Tuesday, April 23, 2013

મટકું / માટલું નો લાભ -----

 
મટકું / માટલું નો લાભ -----
____________________
ઉનાળો  આવતાજ ઠંડુ પાણી નહિ હોય તો તરસ નથી છુપાતી અને આપણે ફ્રીઝ માં પાણી રાખવાનું શરુ કરી દઈએ છીએ . પણ આ પાણી ઘણું વધારે ઠંડુ હોવાને કારણે નુકસાન કરે છે,વાયુ વધારે છે, એ સિવાય પ્લાસ્ટિક ની બોટલ પણ પાણી રાખવા માટે સુરક્ષિત નથી . આવો ત્યારે માટલું કે માટી નું બનેલ પાણી ભરવા માટે નું પાત્ર મટકું કેટલું ફાયદાકારક છે ......
- માટલામાં પાણી ઉચિત તાપમાન પર રહે છે, નાં વધુ ઠંડુ નાં વધુ ગરમ .
-મટકાનું/માટલાનું પાણી પીવાથી તરત સંતુષ્ટિ મળે છે .
- માટીમાં પાણીને શુદ્ધ કરવાના ગુણ હોય છે અને આ પાણી ને સુક્ષ્મ પોષક તત્વો પ્રદાન કરે છે .
- માટલાનું પાણી પીવાથી નાં તો ગળું ખરાબ થાય નાં તો માથું દુઃખે .
- વીજળી ની બચત થશે અને ભરપુર ઠંડુ પાણી નૈસર્ગિક રૂપે ઉપલબ્ધ થશે .
- કુમ્ભારો ને રોજી મળશે .
- ઘરની બહાર પાણી ભરેલું માટલું   તર્સ્યાઓને મફત પાણી મળશે અને આપણને પુણ્ય . આપના દેશમાં પાણી ની પરબો ખોલવામાં આવે છે .
मटके के लाभ -----
______________

गर्मियां आते ही ठन्डे पानी के ना होने से प्यास नहीं बुझती और हम फ्रीज में पानी रखना शुरू कर देते है.पर यह पानी बहुत ज़्यादा ठंडा होने से नुकसान करता है ,वात बढाता है , इसके अलावा प्लास्टिक की बोतल भी पानी रखने के लिए सुरक्षित नहीं होती.मिटटी से जुड़ने के लिए मटके का इस्तेमाल करे...
- इसमें पानी सही तापमान पर रहता है , ना बहुत अधिक ठंडा ना गर्म .
- मटके का पानी पिने से तुरंत संतुष्टि होती है.
- मिटटी में शुद्धि करने का गुण होता है और यह पानी को सूक्ष्म पोषक तत्व देता है.
- इसे पिने से ना ही गला खराब होगा ना ही सिरदर्द होगा.
- बिजली की बचत होगी और भरपूर ठंडा पानी नैसर्गिक रूप से उपलब्ध होगा .
- कुम्हारों को रोज़गार मिलेगा.
- घर के बाहर भी पानी से भरा मटका रखवा देने से प्यासों को मुफ्त पानी मिलेगा और हमें पुण्य .हमारे देश में पानी बेचना भयंकर पाप माना जाता है.

No comments:

Post a Comment