જ્વાલા માતા
જ્વાલા માતાના મંદિરમાં વાતાવરણ કેવું પણ હોય, વિના તેલ, વિના જ્યોત જ્વાલા સલાગતીજ રહે છે. આજ જ્વાલાની અહી પૂજા થાય છે. આ મંદિરમાં નવ દેવીઓ જ્વાલા રૂપે હંમેશા નજરે ચઢે છે.મંદિર પાસે ગોરખ ડબ્બી છે, જ્યાં એક કુંડ માં પાણી ઉકળતું હોય એવું લાગે, પણ અડવાથી એ પાણી બિલકુલ ઠંડુ હોય છે. નવરાત્ર દરમિયાન આ મંદિરમાં શ્રધ્ધાળુઓ ની એટલી ભીડ ઝામે કે મંદિરમાં પ્રવેશ કરવા માટે લોકોએ કલાકો ઉભા રહેવું પડે. જ્વાલાદેવીમાં માં શક્તિ ની નવ જ્વાળાઓ પ્રજ્વલિત છે. કહેવાય છે કે આ નવ જ્વાળાઓ નવ દેવીઓ મહાકાલી, અન્નપૂર્ણા, ચાંદી, હિંગલાજ, વિન્ધ્યાવાસીની, મહાલક્ષ્મી, સરસ્વતી, અંબિકા અને અંજી દેવી નાં રૂપો છે.
કહેવાય છે કે ૧૯૦૫મા કાંગડા શેરમાં જબરદસ્ત ભૂકંપ આવેલો, જેમાં આખું શહેર તબાહ થઇ ગયેલું, પણ આ મંદિરને એક ઘસરકો પણ નતોઆવ્યો. જવાલાદેવી મંદિરના વિષે એક વાર્તા પ્રચલિત
છે. ધ્યાનુભક્ત માતા જોતાવાળી નાં પ્રમાં ભક્ત હતા. એક વાર દેવીના દર્શન
માટે ગામવાળાઓ સાથે તેઓ દેવીના દર્શને નીકળ્યા.બધા દિલ્લી થી પસાર થઇ રહ્યા
હતા ત્યારે મુગલ બાદશાહ અકબરના સિપાહીઓએ એમને રોક્યા અને અકબરના દરબારમાં લઇ ગયા. અકબરે એને પૂછ્યું કે એ ક્યા જઈ રહ્યો છે ત્યારે ધ્યાનુએ જણાવ્યું કે એ બધા માતા જ્યોતવાલીના દર્શન માટે જઈ રહ્યા છે. એ સાંભળી અકબરે કહ્યું કે તારી માતા માં ક્યા શક્તિ છે. ધ્યાનુએ કહ્યું કે એ આખા સંસારની
રક્ષા કરે છે. ત્યારે અકબરે ધ્યાનુંના ઘોડાનું માથું કાપી નાખ્યું અને
કહ્યું જો તારી માં નાં માં શક્તિ હોય તો ઘોડા નું માથું ફરી જોડીને ઘોડાને જીવિત કરી બતાવે. ધ્યાનુએ માતાની સ્તુતિ કરી અને પોતાનું માથું કાપી માતાને ભેંટ રૂપે ધરી દીધું અને આ બાજુ માતાની શક્તિથી ઘોડાનું માથું જોડાઈ ગયું.
માનવામાં આવે છે કે ક્યારેક બાદશાહ અકબરે આ જ્યોતિ ને ઓલવવાનો પ્રયત્ન કર્યો હતો, પણ એ અસફળ રહ્યો હતો. માં ની મહિમાને જોઈ એ પણ નતમસ્તક થયો અને માતાને સોનાનું છત્ર ચઢાવ્યું. પણ અકબરના મનમાં એ અભિમાન થયું કે એ સોનાનું છત્ર ચઢાવી રહ્યો છે. આનાં
પર માતાએ એના હાથમાંથી છાત્રને ગબડાવી મુક્યું અને એને એક એવી અજબ ધાતુ
નું બનાવી દીધું. આ ધાતુ શું છે, એ આજે પણ રહસ્ય બનેલું છે. આ છત્ર આજે પણ
મંદિરમાં છે. આ રીતે અકબર ને દેવીની શક્તિ નું ભાન થયું.
ज्वाला
माता के मंदिर में मौसम कैसा भी हो, बिना तेल, बाती के ज्वाला जलती रहती
है। इसी ज्वाला की ही यहां पूजा होती है। इस मंदिर में नौ देवियां ज्वाला
रूप में हमेशा नजर आती हैं।
मंदिर के पास ही गोरख डिब्बी है, जहां एक
कुंड में पानी खौलता हुआ प्रतीत होता है, पर छूने पर वह ठंडा लगता है।
नवरात्र के दौरान इस मंदिर में श्रद्धालुओं की इतनी भीड़ जुटती है कि मंदिर
में प्रवेश करने में भी लोगों को घंटों समय लग जाते हैं। ज्वालादेवी में
मां शक्ति की नौ ज्वालाएं प्रज्ज्वलित हैं। कहा जाता है कि ये नौ ज्वालाएं
नौ देवियों महाकाली, अन्नपूर्ण, चंडी, हिंगलाज, बिंदया बसनी, महालक्ष्मी,
सरस्वती, अंबिका और अंजी देवी के रूप हैं।
कहा जाता है कि 1905 में कांगड़ा शहर में जबरदस्त भूकंप आया था, जिसमें
पूरा शहर तबाह हो गया था, लेकिन इस मंदिर को एक खरोंच तक नहीं आई थी।
ज्वालादेवी मंदिर के संबंध में एक कथा काफी प्रचलित है। ध्यानुभक्त माता
जोतावाली का परम भक्त था। एक बार देवी के दर्शन के लिए वह अपने गांववासियों
के साथ ज्वालादेवी के दर्शन के लिए निकला। सभी दिल्ली से गुजर रहे थे। तभी
मुगल बादशाह अकबर के सिपाहियों ने उन्हें रोक लिया और अकबर के दरबार में
उन्हें पेश किया गया। अकबर ने उनसे पूछा कि वो कहां जा रहे है तो ध्यानु ने
बताया कि वो सभी माता ज्योतावाली के दर्शन के लिए जा रहे हैं। इस पर अकबर
ने कहां तेरी मां में क्या शक्ति है। ध्यानु ने बताया कि वो सारे संसार की
रक्षा करती हैं। इस पर अकबर ने ध्यानु के घोड़े का सिर कटवा दिया और कहा कि
अगर तेरी मां में शक्ति है तो घोड़े के सिर को जोड़ कर उसे जीवित कर दें।
ध्यानु ने माता की स्तुति की और अपना सिर काट कर माता को भेंट के रूप में
प्रदान किया। माता की शक्ति से घोड़े का सिर जुड़ गया।
माना जाता है कि
कभी बादशाह अकबर ने इस ज्योति को बुझाने का प्रयास किया था, पर वो असफल
रहा था। मां की महिमा को देख वह भी नतमस्तक हुआ और माता को सोने का छत्र
चढ़ाया। लेकिन अकबर के मन में यह अभिमान हो गया कि वो सोने का छत्र चढ़ा
रहा है। इस पर माता ने उसके हाथ से छत्र को गिरवा दिया और उसे एक अजीब धातु
का बना दिया। यह धातु क्या है, यह आज भी रहस्य बना हुआ है। यह छत्र आज भी
मंदिर में मौजूद है।
इस प्रकार अकबर को देवी की शक्ति का अहसास हुआ।
No comments:
Post a Comment