Thursday, April 11, 2013

નવરાત્ર નું વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક રહસ્ય ...........

નવરાત્ર નું વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક રહસ્ય ...........
નવરાત્ર શબ્દ થી નવ અહોરાત્ર (વિશેષ રાત્રીઓ) નો ખ્યાલ આવે છે . આ સમય શક્તિનાં નવ રૂપો ની ઉપાસના કરવામાં આવે છે . 'રાત્રી' શબ્દ સિદ્ધિ નું પ્રતિક છે .
ભારત નાં પ્રાચીન ઋષિ મુનીઓ એ રાત્રી ને દિવસ ની અપેક્ષા વધારે મહત્વ આપ્યું છે, માટે દિવાળી, હોળી, શિવરાત્રી અને નવરાત્ર વગેરે ઉત્સવો ને રાતે જ મનાવવાની પરંપરા છે . જો રાત્રી નું  કોઈ વિશેષ રહસ્ય ન હોત તો, તો આવા ઉત્સવો ને રાત્રી કહીને નહિ અને દિવસ કહીનેજ બોલાતે . પણ નવરાત્ર નાં દિવસો, નવદિવસ નથી કહેવાતા .
મનીષીઓએ વર્ષમાં બે વાર  નવરાત્ર નું  વિધાન કર્યું છે . વિક્રમ સંવત નો પહેલો દિવસ એટલે ચૈત્ર શુક્લ  ની પ્રતિપદા  (એકમ) પહેલી તિથી થી નવ દિવસ એટલે નવમી સુધી . એજ રીતે બરાબર નવ માસ પછી આસો શુક્લ પક્ષની પ્રતિપદા થી મહાનાવામી અર્થાત વિજયાદસમી નાં એક દિવસ પહેલા સુધી . પણ સિદ્ધિ અને સાધના ની દ્રષ્ટીએ શારદીય નવરાત્ર ને વધુ મહત્વપૂર્ણ માનવામાં આવ્યા છે . આ નવરાત્ર માં લોકો પોતાની આધ્યાત્મિક અને માનસિક શક્તિ સંચય કરવા માટે અનેક પ્રકારે વ્રત, સંયમ, નિયમ, યજ્ઞ, ભજન, પૂજન, યોગ સાધના વગેરે કરે છે . અમુક સાધક આ નવરાત્રીઓમાં આખી રાત પદ્માસન કે સિદ્ધાસન માં બેસી આંતરિક ત્રાટક કે બીજ મંત્રો નાં જપ દ્વારા વિશેષ સિધ્ધિઓ પ્રાપ્ત કરવા નો પ્રયાસ કરે છે .
નવરાત્રમાં શક્તિ ની 51 પીઠો પર ભક્તો નો સમુદાય ઘણા ઉત્સાહ થી શક્તિ ની ઉપાસના માટે ભેગા થાય છે . જે ઉપાસક આ શક્તિ પીઠો પર નથી પહોંચી શકતા તેઓ પોતાના નિવાસ સ્થળો પરજ શક્તિ નું  આહ્વાન  કરે છે .
