તક્ષશિલા :- વિદ્યાનું એક ઐતિહાસિક કેન્દ્ર :-
તક્ષશિલા :- વિદ્યાનું એક ઐતિહાસિક કેન્દ્ર :-
=================================
બૃહત્તર ભારત નું એક પ્રાચીન અને મહત્વપૂર્ણ વિદ્યા કેન્દ્ર અને ગાંધાર પ્રાંત ની રાજધાની - તક્ષશિલા . પ્રાચીન ભારત નો ગાંધાર પ્રાંત વર્તમાન દક્ષીની અફઘાનિસ્તાન માં આવે છે . એ શિક્ષા અને વ્યાપાર બંને નું કેન્દ્ર હતું . ઘણા વિચારકો ને અનુસાર છાન્ડોગ્યોપનીષદ માં ઋષિ ઉદ્દાલક આરુની ગાંધાર દેશ નું વર્ણન કરે છે . શતપથ બ્રાહ્મણ માં આરુની ઉદીચ્ય અને ઉદ્દાલક જાતકમાં તક્ષશિલા ની યાત્રા નું વર્ણન છે . રામાયણ માં એને ભરત દ્વારા રાજકુમાર તાક્ષ્ના નામ પર સ્થાપિત બતાવ્યું છે, જે અહીના શાસક નિયુક્ત કરાયા હતા . જન્મેજય નો સર્પયજ્ઞ આજ સ્થાન પર થયો હતો . (મહાભારત - 1.3.20)
એ રીતે જોવા જઈએ તો ભરત નાં પુત્ર તાક્ષ્ના નામ પર આ નગરને વસાવાયેલું . મહાભારત અથવા રામાયણ માં આ વિદ્યાનું કેન્દ્ર હોવાનો ઉલ્લેખ ક્યાય નથી . પણ ઈ।પૂ। સપ્તમ શતાબ્દીમાં આ સ્થાન વિદ્યા નાં કેન્દ્રના રૂપમાં પૂર્ણ રૂપે પ્રસિદ્ધ થઇ ચુક્યું હતું તથા રાજગૃહ, કાશી અને મીથીલાના વિદ્વાનોનાં આકર્ષણ નું કેન્દ્ર બની ગયું હતું . સિકંદર નાં આક્રમણ સમયે આ વિદ્યાપીઠ એના દાર્શનિકો માટે પ્રસિદ્ધ હતી .
ગૌતમ બુદ્ધ નાં સમયમાં તક્ષશિલા વિદ્યાપીઠમાં વેદત્રયી, ઉપવેડો સહીત 18
(કલાઓ) વિદ્યાઓ (શિલ્પો) ની શિક્ષા આપવામાં આવતી હતી . કોશલ નાં રાજા
પ્રસેનજીત નાં પુત્ર તથા બીમ્બીસારના રાજ વૈદ્ય જીવકે અહીજ શિક્ષા મેળવી
હતી . કુરુ તથા કોસલરાજ્ય નિશ્ચિત સંખ્યામાં અહી પ્રતિવર્ષ છાત્રો ને
મોકલતું હતું . તક્ષશિલા નો એક વિભાગ ધનુ: વિદ્યા શાસ્ત્ર હતો, જેમાં
ભારતના વિભિન્ન ભાગો થી હજારો રાજકુમારો યુદ્ધ વિદ્યા શીખવા આવતા હતા .
કહેવાય છે કે પાણીની અહીનાજ છાત્ર હતા . ચાણક્ય અને ચંદ્રગુપ્ત ની
પ્રસિદ્ધિ અહીંથી થઇ . અહી વિદેશી છત્ર પણ ભણતા હતા .
આ
નગર ઉત્તારાપથ દ્વારા શ્રાવસ્તી અને રાજગૃહ સાથે જોડાયેલ હતો . અશોકના
પાચમાં શીલાલેખ માં લખેલ છે કે એને ધર્માધિકારીઓ ને યવન અને કામ્બોજ નાં
ગાંધારમાં પણ નિયુક્ત કર્યા હતા .
સાતમી
શતાબ્દી માં જ્યારે હ્યુએન્ત્સાન્ગ અહી ભ્રમણ કરવા આવ્યા ત્યારે એનું ગૌરવ
સમાપ્ત થઇ ચુક્યું હતું . ફાહિયાન ને પણ અહી કોઈ શૈક્ષિક મહત્વની વાત નોતી
મળી . વાસ્તવમાં એની શિક્ષા વિષયક ચર્ચા મૌર્યકાળ પછી નથી સંભળાતી .
સમ્ભવતઃ બર્બર વિદેશીઓ એ એને નષ્ટ કરી નાખી હતી .
સંસ્કૃતમાં 'તક્ષશિલા' નું પાલી ભાષામાં 'તક્ક્સીલા' થયું , અને ગ્રીકમાં એજ બદલાઈને 'ટેકસીલા' થયું જેને અંગ્રેજીમાં 'ટૈકસિલા'
કહેવાય છે . ફાહિયાને એનું ચીની નામ આપ્યું "શી-શી-ચેંગ". એનું ખંડેર
રાવલપીંડી થી ઉત્તર-પશ્ચિમમે 22 માઈલ દુર "શાહ કી ઢેરી" માં છે . પ્રાચીન
તક્ષશિલા જ આજે "શાહ કી ઢેરી" છે, જે આજે પાકિસ્તાનમાં છે .
