Sunday, April 21, 2013

વેદોમાં કુ-પ્રચારિત માંસાહાર નું ખંડન

વેદોમાં કુ-પ્રચારિત માંસાહાર નું ખંડન 
============================

ઋષભ કંદ - ઋષભક નો પરિચય 

ભારતીય સંસ્કૃતિનુજ જેને જ્ઞાન નથી અને જે ભારત માં જન્મ લઈને ભારતીય સંસ્કૃતિ ને આત્મસાત નથી કરી શક્ય એ  દુર્બુદ્ધિગણ ભારતી-સંસ્કૃત થી અનભિજ્ઞ હોવા ઉપરાંત સંસ્કૃત માં લખાયેલ આર્ષ ગ્રંથો નાં આર્થ નો અનર્થ કરવા પર ઉતારું થઇ જાય છે . એ રક્ત-પીપાશું એ રક્ત થી ન કેવળ ભારતીય જ્ઞાન ગંગા પણ આ ગંગા નું ઉદ્ગમ ગંગોત્રી સ્વરૂપ પાવન વેદો ને પણ ભ્રષ્ટ કરવાનો પ્રયાસ કરે છે .

જે સાધારણ સંસ્કૃત નથી જાણતા એ વેદો ની અઘરી સંસ્કૃત નાં વિદ્વાન બનતા અર્થ નો અનર્થ કરે છે . શબ્દ તો કામ ધેનું છે એના  લૌકિક અને  અર્થ નીકળતા હોય છે . હવે કયા શબ્દ ની સંગતી બેસે  છે, એ અર્થ ગ્રહણ કરાય તો એનો ઉચિત અર્થ  શકાય નહિ તો અનર્થકારી છે . 

એવા ઘણા શબ્દો વેદોમાં મળી આવે છે, જેનો સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિ થી હીન વ્યક્તિ મન ગઢંત અર્થ તારવી લઈને અર્થ નો અનર્થ કરીને અહિંસા ની ગંગોત્રી વેદો ને હિંસક સિદ્ધ કરવાનાં ભરસક પ્રયાસ કરે છે . પણ  રક્ત પીપાશુઓ ની કુમતિ નું ખંડન સદા થતું આવ્યું છે, અને વર્તમાનમાં પણ અહિંસક ભારતીયતા નાં સાધકો દ્વારા બધી જગ્યાએ આ એ નાર પિશાચો ને સાર્થક જવાબ આઓપવામાં આવેજ છે . આજ મહાન કાર્યમાં પોતાની આહુત્યી સમય સમય પર અનેક વિદ્વાનો દ્વારા  નિરંતર અર્પિત કરવામાં આવી છે , જ્યાં શાકાહારના પ્રચાર ની સાથે આર્ષ ગ્રંથો ની પવિત્રતા ને ઉજાગર કરાતા લેખ પ્રકાશિત કરવામાં આવે છે . જેને વાંચવા થી અને મનન થી ઘણા માંસાહારી ભાઈ-બહેનો માંસાહાર ત્યાગી ચુક્યા છે, જે આવા વિદ્વાનોની મહાન સફળતા છે.


છતાં ઘણા લોહી માંસ નાં લોલુપ આસુરી વૃત્તિઓના સ્વામી પોતાની પાયાવિહોણા આગ્રહ થી ગ્રસિત થઇ માંસાહાર નો પક્ષ લેવા માટે રેતીની દીવાલ જેવા તર્કવિતર્ક કરતા ફરે છે . એજ ક્રમમાં એક લેખ જેમાં યાગ્ય નાં વૈદિક શબ્દો નો સંગત અર્થ બતાવી એનો પ્રચાર નો ભાંડો ફોડ કરવામાં આવ્યો હતો .
ત્યાં એજ દુરાગ્રહ નો પરિચય આપતા ઋગ્વેદનો આ મંત્ર ----
અદ્રીણા  તે મન્દિન ઇન્દ્ર તૂયાન્ત્યસુન્વન્તિ સોમાન્  પિબસિ  ત્વમેષામ્।
પચન્તિ તે વૃશાભાં અત્સિ તેષા પૃક્ષેણ યન્મઘવન્ હૂયમાન:।।      --- ઋગ્વેદ, 10.28.3