 આજકાલ લગભગ બધા ઉપાસક શક્તિ પૂજા રાત્રીએ નહિ, પુરોહિતને/પુજારીને/ મહારાજને દિવસેજ બોલાવીને કરી લે છે . સામાન્ય ભક્તજ નહિ, પંડિત અને સાધુ-મહાત્મા પણ હવે નાવારાત્રોમાં આખી રાત જાગવા નથી માંગતા . કોઈ પણ આળસને ત્યાગવા નથી માંગતા . ઘણા ઓછા ઉપાસક આળસને ત્યાગી અયાત આત્મશક્તિ, માનસિક શક્તિ અને યૌગિક શક્તિની  પ્રાપ્તિ માટે રાત્રિ નાં સમયનો ઉપયોગ કરાતા જોવામાં આવ્યા છે .મનીષીઓએ રાત્રી નાં મહત્વ ને અત્યંત સૂક્ષ્મતા સાથે વૈજ્ઞાનિક પરિપ્રેક્ષ્ય માં સમજવા અને સમજાવવા નો પ્રયત્ન કર્યો . રાત્રે પ્રકૃતિમાં ઘણા બધા અવરોધ ખતમ થઇ જાય છે . આધુનિક વિજ્ઞાન પણ આ વાત સાથે સહમત છે . આપના ઋષિ-મુનીઓ આજથી કેટલાય હજારો વર્ષો પહેલા પ્રકૃતિ નાં આ વૈજ્ઞાનિક રહસ્યોને જાની ચુક્યા હતા .
દિવસે તમે કોઈ ને બુમ મારશો તો એ દુર સુધી નહિ જાય, પણ રાત્રે એ બુમ મારવામાં આવે તો એ ઘણી દુર સુધી જાય છે . એની પાછળ દિવસનો કોલાહલ ઉપરાંત એક વૈજ્ઞાનિક તથ્ય એ પણ છે કે દિવસે સૂર્ય નાં કિરણો અવાજ નાં તરંગો અને રેડીઓ તરંગો ને આગળ વધવા થી રોકી દે છે . રેડીઓ આ વાતનું જીવતું જાગતું ઉદાહરણ છે . ઓછી શક્તિ નાં રેડીઓ સ્ટેશનોને દિવસે પકડવા અર્થાત સાંભળવા મુશ્કેલ હોય છે, જ્યારે સુર્યાસ્ત પછી નાના માં નાના રેડીઓ સ્ટેશન પણ આરામથી સાંભળી શકાય છે . 
વૈજ્ઞાનિક સિધ્ધાંત એ છે કે સૂર્ય નાં કિરણો દિવસે રેડીઓ તરંગો ને જે રીતે રોકે છે, એજ રીતે મંત્ર જાપ ના વિચાર તરંગોમાં પણ દિવસે અડચણ પડે છે . માટે ઋષિ-મુનિઓએ રાત્રીને દિવસ કરતા અધિક મહત્વ આપ્યું છે . મંદિરોમાં ઘંટ અને શંખ નો અવાજ કે કંપન થી દુર દુર સુધી વાતાવરણ કીતાનુઓ થી રહિત થઇ જાય છે . આ રાત્રી નું વિજ્ઞાનિક રહસ્ય છે . જે આ વૈજ્ઞાનિક મહત્વ/ તથ્યને ધ્યાન માં રાખી રાત્રિઓમાં સંકલ્પ અને ઉચ્ચ અવધારણા ની સાથે પોતાના શક્તિશાળી વિચાર તરંગો ને વાયુંમાંન્દાલ્માં મોકલે છે, એમની કાર્યસિદ્ધિ એટલે મનોકામના સિદ્ધિ, એમનો શુભ સંકલ્પ પ્રમાણે ઉચિત સમય અને અને બરાબર વિધિ પ્રમાણે કરવાથી અવશ્ય થાય છે .
જય ભવાની માં ----
  
