્ષ્મણ સહીત સરભંગ અને સુતીક્ષણ મુનિના આશ્રમ માં પહોંચે છે . નર્મદા અને મહાનદી નાં પટમાં એમણે પોતાનું અધિક જીવન વિતાવ્યું , પન્ના, રાયપુર, બસ્તર અને જગદલપુર માં તમા જંગલો, ઝરણા, પહાડોને અને નદીઓને પાર કરી રામ અગસ્ત્ય મુનિના આશ્રમ નાશિક પહોંચે છે, જ્યાં એમને અગસ્ત્ય મુની, અગ્નિશાળા માં બનેલા અસ્ત્ર શાસ્ત્ર પ્રદાન કરે છે .
3. વનવાસનાં ત્રીજા ચરણ માં ગોદાવરી નો પટ્ટ :
અગસ્ત્ય મુનિને મળ્યા પછી રામ પંચવટી (પાંચ વાત વૃક્ષો થી ઘેરાયેલ ક્ષેત્ર) જે આજે પણ નાશિક માં ગોદાવરી નદીના તટ પર છે ત્યાં પોતાનું નિવાસ સ્થાન બનાવ્યું . આજ સ્થળ સુર્પણખા વિવાદ અને ખર દુષણ સાથે યુદ્ધ થયા હતા . નાશિક ક્ષેત્રમાં જ્યાં મારીચ ને માર્યો હતો, સાથે મૃગવ્યાધેશ્વર અને બાણેશ્વર જેવા ઘણા અવશેષો છે . અહીથીજ સીતાજીનું અપહરણ થયું હતું, સાથેજ સીતા સરોવર, રામ કુંડ અને ત્ર્યમ્બકેશ્વર સાથે જટાયુ નું મૃત્યુ સર્વતીર્થ નામક સ્થાને થયું હતું જે ઇગતપુરી નાશિક તાલુકાનાં તાકીદ ગામે મૌજુદ છે જે નાશિક થી 56 કિમી દુર આવેલ છે જે આજે પણ સચવાયેલ છે . આ સ્થાનને સર્વસ્થાન એટલા માટે કહેવાયું કે કારણ અહીજ મરણાસન્ન જટાયુએ જણાવ્યું હતું કે રામના પિતા દશારથ્જીનું મૃત્યુ થઇ ચુક્યું છે અને રામે અહી જટાયુ ના અગ્નિસંસ્કાર કરી પિતા અને જટાયુનું શ્રાદ્ધ તર્પણ કર્યું હતું .
4. વનવાસ નું ચારથ ચરણ તુંગભદ્રા અને કાવેરી નો પત્તો :
સીતા ની શોધમાં રામ અને લક્ષ્મણ જટાયુ અને કબંધ ને મળી ઋષ્યમુક પર્વત તરફ આગળ વધ્યા , રસ્તામાં પમ્પા સરોવર ની પાસે શબરી ની મુલાકાત થઇ અને નવધા ભક્તિથી શબરીને મુક્તિ મળી . જે આજે બેલગામ નાં સુરેવન વિસ્તારમાં છે અને આજે પણ અહીઅહીના બોરના કાંટાળા વૃક્ષો માટે વિખ્યાત છે . ચંદન નાં જંગલો ને પાર કરી રામ ઋષ્યમુક ની તરફ આગળ વધતા હનુમાન અને સુગ્રીવને મળ્યા, સીતા નાં આભુષણ પ્રાપ્ત થયા અને બાલીનો વધ થયો ... આ સ્થાન આજે પણ કર્ણાટક ના બેલ્લારી નાં હમ્પીમાં સ્થિત છે .
5. વનવાસનું પાંચમું ચરણ સમુદ્ર નો પટ્ટ :
કાવેરી નદીને કિનારે ચાલતા, ચંદનના વાનોને પાર કરતા કોડડીકરાઈ પહોંચ્યા ત્યાંથી પાછા રામેશ્વરમ પુલના નિર્માણ હેતુ ફર્યા . જેના દરેક પ્રમાણ છેદુકારાઈ માં ઉપલબ્ધ છે . ઉતમ શિલ્પકાર નળ દ્વારા સાગર તટ નું ત્રણ દિવસ સુધી અન્વેષણ અને શોધ કર્યા પછી રામે કોડડીકરાઈ અને છેદુકારાઈ ને છોડી ફરી રામેશ્વરમ ખાતે મુખ્યત્વે ધનુષકોટીમાં પુલ નિર્માણ નું કાર્ય શરુ કર્યું જે પાંચ દિવસમાં પૂર્ણ કરાયું હતું .
