આઓ જાણીએ ગુરુકુળ શિક્ષણ પદ્ધતિ માં કઈ પ્રકારે શિક્ષા આપવામાં આવે છે. આજ સુધી આપણે અનેક વાર ભારત ની પ્રાચીન શિક્ષણ પદ્ધતિ ગુરુકુળ વિષે સાંભળ્યું હશે. આ શિક્ષણ પ્રણાલી માં ગુરુના ઘરે જઈ શિક્ષા પ્રાપ્ત કરાવી, એટલોજ અર્થ આપ સૌને ખબર છે. ગુરુકુળ ખરેખર શું છે, ત્યાની દિનચર્યા, અધ્યયન પદ્ધતિ કેવી હોય છે, વગેરે જાન થવા માટે ઉદાહરણ રૂપે એક ગુરુકુળ પદ્ધતિની જાણકારી અહી આપીએ છીએ. ગુરુકુળ શિક્ષણ પદ્ધતિ દ્વારાજ શ્રી રામ, શ્રી કૃષ્ણ જેવા આદર્શ પુરુષ થાય છે. આજ કારણે એની ઉપયોગીતા અનન્ય સાધારણ જ છે.
દિનચર્યા
ગુરુકુળની દિનચર્યામાં સખત અનુશાસન હોય છે.
૧. પ્રાતઃ (વહેલા સવારે) ૫ વાગે પ્રાર્થના, ગંગાસ્નાન, સૂર્યનમસ્કાર, યોગાસન, ગાયત્રી મંત્ર નો જપ વગેરે કાર્યો થાય છે.
૨. ત્યાર પછી ૧૧:૩૦ વાગ્યા સુધી પાઠ થાય છે.
૩. ત્યારબાદ ભિક્ષા માંગવી, બ્રહ્મચર્ય વ્રત નું એક અનિવાર્ય ભાગ છે ભિક્ષાટન.
૪. પછી ૧ કલાક આરામ કર્યા બાદ પુનઃ પથ થાય છે.
૫. સુર્યાસ્ત ને દસ - પંદર મિનીટ પહેલા અધ્યયન બંધ થાય છે.
૬. ત્યાર બાદ સંધ્યા સ્તોત્રપથાન અને થોડો ઉપહાર (રાત્રી ભોજ).
૭. વિશ્રામ
અધ્યયન- અધ્યાપન
નવા
પાથનો સબંધ પૂર્વ પથ સાથે હોય છે. પૂર્વાવલોકન થાય છે. પાઠ આરંભ કરતા
પહેલા આચાર્ય દસ મિનીટ પૂર્વ પાઠ કેટલો યાદ રહ્યો, એની પરીક્ષા લે છે.
ત્યારબાદ navo પાઠ આરંભ થાય છે. છાત્રો ની સિદ્ધતા થઇ
રહી છે કે નહિ એનો રોજે રોજ ખ્યાલ આવી જાય. એનો અર્થ એવો કે રોજે રોજ
પરીક્ષાજ થાય છે. આજ કારણે પરીક્ષા ક્યારે છે, પરીક્ષાની તૈયારી કેવી રીતે
કરાવી, એવો કોઈ પ્રશ્નજ નથી ઉઠતો.
