અવનવું
>> શ્રી કૃષ્ણ ના છ મોટા ભાઈયોના નામ
1 .સ્મર
2. ઉદ્રીથ
3 .પરીશ્વંગ
4 . પતંગ
5. ક્ષુદ્રમૃત
6. ઘ્રુણી
અ છે છ ભાઈ ને કંસે જન્મતાની સાથે મારી નાખ્યા હતા
ભારત ના વિવિધ વિભાગો ના સંસ્કૃત સુત્રો
સંસ્કૃત ભાષા માં આપને કોઈ પણ વિચાર ને એકદમ થોડા શબ્દો માં દર્શાવી શકીએ કે કહી શકીએ. એ કોઈપણ સંસ્થા માટે અભિમાન ની વાત છે કે એના સુત્રો સંસ્કૃત માં હોય.
શરૂઆત ભારત સરકાર થી
૧ ભારત સરકારનું સુત્ર - સત્યમેવ જયતે
૨. સર્વોચ્ચ્ય ન્યાયાલય - યાતો ધર્સ્તાતો જયઃ
૩. દુરદર્શન - સત્યં શિવં સુંદરમ
૪. ઓલ ઇન્ડિયા રેડીઓ - બહુજનહિતાય
૫. ભારતીય સેના - સેવા અસ્માક્મ ધર્મઃ
૬. ભારતીય નૌસેના - શન્નો વરુણ:
૭. એન.સી.ઈ.આર.ટી - વિદ્યયા અમૃતમશ્નુંતે
૮. એલ.આઈ.સી - યોગક્ષેમં વહામ્યહમ
૯. રામકૃષ્ણ આશ્રમ - તનનો હંસઃ પ્રચોદયાત
૧૦. ભારતીય ડાક અને ટપાલ વિભાગ - અહર્નિશં સેવામહે
૧૧. શ્રમ મંત્રાલય - શ્રમ એવ જયતે
૧૨. સી.બી.એસ.ઈ બોર્ડ - અસતો માં સદગમય
No comments:
Post a Comment