--- શ્રી રાહુલ પંડ્યા

Sunday, April 14, 2013
જ્વાલા માતા
જ્વાલા માતાના મંદિરમાં વાતાવરણ કેવું પણ હોય, વિના તેલ, વિના જ્યોત જ્વાલા સલાગતીજ રહે છે. આજ જ્વાલાની અહી પૂજા થાય છે. આ મંદિરમાં નવ દેવીઓ જ્વાલા રૂપે હંમેશા નજરે ચઢે છે.મંદિર પાસે ગોરખ ડબ્બી છે, જ્યાં એક કુંડ માં પાણી ઉકળતું હોય એવું લાગે, પણ અડવાથી એ પાણી બિલકુલ ઠંડુ હોય છે. નવરાત્ર દરમિયાન આ મંદિરમાં શ્રધ્ધાળુઓ ની એટલી ભીડ ઝામે કે મંદિરમાં પ્રવેશ કરવા માટે લોકોએ કલાકો ઉભા રહેવું પડે. જ્વાલાદેવીમાં માં શક્તિ ની નવ જ્વાળાઓ પ્રજ્વલિત છે. કહેવાય છે કે આ નવ જ્વાળાઓ નવ દેવીઓ મહાકાલી, અન્નપૂર્ણા, ચાંદી, હિંગલાજ, વિન્ધ્યાવાસીની, મહાલક્ષ્મી, સરસ્વતી, અંબિકા અને અંજી દેવી નાં રૂપો છે.
કહેવાય છે કે ૧૯૦૫મા કાંગડા શેરમાં જબરદસ્ત ભૂકંપ આવેલો, જેમાં આખું શહેર તબાહ થઇ ગયેલું, પણ આ મંદિરને એક ઘસરકો પણ નતોઆવ્યો. જવાલાદેવી મંદિરના વિષે એક વાર્તા પ્રચલિત છે. ધ્યાનુભક્ત માતા જોતાવાળી નાં પ્રમાં ભક્ત હતા. એક વાર દેવીના દર્શન માટે ગામવાળાઓ સાથે તેઓ દેવીના દર્શને નીકળ્યા.બધા દિલ્લી થી પસાર થઇ રહ્યા હતા ત્યારે મુગલ બાદશાહ અકબરના સિપાહીઓએ એમને રોક્યા અને અકબરના દરબારમાં લઇ ગયા. અકબરે એને પૂછ્યું કે એ ક્યા જઈ રહ્યો છે ત્યારે ધ્યાનુએ જણાવ્યું કે એ બધા માતા જ્યોતવાલીના દર્શન માટે જઈ રહ્યા છે. એ સાંભળી અકબરે કહ્યું કે તારી માતા માં ક્યા શક્તિ છે. ધ્યાનુએ કહ્યું કે એ આખા સંસારની રક્ષા કરે છે. ત્યારે અકબરે ધ્યાનુંના ઘોડાનું માથું કાપી નાખ્યું અને કહ્યું જો તારી માં નાં માં શક્તિ હોય તો ઘોડા નું માથું ફરી જોડીને ઘોડાને જીવિત કરી બતાવે. ધ્યાનુએ માતાની સ્તુતિ કરી અને પોતાનું માથું કાપી માતાને ભેંટ રૂપે ધરી દીધું અને આ બાજુ માતાની શક્તિથી ઘોડાનું માથું જોડાઈ ગયું.
માનવામાં આવે છે કે ક્યારેક બાદશાહ અકબરે આ જ્યોતિ ને ઓલવવાનો પ્રયત્ન કર્યો હતો, પણ એ અસફળ રહ્યો હતો. માં ની મહિમાને જોઈ એ પણ નતમસ્તક થયો અને માતાને સોનાનું છત્ર ચઢાવ્યું. પણ અકબરના મનમાં એ અભિમાન થયું કે એ સોનાનું છત્ર ચઢાવી રહ્યો છે. આનાં પર માતાએ એના હાથમાંથી છાત્રને ગબડાવી મુક્યું અને એને એક એવી અજબ ધાતુ નું બનાવી દીધું. આ ધાતુ શું છે, એ આજે પણ રહસ્ય બનેલું છે. આ છત્ર આજે પણ મંદિરમાં છે. આ રીતે અકબર ને દેવીની શક્તિ નું ભાન થયું.
