ઈશ્વર પ્રાપ્તિના ઉપાય
* ઈશ્વર નો પ્રભાવ અને મહત્વ નો યથાર્થ જાણનારા મહાપુરુષો નો સંગ અને એમના આદેશ અનુસાર આચરણ કરવું.
* ઈશ્વર નો પ્રભાવ અને મહત્વ થી પૂર્ણ શાસ્ત્રોનું અધ્યયન કરવું.
* ઈશ્વર નાં નામ નો જપ અને ગુનો નું શ્રાવણ-કીર્તન કરવું.
* ઈશ્વર નું ધ્યાન ધરાવું.
* વિશ્વરૂપ ભગવાન ની નિષ્કામ ભાવે સેવા કરવી.
* ઈશ્વર પ્રાર્થના કરવી.
* ઈશ્વર ને અનુકુળ આચરણ એટલે સત્ય, અહિંસા, દયા, પ્રેમ, અસ્તેય, બ્રહ્મચર્ય, વિનય, તાપ, સ્વાધ્યાય, આસ્તિકતા અને શ્રધ્ધા વગેરે નો વધારો કરવો
* લોક-પરલોક નાં સમસ્ત ભાગો માં વૈરાગ્ય.
* સદગુરુ માં પરમ શ્રધ્ધા રાખવી અને ગુરુ સેવા કરવી.
* ઈશ્વર માં અખંડ વિશ્વાસ રાખવો.
* ઘર અને બહાર સર્વત્ર ઈશ્વર ચર્ચા.
* અભિમાન, દંભ, અને કઠોરતા નો સર્વથા ત્યાગ કરવો.
* કામ, ક્રોધ, લોભ થી બચવું.
* નાસ્તિકોના સંગ નો સર્વથા ત્યાગ કરવો.
* પરધર્મ સહિષ્ણુતા.
* બધામાં ઈશ્વર બુદ્ધિ રાખીને વર્તાવ કરવાની ચેષ્ટા કરવી.

No comments:
Post a Comment