Sunday, April 14, 2013

દેવી કુષ્માંડા

કુ  નો અર્થ થાય 'થોડું', ઉષ્મા નો અર્થ થાય 'તાપ', અને અંડા  નો અર્થ અહી બ્રહ્માંડ થાય છે, સૃષ્ટિ એટલે જેની ઉષ્માના અંશ થી આ સૃષ્ટિ ઉત્પન્ન થઇ એ દેવી 'કુષ્માંડા' છે . જ્યારે ચારો તરફ અંધકાર હતો, સમયની પણ ઉત્પત્તિ નહોતી થઇ, તો માં 'કુષ્માંડા' એ પોતાના સંકલ્પ થી સૃષ્ટિ નું સૃજન કર્યું, એનાથી પહેલા તો 'સત ' અને 'અસત' નું પણ અસ્તિત્વ ન હતું.

 દેવી કુષ્માંડા સૂર્યલોક માં રહે છે, અને એ સ્થાન પર કોઈ બીજું નતું રહી શકતું, દેવી નો રંગ પણ સુર્યને સમાન ચમકે છે, એવી ચમક અન્ય દેવી દેવતાઓ માં નથી.
દેવીની આઠ ભુજાઓ છે, અને સાત ભૂજાઓમાં તેઓ ધનુષ, બાણ, કમળ, અમૃત, ચક્ર, ગાળા અને કમંડળ  પકડેલ છે અને આઠમી ભુજામાં તેઓ માલા રાખે છે, જે અષ્ટ સિધ્ધિઓ, અને નવ નિધિઓ આપે છે. સંસ્કૃત માં કુષ્માંડા નો અર્થ છે કોળું અને દેવીને કોલાનો ભોગ લગાવાય છે, જે દેવીને અતિ પ્રિય છે
 નવરાત્રના ચોથે દિવસે દેવી કુશ્માન્દાની પૂજા કરવામાં આવે છે, આ દિવસે સાધક અનાહત કેન્દ્રમાં પ્રવેશ કરી જાય છે. દેવીની સાધના કરવાથી સાધકની બધી બીમારીઓ અને દુઃખ  દુર થઇ જાય છે. સાધક ની યુ નામ, બળ  અને સ્વાસ્થ્ય વધે છે. દેવી કુષ્માંડા ને સરતાથી પ્રસન્ન કરી શકાય છે. 
 દેવી કુષ્માંડા ની પૂજા શાસ્ત્રોમાં વર્ણિત વિધિ થી કરાવી જોઈએ. ધીરે ધીરે દેવી ની કૃપાથી સાધક ને અલૌકિક અનુભવ થવા લાગે છે. આ દુઃખરૂપી સંસાર દિવ્ય સ્થાન બની જશે, દેવીની પૂજા સૌથી સરલા અને ઉત્તમ છે દેવી કુષ્માંડા નો સાધક સરળતાથી સંસારરૂપી સાગર ને પાર કરી લે છે માટે સાધકે  સંસાર અને મુક્તિ માટે દેવી કુષ્માંડા ની પૂજા કરાવી જોઈએ
 
कु का अर्थ है'कुछ', उष्मा का अर्थ है'ताप', और अंडा का अर्थ यहाँ है ब्रह्माण्ड , सृष्टि अर्थात जिसके ऊष्मा के अंश से यह सृष्टि उत्पन्न हुई वे देवी कुष्मांडा हैं जब चारों और अन्धकार था , समय की भी उत्पती नहीं हुई थी , तो माँ कुष्मांडा ने अपने संकल्प से सृष्टि का सृजन किया ,इससे पहले तो'सत्'और'असत'का भी अस्तित्व नहीं था
  देवी कुष्मांडा सूर्य लोक के भीतर रहती हैं , और उस स्थान पर कोई और नहीं रह सकता था , देवी जी के शरीर का रंग भी सूर्य के सामान चमकता है , ऐसी चमक और देवी देवताओं में नहीं है
 देवी जी की आठ भुजाएं हैं, और सात भुजाओं में वे धनुष , बाण ,कमल, अमृत , चक्र , गदा और कमंडल पकडे रखती हैं और आठवें भुजा में वे माला रखती हैं , जो की अष्ट सिद्धियाँ, और नौं निधियां देतीं हैं संस्कृत में कुष्मांडा का अर्थ होता है कद्दू और देवी को कद्दू का भोग लगाया जाता है , जो की देवी जी को बहुत प्रिय है
 नवरात्र के चौथे दिन देवी कुष्मांडा की पूजा की जाती है , इस दिन साधक अनाहत केंद्र में प्रवेश कर जाता है देवी जी की साधना करने से साधक की सभी बीमारियाँ और दुःख दूर हो जाती हैं , साधक की आयु , नाम, बल और स्वास्थ्य बढ़ जाते हैं देवी कुष्मांडा को आसानी से प्रसन्न किया जा सकता है

.देवी कुष्मांडा की पूजा शास्त्रों में वर्णित विधि से पूजा करनी चाहिए धीरे धीरे देवी जी की कृपा से साधक को अलौकिक अनुभव होने लगते हैं यह दुखरूपी संसार दिव्य स्थान बन जाएगी देवी जी की पूजा सबसे सरल और उत्तम है देवी कुष्मांडा जी का साधक आसानी से संसार रुपी सागर को पार कर लेते हैं इसलिए साधक को संसार और मुक्ति के लिए देवी कुष्मांडा की पूजा करनी चाहिए l

No comments:

Post a Comment