 

नवरात्र का वैज्ञानिक और आध्यात्मिक रहस्य.........

नवरात्र शब्द से नव अहोरात्रों (विशेष रात्रियां) का बोध होता है। इस समय शक्ति के नव रूपों की उपासना की जाती है। 'रात्रि' शब्द सिद्धि का प्रतीक है।

भारत के प्राचीन ऋषियों-मुनियों ने रात्रि को दिन की अपेक्षा अधिक महत्व दिया है, इसलिए दीपावली, होलिका, शिवरात्रि और नवरात्र आदि उत्सवों को रात में ही मनाने की परंपरा है। यदि रात्रि का कोई विशेष रहस्य न होता,... तो ऐसे उत्सवों को रात्रि न कह कर दिन ही कहा जाता। लेकिन नवरात्र के दिन, नवदिन नहीं कहे जाते।

मनीषियों ने वर्ष में दो बार नवरात्रों का विधान बनाया है। विक्रम संवत के पहले दिन अर्थात चैत्र मास शुक्ल पक्ष की प्रतिपदा (पहली तिथि) से नौ दिन अर्थात नवमी तक। और इसी प्रकार ठीक छह मास बाद आश्विन मास शुक्ल पक्ष की प्रतिपदा से महानवमी अर्थात विजयादशमी के एक दिन पूर्व तक। परंतु सिद्धि और साधना की दृष्टि से शारदीय नवरात्रों को ज्यादा महत्वपूर्ण माना गया है।इन नवरात्रों में लोग अपनी आध्यात्मिक और मानसिक शक्ति संचय करने के लिए अनेक प्रकार के व्रत, संयम, नियम, यज्ञ, भजन, पूजन, योग साधना आदि करते हैं। कुछ साधक इन रात्रियों में पूरी रात पद्मासन या सिद्धासन में बैठकर आंतरिक त्राटक या बीज मंत्रों के जाप द्वारा विशेष सिद्धियां प्राप्त करने का प्रयास करते हैं।

नवरात्रों में शक्ति के 51 पीठों पर भक्तों का समुदाय बड़े उत्साह से शक्ति की उपासना के लिए एकत्रित होता है। जो उपासक इन शक्ति पीठों पर नहीं पहुंच पाते, वे अपने निवास स्थल पर ही शक्ति का आह्वान करते हैं।

 आजकल अधिकांश उपासक शक्ति पूजा रात्रि में नहीं, पुरोहित को दिन में ही बुलाकर संपन्न करा देते हैं। सामान्य भक्त ही नहीं, पंडित और साधु-महात्मा भी अब नवरात्रों में पूरी रात जागना नहीं चाहते। न कोई आलस्य को त्यागना चाहता है। बहुत कम उपासक आलस्य को त्याग कर आत्मशक्ति, मानसिक शक्ति और यौगिक शक्ति की प्राप्ति के लिए रात्रि के समय का उपयोग करते देखे जाते हैं।मनीषियों ने रात्रि के महत्व को अत्यंत सूक्ष्मता के साथ वैज्ञानिक परिप्रेक्ष्य में समझने और समझाने का प्रयत्न किया। रात्रि में प्रकृति के बहुत सारे अवरोध खत्म हो जाते हैं। आधुनिक विज्ञान भी इस बात से सहमत है। हमारे ऋषि - मुनि आज से कितने ही हजारों वर्ष पूर्व ही प्रकृति के इन वैज्ञानिक रहस्यों को जान चुके थे।


दिन में आवाज दी जाए तो वह दूर तक नहीं जाएगी , किंतु रात्रि को आवाज दी जाए तो वह बहुत दूर तक जाती है। इसके पीछे दिन के कोलाहल के अलावा एक वैज्ञानिक तथ्य यह भी है कि दिन में सूर्य की किरणें आवाज की तरंगों और रेडियो तरंगों को आगे बढ़ने से रोक देती हैं। रेडियो इस बात का जीता - जागता उदाहरण है। कम शक्ति के रेडियो स्टेशनों को दिन में पकड़ना अर्थात सुनना मुश्किल होता है , जबकि सूर्यास्त के बाद छोटे से छोटा रेडियो स्टेशन भी आसानी से सुना जा सकता है।

 

वैज्ञानिक सिद्धांत यह है कि सूर्य की किरणें दिन के समय रेडियो तरंगों को जिस प्रकार रोकती हैं , उसी प्रकार मंत्र जाप की विचार तरंगों में भी दिन के समय रुकावट पड़ती है। इसीलिए ऋषि - मुनियों ने रात्रि का महत्व दिन की अपेक्षा बहुत अधिक बताया है। मंदिरों में घंटे और शंख की आवाज के कंपन से दूर - दूर तक वातावरण कीटाणुओं से रहित हो जाता है। यह रात्रि का वैज्ञानिक रहस्य है। जो इस वैज्ञानिक तथ्य को ध्यान में रखते हुए रात्रियों में संकल्प और उच्च अवधारणा के साथ अपने शक्तिशाली विचार तरंगों को वायुमंडल में भेजते हैं , उनकी कार्यसिद्धि अर्थात मनोकामना सिद्धि , उनके शुभ संकल्प के अनुसार उचित समय और ठीक विधि के अनुसार करने पर अवश्य होती है।

जय माँ भवानी...

No comments:

Post a Comment