નાચીકેતાના પિતા હતા ઉગ્રશ્રવા.
સવારે જાગ્યાજ હતા ને પ્રભાત નું સૌન્દર્ય એમના મન ને આપુરિત કરી ગયું.
અહોભાવ મા મહેલમાં આવી ને દેશના સમસ્ત બ્રાહ્મણો ને ૨-૨ તોલા સોના સહીત ગાયો દાન કરવાની ઘોષણા કરી. અને સાથે અડધું રાજ્ય અને પોતાની સર્વ પ્રિય વસ્તુ પણ. પછી થી મન મા પશ્ચાતાપ થવા લાગ્યો કે નાહક નો દાની થઇ બેઠો. પણ વચન તો વચન હતું, ઉપયુક્ત દાન આપ્યું.
માંચીકેતા એના પિતાની દાન્શીલાતા જોઈ એટલો પ્રસન્ન હતો કે એ સ્વયમ બ્રાહ્મણોના આતિથ્ય સત્કાર મા લાગ્યો રહ્યો. પણ આ શું? પિતાજી તો જર્જર અને વૃદ્ધ ગાયો દાન મા આપી રહ્યા હતા.. નચિકેતાએ ક્રોધે ભરાઈને પિતાને એનું કારણ પૂછ્યું, તમે તો તમારી સર્વપ્રિય વસ્તુ આપવાના હતા પિતાશ્રી?
ઉગ્રશ્રવા - "પુત્ર ! મારી પ્રિય વસ્તુ તો તું છે."
નચિકેતા - "તો તમે માંરૂ દાન કોને કરશો?"
ઉગ્રશ્રવા - "મૃત્યુ ને"
નચિકેતા થોડીજ ક્ષણોમાં યમના દ્વાર પર ઉભો હતો. ૩ દિવસ એ દરવાજે બેસી રહ્યો. યમ ક્યાંક વ્યસ્ત હતા. જ્યારે તેઓ આવ્યા તો એક તેજસ્વી બાળક ને દ્વારે બેઠેલો જોયો, યમે આશ્ચર્ય થી પ્રશ્ન કર્યો - "પુત્ર, તારી મૃત્યુ તો અત્યારે સંભવિત નથી. નચિકેતાએ કહ્યું, "મારા પિતાએ તમને મારું દાન કર્યું છે." યમ બોલ્યા - "એ સમભાવ નથી, તું પાછો જા."
નચિકેતા બોલ્યો, "હું પાછો નહિ જી શકું, એ આજ્ઞા નું ઉલ્લંઘન થશે"
યમ- "હું તને ચક્રવર્તી સમ્રાટ બનાવી દઈશ, હવે પાછો જા"
નચિકેતા, "નહિ, શું એનાથી મને તૃપ્તિ મળી જશે"
યમ- "તૃપ્તિ તો નહિ પણ અપાર સુખ મળશે"
નચિકેતા - "મને તૃપ્તિ જોઈ, મને સત્ય જોઈએ"
યમ - "હું તને ત્રણે લોકો નો સમ્રાટ બનાવું છું, અનંત કાલ સુધી યૌવન આપું છું, મન ચાહ્યું જીવન આપું છું."

યમ - "નહિ, સત્ય નહિ આપી શકું"
નચિકેતા - "તો પછી હું અહીજ પ્રાણ દઈ દઈશ"
યમે એને ૩૪૨ દિવસ સુધી પ્રલોભનો આપ્યા સમજાવ્યો, નાચીકેતે ટસ નો મસ ન થયો, અંતે યમ એની નિષ્ઠા પર પ્રસન્ન થયા બોલ્યા, "સમસ્ત વેદ જે પરમ પદનું વારંવાર પ્રતિપાદન કરે છે, અને સમસ્ત તાપ જે લક્ષ્ય નો બોધ કરાવે છે. સમસ્ત દેવ, સુર, મુની, જે તત્વ નાં ગીતો ગાય છે એ

No comments:
Post a Comment