પવિત્રતા નું મહત્વ -
પવિત્રતા ને અંગ્રેજીમાં PURITY કહી શકીએ છીએ . અષ્ટાંગ યોગ નાં બીજા અંગ 'નિયમ' અંતર્ગત પ્રથમ 'શૌચ' નું જીવનમાં ઘણું મહત્વ છે . શૌચ એટલે શુચિતા, શુધ્ધતા, શુદ્ધિ, વિશુદ્ધતા, પવિત્રતા અને નિર્મલતા . શૌચ નો અર્થ મન ની બાહરી અને આંતરિક પવિત્રતા થી છે . શૌચ નો અર્થ મલિનતા ને બહાર કાઢવું પણ છે . ખરેખર તો શૌચ એક એવો શબ્દ છે જેને ઉપરોક્ત શબ્દો નો સમાનાર્થી શબ્દ નહિ માની શકાય કારણ એમાં બાહરી અને આંતરિક પવિત્રતા નો અર્થ એક સાથે પ્રતીધ્વનીત થાય છે . અન્ય શબ્દો ની અપેક્ષા એનો અર્થ વ્યાપક છે . શરીર અને મન ની પવિત્રતા એજ શૌચ છે .
પવિત્રતા બે પ્રકારની હોય છે - બાહરી અને આંતરિક . બાહરી અને આંતરિક શૌચ દ્વારાજ જીવન કે મોક્ષ પથ પર સહજતા થી આગળ વધી શકાય છે અન્યથા નહિ . શૌચ નાં અભાવે શરીર દ્વારા અને મન રોગ અને શોક થી ગ્રસ્ત થઇ જાય છે .
બહારી : બાહરી કે શારીરિક શુદ્ધતા પણ બે પ્રકારની હોય છે . પહેલામાં શરીરને બહારથી શુદ્ધ કરવામાં આવે છે . એમાં માટી, લેપ, ત્રિફલા, લીમડો વગેરે લગાવી નિર્મળ જળ થી સ્નાન કરવાથી ત્વચા (ચામડી) અને અંગો ની શુદ્ધિ થાય છે . બીજી શરીર નાં આંતરિક અંગોને શુદ્ધ કરવા માટે યોગમાં ઘણા ઉપાય બતાવ્યા છે . જેવા શંખ પ્રક્ષાલન, નેતિ, નૌલી, ધૌતી, ગજકરણી, ગણેશક્રીયા, અંગ સંચાલન વગેરે .
આંતરિક : આંતરિક કે માનસિક શુદ્ધતા પ્રાપ્ત કરવા માટે બે પ્રકાર છે . પ્રથમ મનના ભાવો અને વિચારો ને સમજતા રહેવાથી . જેમ કે કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર ને ત્યાગવાથી મનની શુદ્ધતા થાય છે . એનાથી સત્ય આચરણ નો જન્મ થાય છે . ઈર્ષ્યા, દ્વેષ, તૃષ્ણા, અભિમાન, કુવિચાર અને પાંચ કલેશને છોડવાથી દયા, ક્ષમા, નમ્રતા, સ્નેહ, મધુર ભાષણ તથા ત્યાગ નો જન્મ થાય છે . એટલે વ્યક્તિ સ્વયમ ની સામે સત્ય અને ઈમાનદાર બની રહે છે . એનાથી જાગૃતિ નો જન્મ થાય છે .
વિચારોની અસરથી ક્ષમતા વધે છે . બીજી રીત આહાર-વિહાર પર સંયમ રાખતા યમ અને પ્રાણાયામ નું પાલન કરવું . મુખ્યત્વે શૌચ નો તાત્પર્ય છે પવિત્ર થઇ જાઓ, તો અડધું સંકટ તો એમજ દુર થઇ ગયું સમજો . યોગ માં પવિત્રતા નું ઘનુજ મહત્વ છે . શરીર નાં બધા છિદ્રો ને સંધ્યા વંદન થી પૂર્વ સાફ-પવિત્ર કરવા એ પણ શૌચ છે . મંદિરમાં પ્રવેશ કરતા પહેલા જેમને શૌચ-આચમન કર્યું છે તેઓ ધર્મ અને મંદિર નું સન્માન કરવું જાણે છે .
पवित्रता का महत्व -
पवित्रता को अंग्रेजी में Purity कह सकते हैं। अष्टांग योग के दूसरे अंग'नियम'के उपांगों के अंतर्गत प्रथम'शौच'का जीवन में बहुत महत्व है। शौच अर्थात शुचिता, शुद्धता, शुद्धि, विशुद्धता, पवित्रता और निर्मलता। शौच का अर्थ शरीर और मन की बाहरी और आंतरिक पवित्रता से है। शौच का अर्थ मलिनता को बाहर निकालना भी है। दरअसल शौच एक ऐसा शब्द है जिसे उपरोक्त शब्दों का समानार्थी शब्द नहीं माना जा सकता क्योंकि इसमें बाहरी और भीतरी पवित्रता का अर्थ एक साथ प्रतिध्वनित होता है। अन्य शब्दों की अपेक्षा इसका अर्थ व्यापक है। शरीर और मन की पवित्रता ही शौच है।
पवित्रता दो प्रकार की होती है- बाहरी और भीतरी। बाहरी और भीतरी शौच के द्वारा ही जीवन या मोक्ष पथ पर सहजता से आगे बड़ा जा सकता है अन्यथा नहीं। शौच के अभाव के चलते शरीर और मन रोग और शोक से ग्रस्त हो जाता है।
बाहरी : बाहरी या शारीरिक शुद्धता भी दो प्रकार की होती है। पहली में शरीर को बाहर से शुद्ध किया जाता है। इसमें मिट्टी, उबटन, त्रिफला, नीम आदि लगाकर निर्मल जल से स्नान करने से त्वचा एवं अंगों की शुद्धि होती है। दूसरी शरीर के अंतरिक अंगों को शुद्ध करने के लिए योग में कई उपाय बताए गए है- जैसे शंख प्रक्षालन, नेती, नौलि, धौती, गजकरणी, गणेश क्रिया, अंग संचालन आदि।
भीतरी : भीतरी या मानसिक शुद्धता प्राप्त करने के लिए दो तरीके हैं। पहला मन के भाव व विचारों को समझते रहने से। जैसे- काम, क्रोध, लोभ, मोह, अहंकार को त्यागने से मन की शुद्धि होती है। इससे सत्य आचरण का जन्म होता है। ईर्ष्या, द्वेष, तृष्णा, अभिभान, कुविचार और पंच क्लेश को छोड़ने से दया, क्षमा, नम्रता, स्नेह, मधुर भाषण तथा त्याग का जन्म होता है। अर्थात व्यक्ति स्वयं के समक्ष सत्य और ईमानदार बना रहता है। इससे जाग्रति का जन्म होता है।
विचारों के असर की क्षमता बढ़ती है। दूसरा तरीका है आहार-विहार पर संयम रखते हुए यम और प्राणायाम का पालन करना। मूलत: शौच का तात्पर्य है पवित्र हो जाओ, तो आधा संकट यूँ ही कटा समझो। योग में पवित्रता का बहुत महत्व है। शरीर के सभी छिद्रों को संध्या वंदन से पूर्व साफ-पवित्र करना भी शौच है। मंदिर में प्रवेश कराने से पहले जिन्होंने शौच-आचमन की है वे धर्म और मंदिर का सम्मान करना जानते हैं। ॐ ॐ

No comments:
Post a Comment