આર્થિક સહાયતા
આપના
શિક્ષણ સંસ્થાન ક્યારે પણ શાસનની સહાયતા પર નિર્ભર નથી રહ્યા અને આજે પણ
નથી. સમાજના વ્યક્તિજ એમને ધન આપે છે અને એવું કરીને તેઓ સ્વયમ ને કૃતાર્થ
માને છે. શાસન ક્યારે પણ શીક્ષન્પ્રનાલી અથવા સંસ્થાનોમાં હસ્તક્ષેપ ન હોતા
કરતા. આપણી પ્રાચીન રાજનીતિ તથા શાસંપ્રનાલીનો એ દંડક રહેતો હતો. શિક્ષા
ક્ષેત્ર પૂર્ણતઃ સ્વાયત્ત રહતું હતું. ગુણવાન બાળકોને, ઓછા ગુણવાન બાળકોને
કારણે વિષયો ધીમી ગતિએ શીખવું અનિવાર્ય ન કરનારી ગુરુકુળ પદ્ધતિ, જયારે
વર્તમાન શિક્ષણ પ્રણાલીમાં આ સુવિધા નથી. માની લો કે એક બાળક કુશાગ્ર
બુદ્ધિનો છે અને એને દસમાં સુધીનું શિક્ષણ ત્રણ વર્ષમાં સરળતાથી પૂરું કરી લીધું પ્રથમ
શ્રેણીમાં ઉત્તમ પ્રતિશત સાથે ઉત્તીર્ણ થવાની ક્ષમતા છે, પણ વર્તમાન
શિક્ષણ પ્રણાલીમાં એવી વ્યવસ્થા નથી. બીજાઓની સાથે એને ૧૧ મી સુધીનું
શિક્ષણ પૂર્ણ કરવું પડે છે. આ કારણે એના જીવનના ૮ બહુમૂલ્ય વર્ષ વ્યર્થ
જાય છે. પ્રત્યેક પરીક્ષામાં એ પ્રથમ શ્રેણીમાં ઉત્તીર્ણ થઇ શકે છે, પણ
વર્તમાન શિક્ષણ પદ્ધતિ એની અનુમતિ નથી આપતી તથા એના ૮ બહુમુલ્ય વર્ષ વ્યર્થ
જાય છે.
આપણી
ગુરુકુળ પદ્ધતિમાં એવું નથી થતું. છાત્ર ગુરુ પાસે સંહિતા શીખે છે.
એક મંદ બુદ્ધિ છાત્રને ફક્ત પુરુષ સૂક્ત મોઢે કરતા એક મહિનાનો સમય લાગે છે.
બીજો છત્ર ૮ મહિનામાં એ સૂક્ત યાદ કરી લે છે. ગુરુજી એને આગળનો સૌર સૂક્ત
શીખવે છે. ત્યાર પાછી ત્રીજું, ચોથું શીખવે છે. એની પ્રગતિમાં અન્ય
છાત્રોને કારણે બાધાસા નથી આવતી. અમુક છાત્રો ૩ વર્ષોમાં સંહિતા બોલવા લાગે
છે. આગળ પદ, ક્રમ, જતા, ઘન વગેરેને શીખી લે છે. મંદ વિદ્યાર્થી ને કદાચ
૫-૬ વર્ષ લાગી શકે છે. આ પધ્ધતિ ને કારણે કોઈની પણ હાની નહોતી થતી.
जानिए गुरुकुल शिक्षणपद्धति में किस प्रकार शिक्षा दी जाती है आजतक आपने अनेक बार भारतकी प्राचीन शिक्षण
पद्धति गुरुकुलके विषयमें सुना होगा । इस शिक्षणप्रणालीमे ं गुरूके घर जाकर शिक्षा प्राप्त करना , इतनाही अर्थ आपको ज्ञात होता है । गुरुकुल निश्चित क्या है, वहांकी दिनचर्या, अध्यापन पद्धति कैसी होती है, इत्यादि ज्ञात होनेके लिए
उदाहरण के रूपमें एक गुरुकुल पद्धतिकी जानकारी यहां दे रहे हैं । गुरुकुल शिक्षण पद्धतिद्वाराही श्रीराम, श्रीकृष्ण जैसे आदर्श पुरुष होते हैं । इस कारण उसकी उपयोगिता अनन्यसाधारण ही है ।
दिनचर्या
‘गुरुकुलकी दिनचर्यामें कडा अनुशासन होता है ।
अ. प्रात: ५ बजे प्रार्थना, गंगास्नान, सूर्यनमस्कार, योगासन, गायत्री मंत्र का जप, इत्यादि कृत्य होते हैं ।
आ. तदुपरांत दिनमें ११.३० तक पाठ होते हैं ।