ज्वाला
माता के मंदिर में मौसम कैसा भी हो, बिना तेल, बाती के ज्वाला जलती रहती
है। इसी ज्वाला की ही यहां पूजा होती है। इस मंदिर में नौ देवियां ज्वाला
रूप में हमेशा नजर आती हैं।
मंदिर के पास ही गोरख डिब्बी है, जहां एक
कुंड में पानी खौलता हुआ प्रतीत होता है, पर छूने पर वह ठंडा लगता है।
नवरात्र के दौरान इस मंदिर में श्रद्धालुओं की इतनी भीड़ जुटती है कि मंदिर
में प्रवेश करने में भी लोगों को घंटों समय लग जाते हैं। ज्वालादेवी में
मां शक्ति की नौ ज्वालाएं प्रज्ज्वलित हैं। कहा जाता है कि ये नौ ज्वालाएं
नौ देवियों महाकाली, अन्नपूर्ण, चंडी, हिंगलाज, बिंदया बसनी, महालक्ष्मी,
सरस्वती, अंबिका और अंजी देवी के रूप हैं।
कहा जाता है कि 1905 में कांगड़ा शहर में जबरदस्त भूकंप आया था, जिसमें
पूरा शहर तबाह हो गया था, लेकिन इस मंदिर को एक खरोंच तक नहीं आई थी।
ज्वालादेवी मंदिर के संबंध में एक कथा काफी प्रचलित है। ध्यानुभक्त माता
जोतावाली का परम भक्त था। एक बार देवी के दर्शन के लिए वह अपने गांववासियों
के साथ ज्वालादेवी के दर्शन के लिए निकला। सभी दिल्ली से गुजर रहे थे। तभी
मुगल बादशाह अकबर के सिपाहियों ने उन्हें रोक लिया और अकबर के दरबार में
उन्हें पेश किया गया। अकबर ने उनसे पूछा कि वो कहां जा रहे है तो ध्यानु ने
बताया कि वो सभी माता ज्योतावाली के दर्शन के लिए जा रहे हैं। इस पर अकबर
ने कहां तेरी मां में क्या शक्ति है। ध्यानु ने बताया कि वो सारे संसार की
रक्षा करती हैं। इस पर अकबर ने ध्यानु के घोड़े का सिर कटवा दिया और कहा कि
अगर तेरी मां में शक्ति है तो घोड़े के सिर को जोड़ कर उसे जीवित कर दें।
ध्यानु ने माता की स्तुति की और अपना सिर काट कर माता को भेंट के रूप में
प्रदान किया। माता की शक्ति से घोड़े का सिर जुड़ गया।
माना जाता है कि
कभी बादशाह अकबर ने इस ज्योति को बुझाने का प्रयास किया था, पर वो असफल
रहा था। मां की महिमा को देख वह भी नतमस्तक हुआ और माता को सोने का छत्र
चढ़ाया। लेकिन अकबर के मन में यह अभिमान हो गया कि वो सोने का छत्र चढ़ा
रहा है। इस पर माता ने उसके हाथ से छत्र को गिरवा दिया और उसे एक अजीब धातु
का बना दिया। यह धातु क्या है, यह आज भी रहस्य बना हुआ है। यह छत्र आज भी
मंदिर में मौजूद है।
इस प्रकार अकबर को देवी की शक्ति का अहसास हुआ।
દેવી કુષ્માંડા
કુ નો અર્થ થાય 'થોડું', ઉષ્મા નો અર્થ થાય 'તાપ', અને અંડા નો અર્થ અહી બ્રહ્માંડ થાય છે, સૃષ્ટિ એટલે જેની ઉષ્માના અંશ થી આ સૃષ્ટિ ઉત્પન્ન થઇ એ દેવી 'કુષ્માંડા' છે . જ્યારે ચારો તરફ અંધકાર હતો, સમયની પણ ઉત્પત્તિ નહોતી થઇ, તો માં 'કુષ્માંડા' એ પોતાના સંકલ્પ થી સૃષ્ટિ નું સૃજન કર્યું, એનાથી પહેલા તો 'સત ' અને 'અસત' નું પણ અસ્તિત્વ ન હતું.
દેવી
કુષ્માંડા સૂર્યલોક માં રહે છે, અને એ સ્થાન પર કોઈ બીજું નતું રહી શકતું,
દેવી નો રંગ પણ સુર્યને સમાન ચમકે છે, એવી ચમક અન્ય દેવી દેવતાઓ માં નથી.
દેવીની આઠ ભુજાઓ છે, અને સાત ભૂજાઓમાં તેઓ ધનુષ, બાણ, કમળ, અમૃત, ચક્ર, ગાળા અને કમંડળ પકડેલ છે અને આઠમી ભુજામાં તેઓ માલા રાખે છે, જે અષ્ટ સિધ્ધિઓ, અને નવ નિધિઓ આપે છે. સંસ્કૃત માં કુષ્માંડા નો અર્થ છે કોળું અને દેવીને કોલાનો ભોગ લગાવાય છે, જે દેવીને અતિ પ્રિય છે.
નવરાત્રના ચોથે દિવસે દેવી કુશ્માન્દાની પૂજા કરવામાં આવે છે, આ દિવસે સાધક અનાહત કેન્દ્રમાં પ્રવેશ કરી જાય છે. દેવીની સાધના કરવાથી સાધકની બધી બીમારીઓ અને દુઃખ દુર થઇ જાય છે. સાધક ની યુ નામ, બળ અને સ્વાસ્થ્ય વધે છે. દેવી કુષ્માંડા ને સરતાથી પ્રસન્ન કરી શકાય છે.