લખતી વખતે આમાં પ્રયુક્ત "વૃશાભા" નો અર્થ બળદ કરતા કુઅર્થીઓ કહે છે કે આમાં બળદ રાંધવાની વાત કહી છે . જેનો ઉચિત અર્થ, નિરાકરણ કરતા જણાવ્યું છે કે એ બળદ નથી, એનો અર્થ છે ---
હે ઈન્દ્રદેવ !  માટે જ્યારે યજમાન જલ્દી જલ્દી પથ્થર નાં ટુકડા પર આનંદપ્રદ સોમ રસ તૈયાર કરે છે ત્યારે આપ એને પીવો છો . હે ઐશ્વર્ય સંપન્ન ઈન્દ્રદેવ ! જ્યારે યજમાન હવીષ્ય ના અન્ન થી યજ્ઞ કરતા શક્તિસંપન્ન હવ્ય ને અગ્નિ માં હોમે છે ત્યારે તમે એનું સેવન કરો છો .
અહી શક્તિસંપન્ન હવ્યા ને સ્પષ્ટ કરતા જણાવ્યું કે એ શક્તિસંપન્ન હવ્ય "વૃશાભા"-"બળદ" નહિ પણ બળકારક "ઋષભક" (ઋષભ કંદ) નામક ઔષધી છે .

પણ દુર્બુધ્ધિઓ ને અહી પણ સંતુષ્ટિ નથી અને પોતાનાં અજ્ઞાન નું પ્રદર્શન કરતા પૂછે છે કે ઋષભ કંદ નો "માર્કેટ રેટ" શું ચાલે છે આજકાલ ????
હવે દુર્ભાવના પ્રેરિત કુપ્રશનો નાં ઉત્તર એમને તો શું અપાય, પણ ભારતીય સંસ્કૃતિ માં આસ્થા નાં મત ને પુષ્ઠ કરવા માટે ઋષભ કંદ - ઋષભક નો થોડો પરિચય અહી આપી દઈએ .....

આયુર્વેદમાં બળ-પુષ્ટિ કારક, કયા કલ્પ કરવાની અદ્ભુત ક્ષમતા ધરાવતી આઠ મહાન ઔષધિઓ નું વર્ણન કરવામાં આવેલ છે, એને સંયુક્ત રૂપે "અષ્ટવર્ગ" ના નામે પણ ઓળખાય છે .

અષ્ટ વર્ગ માં સંમિલિત આઠ છોડ નાં નામ આ રીતે છે ----
1. ઋદ્ધિ 
2. વૃદ્ધિ 
3. જીવક 
4. ઋષભક
5. કાકોલી 
6. ક્ષીરકાકોલી 
7. મેદો 
8. મહામેદા

આ બધા ઓર્કિડ પરિવારનાં છોડ છે, જેને દુર્લભ પ્રજાતિઓ ની શ્રેણીમાં રાખવામાં આવે છે . શરીર ની રોગપ્રતિકારક ક્ષમતા અને શક્તિ વધારવાના કામ આવનારી આ ઔષધિઓ ફક્ત અત્યાધિક ઠંડા વિસ્તારોમાં ઉગે છે . એના છોડ વાતાવરણ માં બદલાવ સહન નથી કરી શકતા . એ અનુસંધાન સંસ્થાન (એફઆરઆઈ) અને વનસ્પતિ વિજ્ઞાન નાં વિશેષજ્ઞો  પ્રમાણે અષ્ટ વર્ગ ઔષધિઓ ઘણી ઓછી બચી છે . જીવક, ઋષભ અને ક્ષીર કાકોલી ઔષધિઓ નામમાત્ર બચી છે . અન્ય ઔષધ છોડ પણ વિલુપ્તી તરફ જી રહ્યા છે .  

