મોક્ષ્યપાતમ : સાંપ સીડી ની રમત.
સાંપ સીડી ની રમત ભારત માં 'મોક્ષ્યપાતમ' નાં નામે બાળકો માટે ધર્મ ની શિક્ષા માટે રમાડવામાં આવતી હતી.
જ્યાં સીડી મોક્ષ નો રસ્તો અને સાંપ એ પાપ નો રસ્તો.
આ રમતની શોધ ૧૩ મી સદી માં કવિ સંત 'જ્ઞાનદેવ' જીએ કરી હતી.
મૌલિક રમત કે જે ખાનાઓમાં સીડી મળતી હતી એ-
૧૨ મુ ખાનું આસ્થાનું હતું , ૫૧ મુ ખાનું વિશ્વાસનું, ૫૭ મુ ખાનું ઉદારતાનું, ૭૬ મુ જ્ઞાન નું અને ૭૮ મુ ખાનું વૈરાગ્યનું હતું.
અને જે ખાનાઓમાં સાંપ મળતા હતા એ આ પ્રમાણે છે- ૪૧ મુ ખાનું અવમાનના નું, ૪૪ મુ ખાનું અહંકાર નું, ૪૯ મુ ખાનું અશ્લીલતાનું, ૫૨ મુ ખાનું ચોરી નું, ૫૮ મુ ખાનું જુઠાણા નું, ૬૨ મુ ખાનું શરાબ પીવાનું, ૬૯ મુ ખાનું ઉધાર લેવાનું, ૭૩ મુ ખાનું હત્યા નું, ૮૪ મુ ખાનું ક્રોધ નું, ૯૨ મુ ખાનું લાલચનું, ૯૫ મુ ખાનું ઘમંડ નું, ૯૯ મુ ખાનું વાસના નું હતું. ૧૦૦ માં ખાના માં પહોંચતા મોક્ષ મળી જાય.
૧૮૯૨ માં આ રમત ને અંગ્રેજો ઇંગ્લેન્ડ લઇ ગયા અને સાંપ-સીડી (SNAKES AND LADDERS) નાં નામે પોતાનો સિક્કો મારી પ્રચલિત કરી
मोक्ष्यपातं : सांप-सीढी का खेल
सांप-सीढ़ी का खेल भरत में 'मोक्ष पातं' के नाम से
बच्चों को धर्म सिखाने के लिए खेलाया जाता था।
जहां सीढ़ी मोक्ष का रास्ता है और सांप पाप
का रास्ता है।
इस खेल की अवधारणा 13वीं सदी में कवि संत 'ज्ञानदेव' ने
दी थी।
मौलिक खेल में जिन खानों में सीढ़ी मिलती थी वो थे-
12वां खाना आस्था का था, 51वां खाना विश्वास का,
57वां खाना उदारता का, 76वां ज्ञान का और
78वां खाना वैराग्य का था। और जीन खानों में सांप
मिलते थे वो इस प्रकार थे- 41 वां खाना अवमानना का,
44 वां खाना अहंकार का, 49 वां खाना अश्लीलता का,
52 वां खाना चोरी का, 58 वां खाना झूठ का, 62
वां खाना शराब पीने का, 69 वां खाना उधर लेने का, 73
वां खाना हत्या का , 84 वां खाना क्रोध का, 92
वां खाना लालच का, 95 वां खाना घमंड का ,99
वां खाना वासना का हुआ करता था। 100वें खाने में पहुचने
पे मोक्ष मिल जाता था।
1892 में ये खेल अंग्रेज इंग्लैंड ले गए और सांप-सीढ़ी नाम से
प्रचलित किया।
No comments:
Post a Comment