બ્રિટનના વિજ્ઞાનિક ડૉ જોન બર્ડન સેન્ટર્સન હોલ્ડેન સને ૧૯૨૨ ઈ. માં કૈમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં શરીર માં થનારી રાસાયણિક ક્રિયાઓ અનુસંધાન કરી વિશ્વમાં ખ્યાતી પ્રાપ્ત કરી. આ અનુસંધાન પછી એમને વિચાર્યું હવે ધર્મ અને આધ્યાત્મિક રહસ્યો નું અધ્યયન કરવું જોઈએ.
એમણે અનેક હિંદુ ધર્મગ્રંથો નું અધ્યયન કરી નાખ્યું, અંતે તેઓ ગીતા વાંચવા લાગ્યા. જેમ જેમ તેઓ ગીતા નું એકાગ્રતા થી મનન કરતા ગયા તેમ તેમ એમનો ભૌતિક વસ્તુઓ તરફનો મોહ છૂટતો ગયો અને એમને પ્રતીત થયું કે ભૌતિકવાદી સાધનો થી ક્યારેય મનુષ્યને સાચી શાંતિ અને સુખ પ્રાપ્ત નહિ થાય.
સને ૧૯૫૧ માં તેઓ પત્ની સાથે ભારત આવ્યા. અહી ફરતા ફરતા ભુવનેશ્વર પહોંચ્યા ત્યાં અનેક ધર્મ પ્રચારક ઉપસ્થિત હતા. અચાનક બ્રિટનના એક ધર્મ પ્રચારકે એમને પૂછ્યું, 'તમે એક અંગ્રેજ થઈને પણ ગીતા ને સર્વશ્રેષ્ઠ ગ્રંથ કેમ માનો છો? શું તમારી નજરોમાં ગીતા થી ઉત્તમ બીજો કોઈ ગ્રંથ નથી?' બ્રિટનના ધર્મ પ્રચારક ની વત સાંબ હાલી ડૉ. હોલ્ડેન બોલ્યા 'ગીતા નિરંતર નિષ્કામ કર્મ કરતા રહેવાની પ્રેરણા આપી આળસુ લોકોને પણ કર્મ સાથે જોડે છે. એ ભક્તિ અને કર્મ બંને ને એક બીજાનો ફરક સમજાવે છે. એ કોઈ સંપ્રદાય કે ધર્મનો નહિ માનવ માત્રના કલ્યાણ નો સંદેશો આપે છે. માટે મને ગીતાએ ઘણો બધો પ્રભાવિત કર્યો છે. હું વૈજ્ઞાનિક થઈને પણ ગીતાને મારા કામ માં ઉપયોગી માનું છું. અન્ય વ્યવસાય નાં લોકો ને માટે પણ અતિ ઉપયોગી છે.' બ્રિટનના ધર્મ પ્રચારક ડૉ. હોલ્ડેન ની આ વાત સાંભળી અવાક બની ગયા.
ब्रिटेन के वैज्ञानिक डॉ. जॉन बर्डन सेंटरसन हाल्डेन ने सन् 1922 ई. में कैम्ब्रिज विश्वविद्यालय में शरीर के अंदर होने वाली रासायनिक क्रियाओं पर अनुसंधान कर पूरे संसार में ख्याति प्राप्त की। इस अनुसंधान के बाद उन्होंने सोचा कि अब धर्म और आध्यात्मिक रहस्यों का अध्ययन किया जाए।
उन्होंने अनेक हिंदू धर्मग्रंथों का अध्ययन कर डाला। फिर वह गीता पढ़ने लगे। जैसे-जैसे वह गीता का एकाग्रता से मनन करते गए वैसे-वैसे उनका मोह भौतिक वस्तुओं से हटता गया और उन्हें अहसास हो गया कि भौतिकवादी साधनों से कभी भी मानव को सच्ची शांति व सुख प्राप्त नहीं हो सकता।
सन् 1951 में वह अपनी पत्नी के साथ भारत आए। यहां घूमते हुए वह भुवनेश्वर पहुंचे। वहां अनेक धर्म प्रचारक भी मौजूद थे। अचानक ब्रिटेन के एक धर्म प्रचारक ने उनसे पूछा, 'आप एक अंग्रेज होते हुए भी गीता को सर्वश्रेष्ठ ग्रंथ क्यों मानते हैं? क्या आपकी नजरों में गीता से बेहतर और कोई ग्रंथ नहीं है?' ब्रिटेन के धर्म प्रचारक की बात सुनकर डॉ हाल्डेन बोले, 'गीता निरंतर निष्काम कर्म करते रहने की प्रेरणा देकर आलसी लोगों को भी कर्म से जोड़ती है। वह भक्ति और कर्म दोनों को एक-दूसरे का पूरक बताती है। वह किसी संप्रदाय या धर्म का नहीं मानव मात्र के कल्याण का संदेश देती है। इसलिए मुझे गीता ने बहुत ज्यादा प्रभावित किया है। मैं वैज्ञानिक होकर भी इसे अपने काम के लिए उपयोगी मानता हूं। दूसरे पेशे के लोगों के लिए भी यह उपयोगी है।' ब्रिटेन के धर्म प्रचारक डॉ. हाल्डेन की यह बात सुनकर चुप हो गए।

No comments:
Post a Comment