દેવી કુષ્માંડા ની પૂજા શાસ્ત્રોમાં વર્ણિત વિધિ થી કરાવી જોઈએ. ધીરે ધીરે દેવી ની કૃપાથી સાધક ને અલૌકિક અનુભવ થવા લાગે છે. આ દુઃખરૂપી સંસાર દિવ્ય સ્થાન બની જશે, દેવીની પૂજા સૌથી સરલા અને ઉત્તમ છે દેવી કુષ્માંડા નો સાધક સરળતાથી સંસારરૂપી સાગર ને પાર કરી લે છે માટે સાધકે સંસાર અને મુક્તિ માટે દેવી કુષ્માંડા ની પૂજા કરાવી જોઈએ
कु
का अर्थ है'कुछ', उष्मा का अर्थ है'ताप', और अंडा का अर्थ यहाँ है
ब्रह्माण्ड , सृष्टि अर्थात जिसके ऊष्मा के अंश से यह सृष्टि उत्पन्न हुई
वे देवी कुष्मांडा हैं जब चारों और अन्धकार था , समय की भी उत्पती नहीं हुई
थी , तो माँ कुष्मांडा ने अपने संकल्प से सृष्टि का सृजन किया ,इससे पहले
तो'सत्'और'असत'का भी अस्तित्व नहीं था
देवी कुष्मांडा
सूर्य लोक के भीतर रहती हैं , और उस स्थान पर कोई और नहीं रह सकता था ,
देवी जी के शरीर का रंग भी सूर्य के सामान चमकता है , ऐसी चमक और देवी
देवताओं में नहीं है
देवी
जी की आठ भुजाएं हैं, और सात भुजाओं में वे धनुष , बाण ,कमल, अमृत , चक्र ,
गदा और कमंडल पकडे रखती हैं और आठवें भुजा में वे माला रखती हैं , जो की
अष्ट सिद्धियाँ, और नौं निधियां देतीं हैं संस्कृत में कुष्मांडा का अर्थ
होता है कद्दू और देवी को कद्दू का भोग लगाया जाता है , जो की देवी जी को
बहुत प्रिय है
नवरात्र के चौथे दिन देवी कुष्मांडा की पूजा
की जाती है , इस दिन साधक अनाहत केंद्र में प्रवेश कर जाता है देवी जी की
साधना करने से साधक की सभी बीमारियाँ और दुःख दूर हो जाती हैं , साधक की
आयु , नाम, बल और स्वास्थ्य बढ़ जाते हैं देवी कुष्मांडा को आसानी से
प्रसन्न किया जा सकता है
.देवी कुष्मांडा की पूजा शास्त्रों में वर्णित विधि से पूजा करनी चाहिए धीरे धीरे देवी जी की कृपा से साधक को अलौकिक अनुभव होने लगते हैं यह दुखरूपी संसार दिव्य स्थान बन जाएगी देवी जी की पूजा सबसे सरल और उत्तम है देवी कुष्मांडा जी का साधक आसानी से संसार रुपी सागर को पार कर लेते हैं इसलिए साधक को संसार और मुक्ति के लिए देवी कुष्मांडा की पूजा करनी चाहिए l
Saturday, April 13, 2013
ગુરુકુળ શિક્ષણ પદ્ધતિ
આઓ જાણીએ ગુરુકુળ શિક્ષણ પદ્ધતિ માં કઈ પ્રકારે શિક્ષા આપવામાં આવે છે. આજ સુધી આપણે અનેક વાર ભારત ની પ્રાચીન શિક્ષણ પદ્ધતિ ગુરુકુળ વિષે સાંભળ્યું હશે. આ શિક્ષણ પ્રણાલી માં ગુરુના ઘરે જઈ શિક્ષા પ્રાપ્ત કરાવી, એટલોજ અર્થ આપ સૌને ખબર છે. ગુરુકુળ ખરેખર શું છે, ત્યાની દિનચર્યા, અધ્યયન પદ્ધતિ કેવી હોય છે, વગેરે જાન થવા માટે ઉદાહરણ રૂપે એક ગુરુકુળ પદ્ધતિની જાણકારી અહી આપીએ છીએ. ગુરુકુળ શિક્ષણ પદ્ધતિ દ્વારાજ શ્રી રામ, શ્રી કૃષ્ણ જેવા આદર્શ પુરુષ થાય છે. આજ કારણે એની ઉપયોગીતા અનન્ય સાધારણ જ છે.
દિનચર્યા
ગુરુકુળની દિનચર્યામાં સખત અનુશાસન હોય છે.
૧. પ્રાતઃ (વહેલા સવારે) ૫ વાગે પ્રાર્થના, ગંગાસ્નાન, સૂર્યનમસ્કાર, યોગાસન, ગાયત્રી મંત્ર નો જપ વગેરે કાર્યો થાય છે.
૨. ત્યાર પછી ૧૧:૩૦ વાગ્યા સુધી પાઠ થાય છે.
૩. ત્યારબાદ ભિક્ષા માંગવી, બ્રહ્મચર્ય વ્રત નું એક અનિવાર્ય ભાગ છે ભિક્ષાટન.
૪. પછી ૧ કલાક આરામ કર્યા બાદ પુનઃ પથ થાય છે.
૫. સુર્યાસ્ત ને દસ - પંદર મિનીટ પહેલા અધ્યયન બંધ થાય છે.
૬. ત્યાર બાદ સંધ્યા સ્તોત્રપથાન અને થોડો ઉપહાર (રાત્રી ભોજ).
૭. વિશ્રામ
અધ્યયન- અધ્યાપન
નવા પાથનો સબંધ પૂર્વ પથ સાથે હોય છે. પૂર્વાવલોકન થાય છે. પાઠ આરંભ કરતા પહેલા આચાર્ય દસ મિનીટ પૂર્વ પાઠ કેટલો યાદ રહ્યો, એની પરીક્ષા લે છે. ત્યારબાદ navo પાઠ આરંભ થાય છે. છાત્રો ની સિદ્ધતા થઇ રહી છે કે નહિ એનો રોજે રોજ ખ્યાલ આવી જાય. એનો અર્થ એવો કે રોજે રોજ પરીક્ષાજ થાય છે. આજ કારણે પરીક્ષા ક્યારે છે, પરીક્ષાની તૈયારી કેવી રીતે કરાવી, એવો કોઈ પ્રશ્નજ નથી ઉઠતો.
