એક વાર રાજા કૃષ્ણ દેવ્રાય એ તેનાલીરામ ને પ્રશ્ન કર્યો "તેનાલી એ કહો કે પશુઓમાં કયા પશુનું દૂધ સૌથી ઉત્તમ હોય છે"?
તેનાલીરામે ફટ કરીને જવાબ આપ્યો "મહારાજ પશુઓમાં બકરીનું દૂધ સૌથી ઉત્તમ હોય છે"
એની જવાબ પર દરબારીઓ હસવા લાગ્યા "અરે તેનાલી એટલું પણ નથી જાણતો? પશુઓમાં ગાય નું દૂધ સર્વોત્તમ હોય છે."
તેનાલીરામે કહ્યું "ક્ષમા કરજો મહારાજ તમે પૂછ્યું હતું કયા પશુ નું દૂધ ઉત્તમ હોય છે? બકરી પશુ છે, 'ગાય' ને માતાનો દરજ્જો પ્રાપ્ત છે તો પછી એને પશુ કેવી રીતે કહું?" બધાના મોઢે જાને તાળા લાગી ગયા.
एक बार राजा कृष्ण देवराय ने तेनालीराम से प्रश्न किया
''तेनाली बताओ तो ज़रा पशुओं में किस पशु का दूध सबसे उत्तम होता है ''?
तेनालीराम ने फट से जवाब दे दिया '' महाराज पशुओं में बकरी का दूध सबसे उत्तम होता है ''
इस पर दरबारी हसने लगे कहने लगे '' अरे तेनाली क्या इतना भी नहीं पता? पशुओं में गाय का दूध सर्वोत्तम होता है ।
तेनालीराम ने कहा ''क्षमा करे महाराज आपने पूछा था किस पशु का दूध उत्तम होता है ? पशु तो बकरी है '' गाय '' को तो माता का दर्जा प्राप्त है तो उसे पशु कैसे कहू ? सभी के मुह पर ताले लग गए ।
No comments:
Post a Comment