Sunday, April 21, 2013

ૐ - ત્રણ અક્ષરો નું મહત્વ

 
ૐ - ત્રણ અક્ષરો નું મહત્વ 

ૐ  શબ્દ માં ત્રણ અક્ષર છે - ઓ, ઉ અને મ .
1. "ઓ" અક્ષર નાં  ઉચ્ચારણ થી ઓજ (શક્તિ) ની વૃદ્ધિ થાય છે કારણ ઉચ્ચારણ કરતી વેળા મૂળબંધ (ગુદા માર્ગ નું સંકોચન) લાગે છે જેનાથી વીર્યની ઉર્ધ્વરેતા  (શક્તિ નાં રૂપમાં પરિવર્તન) સ્વયમ થતું રહે છે . લાંબો સમય નાં અભ્યાસ થી મૂળાધાર ચક્ર પ્રવાહિત થાય છે .
2. "ઉ" અક્ષર નાં ઉચ્ચારણ થી ઉદાર શક્તિ નો વિકાસ, ઉડડયન બંધ (પેટ ની અંદર સંકોચન) થી થાય છે, જેનાથી ઉદર (પેટ) સંબંધી બીમારીઓ ધીરે ધીરે જાતેજ સમાપ્ત થઇ જાય છે . થોડો સમય અભ્યાસ કરવાથી માંનીપૂરક ચક્ર પ્રવાહિત થાય છે .
3. "મ" અક્ષર નાં ઉચ્ચારણ થી મસ્તિષ્ક ની શક્તિઓ નો વિકાસ થાય છે કારણ એ સમય મસ્તિષ્ક માં ભમરાનો ગણગણાટ સંભળાય છે જેને ભ્રામરી પ્રાણાયામ કેવાય છે જેને કારણે મસ્તિષ માં એક વિશેષ પ્રકાર નો તરંગ (વેવ્ઝ) ઉત્પન્ન થાય છે જેનાથી મસ્તિષ્ક માં ઝામી ગયેલ વિકાર બહાર નીકળે છે સાથે શૂન્ય પડેલા અવયવ (અંગ) પણ કાર્ય કરવા લાગે છે . ફલસ્વરૂપ મસ્તિષ્ક ની સ્મરણ શક્તિ વધવા માંડે છે . 'મ' નાં ઉચ્ચારણ થી સહરાર ચક્ર પ્રભાવિત થાય છે . "ૐ" શબ્દ નો અનેકવાર ઉચ્ચારણ થી એક સાથે પ્રવાહિત થાય છે તો કુંડલીની શક્તિ જાગૃત થાય છે .જેનાથી ઉપર જણાવેલ બધીજ ઉપલબ્ધિઓ સ્વતઃ પ્રાપ્ત થવા લાગે છે .
 
 ऊँ शब्द मेँ तीन अक्षर हैँ --  ओ, उ तथा म् । 
ऊँ - तीन अक्षरोँ का महत्व
1 ." ओ " अक्षर के उच्चारण से ओज (शक्ति ) की वृद्धि होती है क्योँकि उच्चारण करते समय मूलबन्ध (गुदा मार्ग को सिकोड़ना ) लगता है जिससे विर्य का उर्ध्वरेता (शक्ति के रुप मेँ परिवर्तन ) स्वयं होता रहता है । लंबे समय के अभ्यास से मूलाधार चक्र प्रवाहित होता है ।
2 . " उ " अक्षर के उच्चारण से उदर शक्ति का विकास , उड्डयान बंध के (पेट को अंदर सिकोड़ना ) के लगने से होता है , जिससे उदर( पेट)
सम्बन्धी बीमारी धीरे धीरे स्वतः समाप्त हो जाते हैँ । कुछ समय अभ्यास से मणिपूरक चक्र प्रवाहित होता है ।
3 . " म् " अक्षर के उच्चारण से मस्तिष्क की शक्तियोँ का विकास होता है क्योँकि उस समय मस्तिष्क मेँ भौरे की गुनगुनाहट सुनायी देती है जिसे भ्रामरी प्राणायाम कहते है जिसके कारण मस्तिष्क मेँ एक विशेष प्रकार की तरंग (वेव्स) उत्पन्न होती है जिससे मस्तिष्क मेँ जमेँ विकार बाहर ही निकलते हैँ बल्कि शून्य पड़े अवयव(अंग) भी कार्य करने लगते हैँ । फलस्वरुप मस्तिष्क की स्मरण शक्ति बढ़ने लगती है।'म' के उच्चारण से सहस्रार चक्र प्रभावित होता है । जब मूलाधार,मणिपूरक तथा सहस्रार चक्र "ऊँ" शब्द के कई बार के उच्चारण से एक साथ प्रवाहित होते हैँ तो कुण्डलिनी शक्ति जाग् होती है जिससे उपरोक्त सभी उपलब्धियाँ स्वतः प्राप्त  होने लगती हैँ ।

No comments:

Post a Comment