સ્વામી રામકૃષ્ણ પરમહંસે શરીર ત્યાગ કર્યા પછી એમના શિષ્ય સ્વામી વિવેકાનંદ તીર્થયાત્રા માટે નીકળ્યા.
અનેક તીર્થોના દર્શન કરીને કાશી આવ્યા અને વિશ્વનાથ નાં મંદિર માં પહોંચ્યા. દર્શન કરીને બહાર આવ્યા તો જોયું કે થોડા વાંદરો અહી ત્યાં ચક્કર લગાવી રહ્યા છે. સ્વામીજી જેવા આગળ વધ્યા કે વાંદરો એમની પાછળ પડી ગયા.
એ દિવસોમાં સ્વામીજી લાબું અંગરખું પહેરતા હતા અને માથે સાફો બાંધતા હતા. વિદ્યા પ્રેમી હોવાથી એમના ખિસ્સા હંમેશા પુસ્તકો અને કાગળો થી ભરેલા રહેતા હતા. વાંદરો ને ભ્રમ થયો કે એમના ખિસ્સા માં ખાવાની વસ્તુ છે.
પોતાની પાછળ વાન્દારોને આવતા જોઈ સ્વામીજી ડરી ગયા અને ઉતાવળે ચાલવા લાગ્યા, વાંદરો પણ ઉતાવળે ચાલવા લાગ્યા, સ્વામીજી દોડવા લાગ્યા તો વાંદરો પણ એમની પાછળ દોડ્યા. સ્વામીજ હવે શું કરે? વાંદરો એમને છોડવા તૈયારજ નથી સ્વામીજી થર ત્ય્હાર કાંપવા લાગ્યા. તેઓ પસીના થી તરબોળ થઇ ગયા, લોકો તમાશો જોઈ રહ્યા હતા, પણ કોઈ એમની સહાયતા કરવા આગળ ન આવ્યું.
ત્યાજ એક ઘણે મોટે થી અવાજ આવ્યો "ભાગીશ નહિ!" જેવા એ શબ્દો સ્વામીજી નાં કાને અથડાયા, એમને બોધ થયો કે વિપત્તિથી ડરીને જ્યારે આપણે ભાગીએ છીએ ત્યારે એ વધુ તીવ્રતા થી આપનો પીછો કરે છે, જો આપણે હિંમત થી એનો સામનો કરીશું તો એ મોઢું ફેરવીને ભાગી જશે.
પછી શું ! સ્વામીજી નિર્ભીકતા થી ઉભા રહી ગયા, વાંદરો પણ ઉભા રહી ગયા. થોડી વાર ઉભા રહીને તેઓ ચાલ્યા ગયા.
તે દિવસથી સ્વામીજી નાં જીવન માં નવો વળાંક આવ્યો. એમને સમાજમાં જ્યાં પણ ગાડીઓ જોઈ એનાથી કતરાય નહિ, અને હિંમત પૂર્વક એનો સામનો કર્યો.
स्वामी रामकृष्ण परमहंस के शरीर-त्याग के बाद उनके शिष्य स्वामी विवेकानंद तीर्थयात्रा के लिए निकले|
कई के दर्शन करते हुए वह काशी आए और विश्वनाथ के मंदिर में पहुंचे| अच्छी
तरह से दर्शन करके बाहर आए तो देखते हैं कि कुछ बंदर इधर-से-उधर चक्कर लगा
रहे हैं| स्वामीजी जैसे ही आगे बढ़े कि बंदर उनके पीछे पड़ गए|
उन
दिनों स्वामीजी लंबा अंगरखा पहना करते थे और सिर पर साफा बांधते थे|
विद्या प्रेमी होने के कारण उनकी जेबें पुस्तकों तथा कागजों से भरी रहती
थीं| बंदरों को भ्रम हुआ कि उनके जेबों में खाने की चीजें हैं|
अपने पीछे बंदरों को आते देखकर स्वामीजी डर गए और तेज चलने लगे| बंदर भी
तेजी से पीछा करने लगे| स्वामीजी ने दौड़ना आरंभ किया| बंदर भी दौड़ने लगे|
स्वामीजी अब क्या करें? बंदर उन्हें छोड़ने को तैयार ही नहीं थे| स्वामीजी
का बदन थर-थर कांपने लगा| वे पसीने से नहा गए| लोग तमाशा देख रहे थे, पर
कोई भी उनकी सहायता नहीं कर रहा था|
तभी एक ओर से बड़े जोर की
आवाज आई - "भागो मत!" ज्योंही ये शब्द स्वामीजी के कानों में पड़े, उन्हें
बोध हुआ कि विपत्ति से डरकर जब हम भागते हैं तो वह और तेजी से हमारा पीछा
करती है| अगर हिम्मत से उसका सामना करें तो वह मुंह छिपाकर भाग जाती है|
फिर क्या था! स्वामीजी निर्भीकता से खड़े हो गए, बंदर भी खड़े हो गए| थोड़ी देर खड़े रहकर वे लौट गए|
उस दिन से स्वामीजी के जीवन में नया मोड़ आ गया| उन्होंने समाज में जहां
कहीं बुराई देखी उससे कतराए नहीं, हौसले से उसका मुकाबला किया|
No comments:
Post a Comment