શ્રી રામ ની વાનર સેના પ્રભુ આજ્ઞા થી સેતુ બાંધવાનું કાર્ય કરી રહી હતી. બધા જીવ પોત પોતાની ક્ષમતા અનુસાર સેતુબંધન માં સહયોગ પ્રદાન કરી રહ્યા હતા. મહાવીર હનુમાન મોટી મોટી શીલાઓ પર શ્રી રામ નું નામ લખી રહ્યા હતા. અચાનક એમનું ધ્યાન એક નાના જીવ પર ગયું જે અહી થી ત્યાં ચક્કર મારી રહ્યું હતું. એ નાનો જીવ ખિસકોલી હતી. ખિસકોલી સમુદ્ર કિનારે રેતીમાં આળોટીને પોતાના શરીરના વાળમાં જે રેતી ચોંટે એ રેતી સમુદ્રમાં જઈને ખંખેરી આવે.
ખિસકોલી નાં કાર્યક્રમ થી વિસ્મિત હનુમાનજી એ એને હાથોમાં ઉઠાવી લીધી અને પૂછ્યું "આટલા મોટા પ્રાણીઓ ની વચ્ચે તું શું કરી રહી છો? ક્યાંક એના પગ નીચે આવીને મારી જઈશ તો?" ખિસકોલી બોલી "હે હનુમાનજી રામ કાજે મારા પ્રાણ નીકળે એનાથી મોટી ઉપલબ્ધી શું હોઈ શકે? હું તો કેકાલ સેતુબંધન માં પ્રભુની સહાયતા કરવા માંગુ છું. મારે મોટા હાથ નથી માટે આવી રીતે મારા શરીરના વાળ માં ચીટકેલી રેતી થી સહાયતા કરી રહી છું." આટલું કહી પેલી ખિસકોલી હનુમાનજીના હાથો માંથી ઉછાળીને નીચે આવી ફરી પોતાના કાર્ય માં જોતરાઈ ગઈ.
હનુમાનજી ખિસકોલીની ભક્તિ ભરેલી વાતો સાંભળીને અને એનો શ્રી રામને પ્રતિ પ્રેમ ભાવ જોઈ ભાવ વિભોર બની ગયા; એમની આંખો માં થી પ્રેમાશ્રુ વહેવા લાગ્યા. હનુમાનજીએ વિચાર્યું આવી પરમ ભક્ત ને ભગવાન સાથે અવશ્ય મેલાવીજ જોઈએ, પણ ખિસકોલી પ્રભુ કાર્ય ને વચ્ચે છોડે એ જાણતા હતા. એમને વિચાર કર્યો કે જો કોઈ પ્રકારે ખિસકોલી સંકટ માં પડે તો ભક્તવત્સલ શ્રી રામ અવશ્ય એને બચાવવા આવશેજ.
એમ વિચારી હનુમાનજીએ પોતાના નાખ વડે ખિસકોલીની પુછ્ડીને જોર દઈને દબાવી. પીડાથી વ્યાકુળ ખિસકોલી શ્રી રામ નું સ્મરણ કરવા લાગી, આ બાજુ ભક્ત ની પીડા થી વ્યાકુળ ભગવાન રામ તુરંત ઉઠીને ખિસકોલીની પાસે આવ્યા તથા એને પોતાના હાથોમાં ઉઠાવી પંપાળવા લાગ્યા. હનુમાનજી ની તરફ રોષ થી જોઇને એમને ખિસકોલીને પૂછ્યું, "કહે હનુમાન ને શું દંડ કરું? પ્રભુના હાથોમાં પહોંચીને પોતાના ભાગ્યને ધન્ય સમજાતી ખિસકોલીએ ભગવાનને કહ્યું, "હનુમાનજી ને ક્ષમા કરો કારણ આ બધું એમને એને ભગવાન સાથે મેલાવવા માટે કર્યું." ખિસકોલીની વાતો સાંભળી શ્રી રામ અતિ પ્રસન્ન થયા અને ખિસકોલીને ખુબ પ્રેમ અને સ્નેહ આપ્યો.
