Wednesday, May 23, 2012

૧ એ ૧ જ શા માટે લખાય

મિત્રો!

આપણે બાળપણથી ૧ થી ૧૦ ભણીએ છીએ પરંતુ તમને ક્યારેય પ્રશ્ન થયો કે ૧ એ ૧ જ શા માટે લખાય, ૨ એ ૨ જ શા માટે લખાય તથા ૩ એ ૩ જ શા માટે લખાય ?

નહિ ને !
ચિત્ર જુઓ 

                                   

પરંતુ મને થયો અને મેં શોધ્યું ત્યારે એક ખુબજ જોરદાર તર્ક મને મળ્યું.

તેનો જવાબ છે : તેના ખુણાઓ (angels).

આ મહત્વનું ચિત્ર જુઓ તમને તે તર્ક સમજાય જાશે.

મોરલ ઓફ ધ સ્ટોરી :

"IT IS NEVER LATE TO LEARN"

No comments:

Post a Comment