આર્થિક સહાયતા
આપના શિક્ષણ સંસ્થાન ક્યારે પણ શાસનની સહાયતા પર નિર્ભર નથી રહ્યા અને આજે પણ નથી. સમાજના વ્યક્તિજ એમને ધન આપે છે અને એવું કરીને તેઓ સ્વયમ ને કૃતાર્થ માને છે. શાસન ક્યારે પણ શીક્ષન્પ્રનાલી અથવા સંસ્થાનોમાં હસ્તક્ષેપ ન હોતા કરતા. આપણી પ્રાચીન રાજનીતિ તથા શાસંપ્રનાલીનો એ દંડક રહેતો હતો. શિક્ષા ક્ષેત્ર પૂર્ણતઃ સ્વાયત્ત રહતું હતું. ગુણવાન બાળકોને, ઓછા ગુણવાન બાળકોને કારણે વિષયો ધીમી ગતિએ શીખવું અનિવાર્ય ન કરનારી ગુરુકુળ પદ્ધતિ, જયારે વર્તમાન શિક્ષણ પ્રણાલીમાં આ સુવિધા નથી. માની લો કે એક બાળક કુશાગ્ર બુદ્ધિનો છે અને એને દસમાં સુધીનું શિક્ષણ ત્રણ વર્ષમાં સરળતાથી પૂરું કરી લીધું પ્રથમ શ્રેણીમાં ઉત્તમ પ્રતિશત સાથે ઉત્તીર્ણ થવાની ક્ષમતા છે, પણ વર્તમાન શિક્ષણ પ્રણાલીમાં એવી વ્યવસ્થા નથી. બીજાઓની સાથે એને ૧૧ મી સુધીનું શિક્ષણ પૂર્ણ કરવું પડે છે. આ કારણે એના જીવનના ૮ બહુમૂલ્ય વર્ષ વ્યર્થ જાય છે. પ્રત્યેક પરીક્ષામાં એ પ્રથમ શ્રેણીમાં ઉત્તીર્ણ થઇ શકે છે, પણ વર્તમાન શિક્ષણ પદ્ધતિ એની અનુમતિ નથી આપતી તથા એના ૮ બહુમુલ્ય વર્ષ વ્યર્થ જાય છે.
આપણી ગુરુકુળ પદ્ધતિમાં એવું નથી થતું. છાત્ર ગુરુ પાસે સંહિતા શીખે છે. એક મંદ બુદ્ધિ છાત્રને ફક્ત પુરુષ સૂક્ત મોઢે કરતા એક મહિનાનો સમય લાગે છે. બીજો છત્ર ૮ મહિનામાં એ સૂક્ત યાદ કરી લે છે. ગુરુજી એને આગળનો સૌર સૂક્ત શીખવે છે. ત્યાર પાછી ત્રીજું, ચોથું શીખવે છે. એની પ્રગતિમાં અન્ય છાત્રોને કારણે બાધાસા નથી આવતી. અમુક છાત્રો ૩ વર્ષોમાં સંહિતા બોલવા લાગે છે. આગળ પદ, ક્રમ, જતા, ઘન વગેરેને શીખી લે છે. મંદ વિદ્યાર્થી ને કદાચ ૫-૬ વર્ષ લાગી શકે છે. આ પધ્ધતિ ને કારણે કોઈની પણ હાની નહોતી થતી.
जानिए गुरुकुल शिक्षणपद्धति में किस प्रकार शिक्षा दी जाती है आजतक आपने अनेक बार भारतकी प्राचीन शिक्षण
पद्धति गुरुकुलके विषयमें सुना होगा । इस शिक्षणप्रणालीमे ं गुरूके घर जाकर शिक्षा प्राप्त करना , इतनाही अर्थ आपको ज्ञात होता है । गुरुकुल निश्चित क्या है, वहांकी दिनचर्या, अध्यापन पद्धति कैसी होती है, इत्यादि ज्ञात होनेके लिए
उदाहरण के रूपमें एक गुरुकुल पद्धतिकी जानकारी यहां दे रहे हैं । गुरुकुल शिक्षण पद्धतिद्वाराही श्रीराम, श्रीकृष्ण जैसे आदर्श पुरुष होते हैं । इस कारण उसकी उपयोगिता अनन्यसाधारण ही है ।
दिनचर्या
‘गुरुकुलकी दिनचर्यामें कडा अनुशासन होता है ।
अ. प्रात: ५ बजे प्रार्थना, गंगास्नान, सूर्यनमस्कार, योगासन, गायत्री मंत्र का जप, इत्यादि कृत्य होते हैं ।
आ. तदुपरांत दिनमें ११.३० तक पाठ होते हैं ।
इ. तदनंतर भिक्षा मांगना; ब्रह्मचर्यव्रतक ा एक अनिवार्य भाग है भिक्षाटन ।
ई. तत्पश्चात् १ घंटा विश्राम कर पुन: पाठ होते हैं ।
उ. सूर्यास्तसे दस-पंद्रह मिनट पूर्व अध्ययन बंद करते हैं ।
ऊ. तदुपरांत संध्या स्तोत्रपठन एवं थोडासा उपाहार ।
ए. विश्राम ।
अध्ययन-अध्यापन
