Thursday, April 4, 2013

બધા મહત્વપૂર્ણ અને પ્રાચીન દેવી મંદિરો પહાડો પર સ્થિત હોય છે

જમ્મુ માં વૈષ્ણવ દેવી, ગુવાહાટી માં કામાખ્યા, હરિદ્વારમાં માણસા દેવી, દહાણું માં મહાલક્ષ્મી, વજ્રેશ્વરીમાં વજ્રેશ્વરી મા, પાવાગઢમાં કાલકામાતા, ગબ્બર પર જગદંબા લગભગ બધી માતાઓના મંદિર પહાડો પરજ હોય છે. ત્યાં સુધી માં દુર્ગા ને આપણે પહાડોવાળી કહીને પણ બોલાવીએ છીએ, આખરે એનું શું કારણ હશે કે દેવી માં નાં દરબાર અધિકતમ ઊંચા પહાડો પરજ સ્થિત હોય છે.
વાસ્તવિકતા એવી છે કે આપના વેદ-પુરાણો માં પાંચ તત્વ નું ખુબજ મહત્વ હોવાનું જણાવાયું છે. સૃષ્ટિ ની રચના પંચતત્વો થી થાઉં છે તો મનુષ્ય શરિર  પણ એજ પાંચ તત્વોથી બનેલ છે. એ પાંચ તત્વો એટલે જળ, વાયુ, અગ્નિ, ભૂમિ, અને આકાશ (વ્યોમ). આ પાંચ તત્વના અધિપતિ એક દેવતા હોય છે. જળ નાં અધિપતિ દેવતા ગણેશ, વાયુના વિષ્ણુ, ભૂમિ નાં શંકર, અગ્નિના અગ્નિદેવ અને વ્યોમ(આકાશ) ના સૂર્ય દેવ. 
શક્તિ એટલે દુર્ગા ને સંપૂર્ણ ધરતી ની અધિષ્ઠાત્રી માનવામાં આવ્યા છે. સાથેજ એ શક્તિ નું પ્રતિક છે. જાણકારોની વાત માનીએ તો પહાડો ને ધરતીનો મુગટ અને સિંહાસન મનાયા છે. માં અ સમસ્ત સૃષ્ટિની અધિષ્ઠાત્રી છે માટે સિંહાસન પર વિરાજે છે.
આજ કારણ છે કે લગભગ બધા મહત્વપૂર્ણ અને પ્રાચીન દેવી મંદિરો પહાડો પર સ્થિત હોય છે.
जम्मू में वैष्णव देवी, गुवाहाटी में कामख्या या हरिद्वार में मनसा देवी लगभग सभी माताओं के मंदिर पहाड़ों पर होते हैं. यहां तक की मां दुर्गा का एक नाम पहाड़ोंवाली भी है. आखिर क्या कारण है कि अधिकतर मां का दरबार पहाड़ों पर है.

दरअसल हमारे वेद-पुराणों में पंच-तत्व के महत्व को बताया गया है. सृष्टि की रचना पंचतत्वों से हुई है तो इंसान के शरीर भी इन्हीं पंचतत्वों से बने हुए हैं. ये पंच तत्व हैं जल, वायु, अग्नि, भूमि और व्योम अर्थात आकाश. इन पांचों तत्वों के अधिपति एक-एक देवता भी हैं. जल के अधिपति गणेश हैं तो वायु के विष्णु. भूमि के शंकर हैं तो अग्नि के अग्निदेवता. वहीं व्योम के देवता हैं सूर्य.

शक्ति यानी दुर्गा को संपूर्ण धरती की अधिष्ठात्री माना गया है. साथ ही वे शक्ति का प्रतीक हैं. जानकारों की मानें तो पहाड़ों को धरती का मुकुट और सिंहासन माना जाता है. मां इस संपूर्ण सृष्टि की अधिष्ठात्री हैं, इसलिए वे सिंहासन पर विराजती हैं.

यही एक कारण है कि लगभग सभी महत्वपूर्ण और प्राचीन देवी मंदिर पहाड़ों पर ही स्थित हैं.

No comments:

Post a Comment