શ્રી રામ નાં આશીર્વાદ સ્વરૂપ આજે પણ ખિસકોલી પ્રજાતિની પીઠ પર શ્રી રામની આંગળીઓના ચિન્હ જોઈ શકાય છે.
श्री
राम की वानर सेना प्रभु आज्ञा से सेतु बंधन का कार्य कर रही थी !सभी जीव
अपनी-अपनी क्षमतानुसार सेतुबंधन में सहयोग प्रदान कर रहे थे !महावीर हनुमान
बड़ी बड़ी शिलाओं पर राम नाम लिख रहे थे !अकस्मात श्री हनुमान जी का ध्यान
एक अत्यंत छोटे जीव पर पड़ा जो यहाँ से वहा चक्कर लगा रहा था !हनुमान जी
ने देखा कि वह छोटा जीव गिलहरी थी !गिलहरी समुद्र किनारे रेत में लोट लगाती
और अपने बालों में चिपकी उस रेत को समुंदर में आकर झटक देती !
गिलहरी
के इन क्रियाकलापों से विस्मित हनुमान जी ने उसे अपने हाथ में उठा लिया और
पूछा -इतने बड़े बड़े प्राणियों के बीच तुम क्या कर रही हो ?कही इनके पैरो
के नीचे आ मारी गयी तो ?गिलहरी बोली -हे हनुमान जी राम काज में प्राण निकले
इससे बड़ी उपलब्धि क्या हो सकती है ?मैं तो केवल सेतुबंधन में प्रभु की
सहायता करना चाहती हूँ !मेरे बड़े-बड़े हाथ तो है नहीं इसलिये ऐसे ही अपने
शरीर के बालों में चिपकी रेत से ही सहायता कर रही हूँ !इतना कह कर गिलहरी
हनुमान जी के हाथों से उछल कर नीचे आ गयी और पुनः तल्लीन हो अपना कार्य
करने लगी !
हनुमान जी गिलहरी की भक्ति भरी बातें सुन तथा उसके श्री राम
के प्रति प्रेम देख भाव विभोर हो उठे ; उनकी आँखों से प्रेमाश्रु झरने लगे
!हनुमान जी ने सोचा ऐसी परम भक्त को भगवान से अवश्य ही मिलाना चाहिये
!परन्तु गिलहरी प्रभु का कार्य बीच में नहीं छोड़ेगी यह वे जानते थे
!उन्होंने सोचा कि यदि किसी प्रकार गिलहरी को संकट में डाला जाये तो
भक्तवत्सल श्री राम अवश्य उसे बचाने आयेंगे !
यह सोच कर हनुमान जी ने
अपने पैर के नाख़ून से गिलहरी की पूँछ जोर से दबाई !पीड़ा से विकल गिलहरी
श्री राम का स्मरण करने लगी इधर भक्त की पीड़ा से विकल भगवान राम तुरंत
उठकर गिलहरी के पास आये तथा उसे अपने हाथों में उठाकर सहलाने लगे !हनुमान
जी की ओर रोष से देखते हुए उन्होंने गिलहरी से पुछा -कहो हनुमान को क्या
दंड दिया जाये ?प्रभु के हाथों में पहुच अपने भाग्य को धन्य समझती गिलहरी
ने भगवान से कहा कि हनुमान जी को क्षमा किया जाये क्यूंकि ये सब उन्होंने
उसे भगवान से मिलाने के लिये किया है !गिलहरी की बातों से प्रसन्न श्री राम
ने गिलहरी को बहुत प्रकार से स्नेह किया !
श्री राम के आशीर्वाद-स्वरुप आज भी उनकी उँगलियों के चिन्ह गिलहरी प्रजाति के शरीर पर देखे जा सकते है !
No comments:
Post a Comment