नूतन पाठका संबंध पूर्वपाठसे होता है । पूर्वावलोकन होता है । पाठ आरंभ करनेसेपूर्व आचार्य दस मिनट पूर्वपाठ कहांतक ज्ञात हुआ, इसकी परीक्षा लेते हैं । तदनंतर नया पाठ आरंभ होता था । छात्रोंकी सिद्धता हो रही है अथवा नहीं यह प्रतिदिन
ही ज्ञात होता है । अर्थात् प्रतिदिन परीक्षा ही होती है । इस कारण परीक्षा कब है, परीक्षाकी सिद्धता कैसे करें , ऐसे प्रश्नही नहीं होते हैं ।
आर्थिक सहायता
हमारे शिक्षणसंस्थान कभी भी शासनकी सहायतापर निर्भर नहीं रहे एवं आज भी नहीं हैं । समाजके व्यक्तिही उन्हें धन देते हैं एवं ऐसा कर वे स्वयंको कृतार्थ मानते हैं । शासन कभी भी शिक्षाप्रणाली अथवा संस्थानोंमें हस्तक्षेप नहीं करता था । हमारी प्राचीन राजनीति तथा शासनप्रणालीका यह दंडक होता था । शिक्षाक्षेत्र पूर्णतः स्वायत्त होता था । गुणवान बच्चोंको, अल्प गुणवान बच्चोंके कारण, विषय धीमी गतिसे सीखना अनिवार्य न करनेवाली गुरूकुल पद्धति; जबकि वर्तमान शिक्षणप्रणालीमे ं यह सुविधा नहीं है । मानलें एक बच्चा कुशाग्र बुद्धिका है तथा दसवीं तककी पढाई वह तीन वर्षोंमें
सहजतासे पूर्ण कर प्रथम श्रेणीमें उत्तम प्रतिशतके साथ उत्तीर्ण होनेकी उसकी क्षमता है; परंतु वर्तमान शिक्षाप्रणालीमे ं वैसी व्यवस्था नहीं है । अन्योंके साथही उसे ११ वीं तककी पढाई पूर्ण करनी पडती है । इस कारण उसके जीवनके ८ वर्ष व्यर्थ जाते हैं । प्रत्येक परीक्षामें वह प्रथम श्रेणीमें उत्तीर्ण हो सकता है; परंतु वर्तमान शिक्षा पद्धति उसे इसकी अनुमति नहीं देती तथा उसके ८ बहुमूल्य वर्ष व्यर्थ जाते हैं ।
हमारी गुरुकुल पद्धतिमें ऐसा नहीं होता । छात्र गुरुसे संहिता सीखते हैं । एक मंद बुद्धि छात्रको केवल पुरुषसूक्त कंठस्थ करने में एक महीनेकी अवधि लगती है । दूसरा छात्र ८ दिनोंमें वह सूक्त याद कर लेता है है । गुरुजी उसे आगेका सौरसूक्त सिखाते हैं। तदनंतर तीसरा, चौथा सिखाते हैं । उसकी प्रगतिमें अन्य छात्रोंके कारण बाधा नहीं आती । कुछ छात्र ३ वर्षोंमें संहिता कहने लगते है । आगे पद, क्रम, जटा, घन इत्यादिकी सिद्धता करते हैं ।
मंद विद्यार्थीको कदाचित् (शायद) ५-६ वर्ष लग सकते हैं । इस पद्धतिके कारण किसीकी भी हानि नहीं होती थी ।’
Thursday, April 11, 2013
નવરાત્ર નું વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક રહસ્ય ...........

નવરાત્ર શબ્દ થી નવ અહોરાત્ર (વિશેષ રાત્રીઓ) નો ખ્યાલ આવે છે . આ સમય શક્તિનાં નવ રૂપો ની ઉપાસના કરવામાં આવે છે . 'રાત્રી' શબ્દ સિદ્ધિ નું પ્રતિક છે .
ભારત નાં પ્રાચીન ઋષિ મુનીઓ એ રાત્રી ને દિવસ ની અપેક્ષા વધારે મહત્વ આપ્યું છે, માટે દિવાળી, હોળી, શિવરાત્રી અને નવરાત્ર વગેરે ઉત્સવો ને રાતે જ મનાવવાની પરંપરા છે . જો રાત્રી નું કોઈ વિશેષ રહસ્ય ન હોત તો, તો આવા ઉત્સવો ને રાત્રી કહીને નહિ અને દિવસ કહીનેજ બોલાતે . પણ નવરાત્ર નાં દિવસો, નવદિવસ નથી કહેવાતા .
