Wednesday, April 10, 2013

પૂજામાં નારિયલ કેમ અર્પિત કરીએ છીએ?

પૂજામાં નારિયલ કેમ અર્પિત કરીએ છીએ?
પૂજનમાં નારીયાલનો પ્રયોગ લક્ષ્મીજી નાં રૂપમાં થાય છે. નારિયલ ને શ્રીફળ પણ કહેવાય છે. ધન અર્પિત કરવાની આપણી શક્તિ ના હોય પણ પ્રતિક રૂપે અપને ભગવાન ને શ્રીફળ અર્પિત કરીએ છીએ. જેનાથી ધનનો અહંકાર આપણી અંદર થી નીકળી જાય અને આપણે નાળીયેર નાં અંદરના ભાગ જેવા સ્વેત, કોમલ અને દોષરહિત બની જઈએ. નારીયેલ ઉપરથી જેટલું કઠોર હોય છે અંદરથી એટલુજ કોમલ. જેનો સ્વાદ બધાને સારો લાગે તેવો છે. પૂજામાં નારીયેલ કેમ અર્પિત કરવામાં આવે છે? એના બીજા પણ અનેક કારણો  છે. જેમ કે નારીયેલ નું પાણી મીઠું અને સ્વાસ્થ્ય વર્ધક અને બળદાયક હોય છે એનેજ આપણે પ્રસાદ રૂપે ગ્રહણ કરીએ છીએ. રુદ્રરૂપે પણ નારીયેલ નું પૂજન કરવામાં આવે છે, રુદ્ર આપણા ગર્વ નું હનન કરે છે. માટે કોઈ કોઈ પૂજનમાં નારીયેલ ને વધેરીને આપણે પ્રતિક રૂપે આપણું માં, ગર્વ ભગવાન નાં ચરણો માં સમર્પિત કરી દઈએ છીએ.
 
पूजा में नारियल क्यों अर्पित करते हैं?
पूजन में नारियल का प्रयोग लक्ष्मीजी के रूप में होता है। नारियल को श्रीफल भी कहा जाता है। धन अर्पित करने की हमारी शक्ति नहीं परंतु प्रतिक रूप से हम भगवान को श्रीफल अर्पित करते हैं। जिससे धन का अहंकार हमारे भीतर से निकल जाए और हम नारियल के भीतर की तरह श्वेत, कोमल और दोषरहित हो जाए। नारियल ऊपर से जितना कठोर होता है अंदर से उतना मुलायम। जिसका स्वाद सभी को अच्छा लगने वाला है। पूजा में नारियल क्यों अर्पित किया जाता है? इसके कई कारण हैं... जैसे नारियल का जल मीठा और स्वास्थ्यवर्धक और बलदायक होता है उसी को हम प्रसाद रूप में ग्रहण करते हैं। रुद्ररूप से भी नारियल का पूजन किया जाता है। रुद्र हमारे गर्व का हनन करते हैं। इसलिए किसी-किसी पूजन में नारियल को बधार कर हम प्रतिक रूप से हमारे मान, गर्व भगवान के चरणों में समर्पित कर देते हैं। .

No comments:

Post a Comment