 જે ઔષધી ની અહી ચર્ચા કરી રહ્યા છે એ વૃષભક નામક ઔષધી આ અષ્ટ વર્ગ નું મહત્વપૂર્ણ ઘટક છે . વૈદ્યકીય ગ્રંથો માં એને - "બંધુર, ધીરા દુર્ધારા ગોપતી, ઇન્દ્રક્સા, કાકુદા, માતૃકા વિશાની, વૃષા અને વૃશાભા" નાં નામે ઓળખાય છે . આધુનિક વનસ્પતિ શાસ્ત્રમાં એને Microstylis Muscifera Ridley  નાં નામે ઓળખાય છે . 



वेदों में कु-प्रचारित मांसाहार का खंडन
============================
 
 

ऋषभ कंद - ऋषभक का परिचय

भारतीय संस्कृति का ही जिनको ज्ञान नहीं और जो भारत में जन्म लेकर भी भारतीय संस्कृति को आत्मसात नहीं कर पाये वे दुर्बुद्धिगण भारती-संस्कृत से अनभिज्ञ होते हुये भी संस्कृत में लिखित आर्ष ग्रन्थों के अर्थ का अनर्थ करने पर आमादा है । ये रक्त-पिपासु इस रक्त से ना केवल भारतीय ज्ञान-गंगा बल्कि इस गंगा के उद्गम गंगोत्री स्वरूप पावन वेदों को भी भ्रष्ट करने का प्रयास करतें है ।

जो साधारण संस्कृत नहीं जानते वे वेदों की क्लिष्ट संस्कृत के विद्वान बनते हुये अर्थ का अनर्थ करते है । शब्द तो काम धेनु है उनके अनेक लौकिक और पारलौकिक अर्थ निकलते है । अब किस शब्द की जहाँ संगति बैठती है, वही अर्थ ग्रहण किया जाये तो युक्तियुक्त होता है अन्यथा अनर्थकारी ।

ऐसे ही बहुत से शब्द वेदों मे प्राप्त होते है, जिनको संस्कृत भाषा और भारतीय संस्कृति से हीन व्यक्ति अनर्गल अर्थ लेते हुये अर्थ का कुअर्थ करते हुये अहिंसा की गंगोत्री वेदों को हिंसक सिद्ध करने की भरसक कोशिश करते है । लेकिन ऐसे रक्त पिपासुओं के कुमत का खंडन सदा से होता आया है, और वर्तमान में भी अहिंसक भारतीयता के साधकों द्वारा सभी जगह इन नर पिशाचों को सार्थक उत्तर दिया जा रहा है । इसी महान कार्य में अपनी आहुती समय समय पर कई विद्वानों द्वारा भी निरंतर अर्पित की जा रही है, जहाँ शाकाहार के प्रचार के साथ आर्ष ग्रन्थों की पवित्रता को उजागर करते हुये लेख प्रकाशित किए जाते हैं । जिनके पठन और मनन से कई मांसाहारी भाई-बहन मांसाहार त्याग चुके है, जो की ऐसे विद्वानों की महान सफलता है ।

        लेकिन फिर भी कई रक्त मांस लोलुप आसुरी वृतियों के स्वामी अपने जड़-विहीन आग्रहों से ग्रसित हो मांसाहार का पक्ष लेने के लिए बालू की भींत सरीखे तर्क-वितर्क करते फिरते है । इसी क्रम में एक लेख जिसमें यज्ञ के वैदिक शब्दों के संगत अर्थ बताते हुये इनके प्रचार का भंडाफोड़ किया गया था ।
वहाँ इसी दुराग्रह का परिचय देते हुये ऋग्वेद का यह मंत्र ---