મનીષીઓએ વર્ષમાં બે વાર નવરાત્ર નું વિધાન કર્યું છે . વિક્રમ સંવત નો પહેલો દિવસ એટલે ચૈત્ર શુક્લ ની પ્રતિપદા (એકમ) પહેલી તિથી થી નવ દિવસ એટલે નવમી સુધી . એજ રીતે બરાબર નવ માસ પછી આસો શુક્લ પક્ષની પ્રતિપદા થી મહાનાવામી અર્થાત વિજયાદસમી નાં એક દિવસ પહેલા સુધી . પણ સિદ્ધિ અને સાધના ની દ્રષ્ટીએ શારદીય નવરાત્ર ને વધુ મહત્વપૂર્ણ માનવામાં આવ્યા છે . આ નવરાત્ર માં લોકો પોતાની આધ્યાત્મિક અને માનસિક શક્તિ સંચય કરવા માટે અનેક પ્રકારે વ્રત, સંયમ, નિયમ, યજ્ઞ, ભજન, પૂજન, યોગ સાધના વગેરે કરે છે . અમુક સાધક આ નવરાત્રીઓમાં આખી રાત પદ્માસન કે સિદ્ધાસન માં બેસી આંતરિક ત્રાટક કે બીજ મંત્રો નાં જપ દ્વારા વિશેષ સિધ્ધિઓ પ્રાપ્ત કરવા નો પ્રયાસ કરે છે .
નવરાત્રમાં શક્તિ ની 51 પીઠો પર ભક્તો નો સમુદાય ઘણા ઉત્સાહ થી શક્તિ ની ઉપાસના માટે ભેગા થાય છે . જે ઉપાસક આ શક્તિ પીઠો પર નથી પહોંચી શકતા તેઓ પોતાના નિવાસ સ્થળો પરજ શક્તિ નું આહ્વાન કરે છે .
આજકાલ લગભગ બધા ઉપાસક શક્તિ પૂજા રાત્રીએ નહિ, પુરોહિતને/પુજારીને/ મહારાજને દિવસેજ બોલાવીને કરી લે છે . સામાન્ય ભક્તજ નહિ, પંડિત અને સાધુ-મહાત્મા પણ હવે નાવારાત્રોમાં આખી રાત જાગવા નથી માંગતા . કોઈ પણ આળસને ત્યાગવા નથી માંગતા . ઘણા ઓછા ઉપાસક આળસને ત્યાગી અયાત આત્મશક્તિ, માનસિક શક્તિ અને યૌગિક શક્તિની પ્રાપ્તિ માટે રાત્રિ નાં સમયનો ઉપયોગ કરાતા જોવામાં આવ્યા છે .મનીષીઓએ રાત્રી નાં મહત્વ ને અત્યંત સૂક્ષ્મતા સાથે વૈજ્ઞાનિક પરિપ્રેક્ષ્ય માં સમજવા અને સમજાવવા નો પ્રયત્ન કર્યો . રાત્રે પ્રકૃતિમાં ઘણા બધા અવરોધ ખતમ થઇ જાય છે . આધુનિક વિજ્ઞાન પણ આ વાત સાથે સહમત છે . આપના ઋષિ-મુનીઓ આજથી કેટલાય હજારો વર્ષો પહેલા પ્રકૃતિ નાં આ વૈજ્ઞાનિક રહસ્યોને જાની ચુક્યા હતા .
દિવસે તમે કોઈ ને બુમ મારશો તો એ દુર સુધી નહિ જાય, પણ રાત્રે એ બુમ મારવામાં આવે તો એ ઘણી દુર સુધી જાય છે . એની પાછળ દિવસનો કોલાહલ ઉપરાંત એક વૈજ્ઞાનિક તથ્ય એ પણ છે કે દિવસે સૂર્ય નાં કિરણો અવાજ નાં તરંગો અને રેડીઓ તરંગો ને આગળ વધવા થી રોકી દે છે . રેડીઓ આ વાતનું જીવતું જાગતું ઉદાહરણ છે . ઓછી શક્તિ નાં રેડીઓ સ્ટેશનોને દિવસે પકડવા અર્થાત સાંભળવા મુશ્કેલ હોય છે, જ્યારે સુર્યાસ્ત પછી નાના માં નાના રેડીઓ સ્ટેશન પણ આરામથી સાંભળી શકાય છે .
વૈજ્ઞાનિક સિધ્ધાંત એ છે કે સૂર્ય નાં કિરણો દિવસે રેડીઓ તરંગો ને જે રીતે રોકે છે, એજ રીતે મંત્ર જાપ ના વિચાર તરંગોમાં પણ દિવસે અડચણ પડે છે . માટે ઋષિ-મુનિઓએ રાત્રીને દિવસ કરતા અધિક મહત્વ આપ્યું છે . મંદિરોમાં ઘંટ અને શંખ નો અવાજ કે કંપન થી દુર દુર સુધી વાતાવરણ કીતાનુઓ થી રહિત થઇ જાય છે . આ રાત્રી નું વિજ્ઞાનિક રહસ્ય છે . જે આ વૈજ્ઞાનિક મહત્વ/ તથ્યને ધ્યાન માં રાખી રાત્રિઓમાં સંકલ્પ અને ઉચ્ચ અવધારણા ની સાથે પોતાના શક્તિશાળી વિચાર તરંગો ને વાયુંમાંન્દાલ્માં મોકલે છે, એમની કાર્યસિદ્ધિ એટલે મનોકામના સિદ્ધિ, એમનો શુભ સંકલ્પ પ્રમાણે ઉચિત સમય અને અને બરાબર વિધિ પ્રમાણે કરવાથી અવશ્ય થાય છે .
જય ભવાની માં ----
नवरात्र का वैज्ञानिक और आध्यात्मिक रहस्य.........