इ. तदनंतर भिक्षा मांगना; ब्रह्मचर्यव्रतक ा एक अनिवार्य भाग है भिक्षाटन ।
ई. तत्पश्चात् १ घंटा विश्राम कर पुन: पाठ होते हैं ।
उ. सूर्यास्तसे दस-पंद्रह मिनट पूर्व अध्ययन बंद करते हैं ।
ऊ. तदुपरांत संध्या स्तोत्रपठन एवं थोडासा उपाहार ।
ए. विश्राम ।
अध्ययन-अध्यापन
नूतन पाठका संबंध पूर्वपाठसे होता है । पूर्वावलोकन होता है । पाठ आरंभ करनेसेपूर्व आचार्य दस मिनट पूर्वपाठ कहांतक ज्ञात हुआ, इसकी परीक्षा लेते हैं । तदनंतर नया पाठ आरंभ होता था । छात्रोंकी सिद्धता हो रही है अथवा नहीं यह प्रतिदिन
ही ज्ञात होता है । अर्थात् प्रतिदिन परीक्षा ही होती है । इस कारण परीक्षा कब है, परीक्षाकी सिद्धता कैसे करें , ऐसे प्रश्नही नहीं होते हैं ।
आर्थिक सहायता
हमारे शिक्षणसंस्थान कभी भी शासनकी सहायतापर निर्भर नहीं रहे एवं आज भी नहीं हैं । समाजके व्यक्तिही उन्हें धन देते हैं एवं ऐसा कर वे स्वयंको कृतार्थ मानते हैं । शासन कभी भी शिक्षाप्रणाली अथवा संस्थानोंमें हस्तक्षेप नहीं करता था । हमारी प्राचीन राजनीति तथा शासनप्रणालीका यह दंडक होता था । शिक्षाक्षेत्र पूर्णतः स्वायत्त होता था । गुणवान बच्चोंको, अल्प गुणवान बच्चोंके कारण, विषय धीमी गतिसे सीखना अनिवार्य न करनेवाली गुरूकुल पद्धति; जबकि वर्तमान शिक्षणप्रणालीमे ं यह सुविधा नहीं है । मानलें एक बच्चा कुशाग्र बुद्धिका है तथा दसवीं तककी पढाई वह तीन वर्षोंमें
सहजतासे पूर्ण कर प्रथम श्रेणीमें उत्तम प्रतिशतके साथ उत्तीर्ण होनेकी उसकी क्षमता है; परंतु वर्तमान शिक्षाप्रणालीमे ं वैसी व्यवस्था नहीं है । अन्योंके साथही उसे ११ वीं तककी पढाई पूर्ण करनी पडती है । इस कारण उसके जीवनके ८ वर्ष व्यर्थ जाते हैं । प्रत्येक परीक्षामें वह प्रथम श्रेणीमें उत्तीर्ण हो सकता है; परंतु वर्तमान शिक्षा पद्धति उसे इसकी अनुमति नहीं देती तथा उसके ८ बहुमूल्य वर्ष व्यर्थ जाते हैं ।
हमारी गुरुकुल पद्धतिमें ऐसा नहीं होता । छात्र गुरुसे संहिता सीखते हैं । एक मंद बुद्धि छात्रको केवल पुरुषसूक्त कंठस्थ करने में एक महीनेकी अवधि लगती है । दूसरा छात्र ८ दिनोंमें वह सूक्त याद कर लेता है है । गुरुजी उसे आगेका सौरसूक्त सिखाते हैं। तदनंतर तीसरा, चौथा सिखाते हैं । उसकी प्रगतिमें अन्य छात्रोंके कारण बाधा नहीं आती । कुछ छात्र ३ वर्षोंमें संहिता कहने लगते है । आगे पद, क्रम, जटा, घन इत्यादिकी सिद्धता करते हैं ।
मंद विद्यार्थीको कदाचित् (शायद) ५-६ वर्ष लग सकते हैं । इस पद्धतिके कारण किसीकी भी हानि नहीं होती थी ।’
No comments:
Post a Comment