ફારસ દેશ માં એક સ્ત્રી હતી, એ મધ વેચવાનો વ્યવસાય કરતી હતી. એના બોલવામાં એટલી મીય્હાસ અને આકર્ષણ હતું એની દુકાન ની ચારો તરફ ગ્રાહકોની ભીડ લાગેલીજ રહેતી હતી. જો એ મધ ને બદલે ઝેર પણ વેચતી હોત તો પણ લોકો એને મધ સમજીને ખરીદી લેતે.
એક ઓછી પ્રકૃતિવાળા મનુષ્ય એ જ્યારે જોયું કે આ સ્ત્રી એના વ્યવસાય થી મોટો લાભ ઉઠાવે છે, તો એને પણ એજ ધંધો અપનાવવાનું નક્કી કર્યું. દુકાન તો એને ખોલી, પણ મધ ની શીશી અને વાસનો ની પાછળ એની આકૃતિ તો કઠોરજ બનેલી રહી. ગ્રાહકો નું સ્વાગત એ સદા પોતાના કડવા વેણ થી કરતો. એટલા માટે એની બધી વસ્તુઓને છોડીને લોકો આગળ વધી જતા. એક માખી પણ એના મધ ની આજુ બાજુ ફરકવાની હિંમત નાતી કરતી. સાંજ થઇ જતી, પણ એના હાથ ખાલીજ રહેતા. એક દિવસ એક સ્ત્રી ત્યાંથી પસાર થતા એના પરી ને કહી રહી હતી, "કડવું મોઢું મધ ને પણ કડવું બનાવી દે છે."
फारस
देश में एक स्त्री थी, जो शहद बेचने का व्यवसाय करती थी। उसकी बोलचाल का
ढंग इतना आकर्षक था कि उसकी दुकान के चारों ओर ग्राहकों की भीड़ लगी रहती
थी। यदि वह शहद की जगह विष भी बेचती तो भी लोग उसे शहर समझकर ही उससे खरीद
लेते।
एक ओछी प्रकृतिवाले मनुष्य ने जब देखा कि वह स्त्री इस
व्यवसाय से बहुत लाभ उठा रही है तो उसने भी इसी धंधे को अपनाने का निश्चय
किया। दुकान तो उसने खोल ली, पर शहद के सजे-सजाये बर्तनों के पीछे उसकी
अपनी आकृति कठोर ही बनी रही। ग्राहकों का स्वागत वह सदा अपनी कुटिल भृकुटि
से करता था। इसलिए सब उसकी चीज छोड़ आगे बढ़ जाते थे। एक मक्खी भी उसके शहद
के पास फटकने का साहस नहीं करती थी। शाम हो जाती, पर उसके हाथ
खाली-के-खाली ही रहते। एक दिन एक स्त्री उसे देखकर अपने पति से बोली ,
"कड़ुआ मुख शहद को भी कड़ुआ बना देता हैं".
No comments:
Post a Comment