नवरात्र शब्द से नव अहोरात्रों (विशेष रात्रियां) का बोध होता है। इस समय शक्ति के नव रूपों की उपासना की जाती है। 'रात्रि' शब्द सिद्धि का प्रतीक है।
भारत के प्राचीन ऋषियों-मुनियों ने रात्रि को दिन की अपेक्षा अधिक महत्व दिया है, इसलिए दीपावली, होलिका, शिवरात्रि और नवरात्र आदि उत्सवों को रात में ही मनाने की परंपरा है। यदि रात्रि का कोई विशेष रहस्य न होता,... तो ऐसे उत्सवों को रात्रि न कह कर दिन ही कहा जाता। लेकिन नवरात्र के दिन, नवदिन नहीं कहे जाते।
मनीषियों ने वर्ष में दो बार नवरात्रों का विधान बनाया है। विक्रम संवत के पहले दिन अर्थात चैत्र मास शुक्ल पक्ष की प्रतिपदा (पहली तिथि) से नौ दिन अर्थात नवमी तक। और इसी प्रकार ठीक छह मास बाद आश्विन मास शुक्ल पक्ष की प्रतिपदा से महानवमी अर्थात विजयादशमी के एक दिन पूर्व तक। परंतु सिद्धि और साधना की दृष्टि से शारदीय नवरात्रों को ज्यादा महत्वपूर्ण माना गया है।इन नवरात्रों में लोग अपनी आध्यात्मिक और मानसिक शक्ति संचय करने के लिए अनेक प्रकार के व्रत, संयम, नियम, यज्ञ, भजन, पूजन, योग साधना आदि करते हैं। कुछ साधक इन रात्रियों में पूरी रात पद्मासन या सिद्धासन में बैठकर आंतरिक त्राटक या बीज मंत्रों के जाप द्वारा विशेष सिद्धियां प्राप्त करने का प्रयास करते हैं।
नवरात्रों में शक्ति के 51 पीठों पर भक्तों का समुदाय बड़े उत्साह से शक्ति की उपासना के लिए एकत्रित होता है। जो उपासक इन शक्ति पीठों पर नहीं पहुंच पाते, वे अपने निवास स्थल पर ही शक्ति का आह्वान करते हैं।
आजकल अधिकांश उपासक शक्ति पूजा रात्रि में नहीं, पुरोहित को दिन में ही बुलाकर संपन्न करा देते हैं। सामान्य भक्त ही नहीं, पंडित और साधु-महात्मा भी अब नवरात्रों में पूरी रात जागना नहीं चाहते। न कोई आलस्य को त्यागना चाहता है। बहुत कम उपासक आलस्य को त्याग कर आत्मशक्ति, मानसिक शक्ति और यौगिक शक्ति की प्राप्ति के लिए रात्रि के समय का उपयोग करते देखे जाते हैं।मनीषियों ने रात्रि के महत्व को अत्यंत सूक्ष्मता के साथ वैज्ञानिक परिप्रेक्ष्य में समझने और समझाने का प्रयत्न किया। रात्रि में प्रकृति के बहुत सारे अवरोध खत्म हो जाते हैं। आधुनिक विज्ञान भी इस बात से सहमत है। हमारे ऋषि - मुनि आज से कितने ही हजारों वर्ष पूर्व ही प्रकृति के इन वैज्ञानिक रहस्यों को जान चुके थे।
दिन में आवाज दी जाए तो वह दूर तक नहीं जाएगी , किंतु रात्रि को आवाज दी जाए तो वह बहुत दूर तक जाती है। इसके पीछे दिन के कोलाहल के अलावा एक वैज्ञानिक तथ्य यह भी है कि दिन में सूर्य की किरणें आवाज की तरंगों और रेडियो तरंगों को आगे बढ़ने से रोक देती हैं। रेडियो इस बात का जीता - जागता उदाहरण है। कम शक्ति के रेडियो स्टेशनों को दिन में पकड़ना अर्थात सुनना मुश्किल होता है , जबकि सूर्यास्त के बाद छोटे से छोटा रेडियो स्टेशन भी आसानी से सुना जा सकता है।
वैज्ञानिक सिद्धांत यह है कि सूर्य की किरणें दिन के समय रेडियो तरंगों को जिस प्रकार रोकती हैं , उसी प्रकार मंत्र जाप की विचार तरंगों में भी दिन के समय रुकावट पड़ती है। इसीलिए ऋषि - मुनियों ने रात्रि का महत्व दिन की अपेक्षा बहुत अधिक बताया है। मंदिरों में घंटे और शंख की आवाज के कंपन से दूर - दूर तक वातावरण कीटाणुओं से रहित हो जाता है। यह रात्रि का वैज्ञानिक रहस्य है। जो इस वैज्ञानिक तथ्य को ध्यान में रखते हुए रात्रियों में संकल्प और उच्च अवधारणा के साथ अपने शक्तिशाली विचार तरंगों को वायुमंडल में भेजते हैं , उनकी कार्यसिद्धि अर्थात मनोकामना सिद्धि , उनके शुभ संकल्प के अनुसार उचित समय और ठीक विधि के अनुसार करने पर अवश्य होती है।
जय माँ भवानी...

Subscribe to:
Posts (Atom)