Monday, July 23, 2012

શ્રી શિવ મહિમા

શ્રી શિવ ચાલીસા
જય ગણેશ ગિરિજા સુવન, મગંલ મૂલ સુજાન
કહત અયોધ્યાદાસ તુમ, દેઉ અભય વરદાન.

જય ગિરિજાપતિ દીનદયાલ, સદા કરત સંતન પ્રતિપાલા

ભાલ ચન્દ્રમા સોહત નીકે, કાનન કુંડલ નાગફની કે

અંગ ગૌર સિર ગંગ બહાયે, મુળ્ડમાલ તન ક્ષાર લગાયે

વસ્ત્ર ખાલ બાઘમ્બર સોહે, છવિ કો દેખી નાગ મુનિ મોહે

મૈના માતુ કી હવે દુલારી, વાન અંગ સોહત છવિ ન્યારી

કર ત્રિશુલ સોહત છવિ ભારી, કરત સદા શત્રુન ક્ષયકારી

નંડિ ગણેશ સોહૈ તહં કૈસે, સાગર મધ્ય કમલ હૈ જૈસે

કાર્તિક શ્યામ ઔર ગણરાઉ, યા છવિ કો કહી જાત ન કાઉ

દેવન જબહી જાય પુકારા, તબ હી દુ:ખ પ્રભુ આપ નિવારા

કિયા ઉપદ્રવ તારક ભારી, દેવન સબ મિલિ તુમહી જુહારી

તુરત ષડાયન આપ પઠાયઉ, લવ નિમેષ મહં મારિ ગિરાયઉ

આપ જલંધર અસુર સંહારા, સુયશ તુમ્હાર વિદિત સંસારા

ત્રિપુરાસુન સન યુધ્ધ મચાઈ, તબ હી કૃપા કર લીન બચાઈ

કિયા તપહિ ભાગીરથ ભારી, પૂર્વ પ્રતિજ્ઞા તાસુ પુરારી

દાનિન મહં તુમ સમ કોઉ નાહી, સેવક સ્તુતિ કરત સદાહી

દેવ માહી મહીમા તબ ગાઈ, અકથ અનાદિ ભેદ નહી પાઈ

પ્રગટી ઉદધિ મંથન તે જ્વાલા, જરત સુરાસુર ભએ વિહાલા

કીન્હ દયા તહં કરી સહાઈ, નીલકંઠ તવ નામ કહાઈ

પૂજન રામચંન્દ્ર જબ કીન્હા, જીત કે લંક વિભીષણ દીન્હા

સહસ કમલ મે હો રહે ઘારી, કીન્હ પરીક્ષા તબહી પુરારી

એક કમલ પ્રભુ રાખેઉ જોઈ, કમલ નયન પૂજન ચહં સોઈ

કઠિન ભક્તિ દેખી પ્રભુ શંકર, ભયે પ્રસન્ન દિયે ઈચ્છિત વર

જય જય જય અનંત અવિનાશી, કરત કૃપા સબકે ઘટ વાસી

દુષ્ટ સકલ નિત મોહી સતાવે, ભ્રમત રહૌ મોહી ચેન ન આવે

ત્રાહી ત્રાહી મે નાથ પુકારો, યે હી અવસર મોહી આન ઉબારો

લૈ ત્રિશુલ શત્રુન કો મારો, સંકટ તે મોહી આન ઉબારો

માતા-પિતા ભ્રાતા સબ હોઈ, સંકટ મે પૂછત નહી કોઈ

સ્વામી એક હૈ આસ તુમ્હારી, આય હુરહુ મમ સંકટ ભારી

ધન નિર્ધન કો દેત સદા હી, જો કોઈ જાંચે સો ફલ પાહી

અસ્તુત કેહી વિધિ કરૈ તુમ્હારી, ક્ષમહૂ નાથ અબ ચૂક હમારી

શંકર હો સંકટ કે નાશન, મંગલ કારણ વિધ્ન વિનાશન

યોગી યતિ મુનિ ધ્યાન લગાવે, શારદ નારદ શીશ નવાવૈ