अद्रिणा ते मन्दिन इन्द्र तूयान्त्सुन्वन्ति सोमान् पिबसि त्वमेषाम्।
पचन्ति ते वृषभां अत्सि तेषां पृक्षेण यन्मघवन् हूयमानः ॥
-ऋग्वेद, 10. 28. 3

 लिखते हुये इसमें प्रयुक्त "वृषभां" का अर्थ बैल करते हुये कुअर्थी कहते हैं की इसमें बैल पकाने की बात कही गयी है । जिसका उचित निराकरण करते हुये बताया गया की नहीं ये बैल नहीं है ; इसका अर्थ है ------

-हे इंद्रदेव! आपके लिये जब यजमान जल्दी जल्दी पत्थर के टुकड़ों पर आनन्दप्रद सोमरस तैयार करते हैं तब आप उसे पीते हैं। हे ऐश्वर्य-सम्पन्न इन्द्रदेव! जब यजमान हविष्य के अन्न से यज्ञ करते हुए शक्तिसम्पन्न हव्य को अग्नि में डालते हैं तब आप उसका सेवन करते हैं।

इसमे शक्तिसंपन्न हव्य को स्पष्ट करते हुये बताया गया की वह शक्तिसम्पन्न हव्य "वृषभां" - "बैल" नहीं बल्कि बलकारक "ऋषभक" (ऋषभ कंद) नामक औषधि है ।

लेकिन दुर्बुद्धियों को यहाँ भी संतुष्टि नहीं और अपने अज्ञान का प्रदर्शन करते हुये पूछते है की ऋषभ कंद का "मार्केट रेट" क्या चल रहा है आजकल ?????

अब दुर्भावना प्रेरित कुप्रश्नों के उत्तर उनको तो क्या दिये जाये, लेकिन भारतीय संस्कृति में आस्था के मत को पुष्ठ करने के लिए ऋषभ कंद -ऋषभक का थोड़ा सा प्राथमिक परिचय यहाँ दिया जा रहा है ----

 
आयुर्वेद में बल-पुष्टि कारक, काया कल्प करने की अद्भुत क्षमता रखने वाली आठ महान औषधियों का वर्णन किया गया है, इन्हे संयुक्त रूप से "अष्टवर्ग" के नाम से भी जाना जाता है ।
अष्ट वर्ग में सम्मिलित आठ पौधों के नाम इस प्रकार हैं-

१॰ ऋद्धि
२॰ वृद्धि
३॰ जीवक
४॰ ऋषभक
५॰ काकोली
६॰ क्षीरकाकोली
७॰ मेदा
८॰ महामेदा

ये सभी आर्किड फैमिली के पादप होते हैं, जिन्हें दुर्लभ प्रजातियों की श्रेणी में रखा जाता है। शरीर की रोग प्रतिरोधक क्षमता व दमखम बढ़ाने में काम आने वाली ये औषधिया सिर्फ अत्यधिक ठंडे इलाकों में पैदा होती हैं। इनके पौधे वातावरण में बदलाव सहन नहीं कर सकते ।
वन अनुसंधान संस्थान [एफआरआइ] और वनस्पति विज्ञान के विशेषज्ञों के मुताबिक अष्ट वर्ग औषधियां बहुत कम बची हैं। जीवक, ऋषभ व क्षीर कोकली औषधियां नाममात्र की बची हैं। अन्य औषध पौधे भी विलुप्ति की ओर बढ़ रहे हैं।

जिस औषधि की यहाँ चर्चा कर रहे है वह ऋषभक नामक औषधी इस अष्ट वर्ग का महत्वपूर्ण घटक है । वैधकीय ग्रंथों में इसे - "बन्धुर , धीरा , दुर्धरा , गोपती .इंद्रक्सा , काकुदा , मातृका , विशानी , वृषा और वृषभा" के नाम से भी पुकारा जाता है । आधुनिक वनस्पति शास्त्र में इसे Microstylis muscifera Ridley के नाम से जाना जाता है ।

No comments:

Post a Comment