Sunday, April 21, 2013

બોજો

બોજો  
એક વ્યક્તિ પોતાના માથા પર પોતાને ખાવા માટે અનાજ ની ગુણી  ઉઠાવીને જઈ  રહ્યો હતો .  એની સાથે બીજો વ્યક્તિ પણ પોતાને માથે પેલા પહેલા વ્યક્તિ કરતા ચાર ઘણી મોટી ગુણી  ઉઠાવીને જઈ  રહ્યો હતો  .   પણ પહેલો વ્યક્તિ ગુણી નાં બોજા હેઠળ દબાઈ રહ્યો હતો , જ્યારે બીજો વ્યક્તિ મસ્તીથી ગીત ગાતા જઈ  રહ્યો હતો .
પહેલાએ બીજાને પૂછ્યું, "કેમ ભાઈ ! શું તને બોજો નથી લાગતો ?"
બીજાએ કહ્યું, " તારા માથે તારા ખાવાનો બોજો છે, મારે માથે પરિવારને ખવડાવીને ખાવાનો બોજો છે . 
સ્વાર્થ નાં બોજા થી  સ્નેહ સમર્પણ નો બોજો સદૈવ હલકો લાગે છે .
 
एक आदमी अपने सिर पर अपने खाने के लिए अनाज की गठरी ले कर जा रहा था।

दूसरे आदमी के सिर पर उससे चार गुनी बड़ी गठरी थी।
लेकिन पहला आदमी गठरी के बोझ से दबा जा रहा था, जबकि दूसरा मस्ती से गीत गाता जा रहा था।

पहले ने दूसरे से पूछा, "क्योंजी! क्या आपको बोझ नहीं लगता?"

दूसरे वाले ने कहा, "तुम्हारे सिर पर अपने खाने का बोझ है,
मेरे सिर पर परिवार को खिलाकर खाने का।

स्वार्थ के बोझ से स्नेह समर्पण का बोझ सदैव हल्का होता है।"

No comments:

Post a Comment