જાતક કથામાં એક રોચક કથા આપવામાં આવી છે . દીવ્યદાન ને અનુસાર બોધિસત્વ ને ચંદ્રપ્રભ નામક બ્રાહ્મણ-યાચક માટે પોતાનું માથું કાપી અર્પિત કરી દીધું હતું . માટે આ નગરનું નામ "તક્ષશિલા" પડી ગયું, જેનો અર્થ થાય : કપાયુલ માથું . સંસ્કૃત માં ટકશ ધાતુ છોલવાનું કે કાપવા માટે પ્રયુક્ત થાય છે . વસ્તુતઃ આ કથામાં સત્યતા ઓછી અને બનાવાતીપાનું વધારે છે . ઈતિહાસ સાથે એનો કોઈ સંબંધ નથી .
तक्षशिलाः--विद्या का एक ऐतिहासिक केन्द्रः--
=================================
बृहत्तर भारत का एक प्राचीन और महत्वपूर्ण विद्या का केन्द्र और गान्धार
प्रान्त की राजधानी--तक्षशिला। प्राचीन भारत का यह गान्धार प्रान्त वर्तमान
दक्षिणी अफगानिस्तान में आता है। यह शिक्षा और व्यापार दोनों का केन्द्र
था। कुछ विचारकों के अनुसार छान्दोग्योपनिषद् में ऋषि उद्दालक आरुणि गांधार
देश का वर्णन करते हैं। शतपथ ब्राह्मण में आरुणि उदीच्य और उद्दालक जातक
में तक्षशिला की यात्रा का वर्णन है। रामायण में इसे भरत द्वारा राजकुमार
तक्ष के नाम पर स्थापित बताया गया है, जो यहाँ का शासक नियुक्त किया गया
था। जनमेजय का सर्पयज्ञ इसी स्थान पर हुआ था। (महाभारत--1.3.20)
इस
प्रकार देखा जाय तो भरत के पुत्र तक्ष के नाम पर इस नगर को बसाया गया।
महाभारत अथवा रामायण में इसके विद्या के केन्द्र होने की चर्चा नहीं है।
किन्तु ई. पू. सप्तम शताब्दी में यह स्थान विद्या के केन्द्र के रूप में
पूर्ण रूप से प्रसिद्ध हो चुका था तथा राजगृह, काशी एवं मिथिला के
विद्वानों के आकर्षण का केन्द्र बन गया था। सिकन्दर के आक्रमण के समय यह विद्यापीठ अपने दार्शनिकों के लिए प्रसिद्ध था।
गौतम बुद्ध के समय तक्षशिला विद्यापीठ में वेदत्रयी, उपवेदों के सहित 18
(कलाओं) विद्याओं (शिल्पों) की शिक्षा दी जाती थी। कोसल के राजा प्रसेनजित
के पुत्र तथा बिम्बिसार के राजवैद्य जीवक ने यहाँ शिक्षा पाई थी। कुरु तथा
कोसलराज्य निश्चित संख्या में यहाँ प्रतिवर्ष छात्रों को भेजते थे।
तक्षशिला का एक विभाग धनुःविद्या शास्त्र था, जिसमें भारत के विभिन्न भागों
से सैंकडों राजकुमार युद्धविद्या सीखने आते थे। कहा जाता है कि पाणिनि
यहीं के छात्र थे। चाणक्य और चन्द्रगुप्त की प्रसिद्धि यहीं से हुई। यहाँ
विदेशी छात्र भी पढते थे।
यह नगर उत्तरापथ के द्वारा श्रावस्ती और
राजगृह से जुडा हुआ था। अशोक के 5 वें शिलालेख में लिखा मिलता है कि उसने
धर्माधिकारियों को यवन और कांबोज के गांधार में भी नियुक्त किया था।
7 वीं शताब्दी में जब ह्वेनसांग इधर भ्रमण करने आया तब तक इसका गौरव
समाप्त हो चुका था। फाहियान को भी यहाँ कोई शैक्षिक महत्व की बात नहीं
प्राप्त हुई। वास्तव में इसकी शिक्षा विषयक चर्चा मौर्यकाल के बाद नहीं
सुनी जाती। सम्भवतः बर्बर विदेशियों ने इसे नष्ट कर डाला।
संस्कृत
का तक्षशिला पालि भाषा में "तक्कसिला" हो गया और ग्रीक में यही बदलकर
"टेक्सिला" हो गया, जिसे अंग्रेजी में "टैक्सिला" कहा जाता है। फाहियान ने
इसका चीनी नाम दिया--"शि-शि-चेंग"। इसका खण्डहर रावलपिंडी से उत्तर-पश्चिम
में 22 मील दूर "शाह की ढेरी" में है। प्राचीन तक्षशिला ही आज "शाह की ढेरी
है, जो आज पाकिस्तान में है।
जातक-कथा में इस एक रोचक कथा दी गई
है। दिव्यदान के अनुसार बोधिसत्व ने चन्द्रप्रभ नामक ब्राह्मण-याचक के लिए
अपना सिर काटकर अर्पित कर दिया था। इसलिए इस नगर का नाम "तक्षशिला" पड गया,
जिसका अर्थ हैः--कटा हुआ सिर। संस्कृत में तक्ष धातु छीलने या काटने अर्थ
में प्रयुक्त है। वस्तुतः इस कहानी में सत्यता कम और बनावटीपन अधिक है।
इतिहास से इसका कोई सम्बन्ध नहीं।
No comments:
Post a Comment