નમો નમો જય નમ: શિવાય, સુર બ્રહ્માદિક પાર ન પાય

જો યહ પાઠ કરે મન લાઈ, તા પર હોતે હૈ શમ્ભુ સહાઈ

ઋનીયા જો કોઈ હો અધિકારી, પાઠ કરે સો પાવન હારી

પુત્ર હોન કી ઈચ્છા જોઈ, નિશ્ચય શિવ પ્રસાદ તેહિ હોઈ

પંડિત ત્રયોદશી કો લાવે, ધ્યાનપૂર્વક હોમ કરાવે

ત્રયોદશી વ્રત કરે હમેશા, તાકે તન નહી રહે ક્લેશા

ધૂપ દીપ નૈવેદ ચઢાવે,, શંકર સમ્મુખ પાઠ સુનાવે

જન્મ જન્મ કે પાપ નસાવે, અંતધામ શિવપુર મે પાવે

કહૈ અયોધ્યાદાસ આસ તુમ્હારી, જાનિ સકલ દુખ હરહુ હમારી

નિત નેમ કર પ્રાત હી, પાઠ કરો ચાલીસા, તુમ મેરી મનોકામના, પૂર્ણ કરો જગદીશા

મગસિર ઉઠી હેમંત ઋતુ, સંવત ચૌસઠ જાન, સ્તુતિ ચાલીસા શિવહીં, પૂર્ણ કીન કલ્યાણ

શ્રી શિવ બાવની

શિવ મહિમાનો ના’વે પાર, અબુધ જનની થાયે હાર.
સુર બ્રહ્મા પણ કાયમ ગાય, છતાય વાણી અટકી જાય.

જેનામાં જેવું છે જ્ઞાન, તે જ રીતે તે ગાયે ગાન.
હું પણ અલ્પ મતિ અનુસાર, ગુણલા તારા ગાવું અપાર.

કોઈ ના પામે તારો ભેદ, વર્ણન કરતાં થાકે વેદ.
બૃહસ્પતિ પણ ભાવે ગાય, છતાં ન કોઈ વિસ્મિત થાય.

મંદ મતિ હું તારો બાળ, પીરસવા ચાહું રસથાળ.
બ્રહ્મા વિષ્ણુ શિવ સ્વરૂપ, એ પણ તારું ત્રિગુણ રૂપ.

જગનું સર્જન ને સંહાર, કરતાં તુજને થાય ન વાર.
પાપીજન કોઈ શંકા કરે, લક્ષ ચોર્યાશી કાયમ ફરે.

તારી શક્તિ કેરું માપ, જે કાઢે તે ખાયે થાપ.
વળી અજન્મા કહાવો આપ, સૃષ્ટિ ક્યાંથી રચી અમાપ.

વારે વારે સંશય થાય, અક્કલ સૌની અટકી જાય.
તારી કાયા અદભુત નાથ, કોણ કરે તારો સંગાથ.

ભસ્મ શરીરે પારાવાર, અદભુત છે તારો શણગાર.
ફણીધર ફરતા ચારે કોર, વનચર કરતાં શોરબકોર.

નંદી ઉપર થાયે સવાર, ભૂતપ્રેતનું સૈન્ય અપાર.
બીજ ચંદ્ર છે ઠંડો ગાર, ત્રિશૂળનો જબરો ચમકાર.

શિર પર વ્હેતી ગંગાધાર, ત્રીજું લોચન શોભે ભાલ.
સરિતા સાગરમાંહી સમાય, જગત તારામાં લીન થાય.

અસ્થિર જગ આ તો કહેવાય, તેમાં રહેતા સ્થિર સદાય.
વાત બધી સમજણની બહાર, હૈયા કેરી થાયે હાર.

ગગન માંહે બ્રહ્મા જાય, વિષ્ણુ પાતાળે સંતાય.
છતાં ન નીકળે શક્તિ માપ, એવી તારી અદભુત છાપ.

ત્રિભુવનને પળમાં જીતનાર, તે પણ આવે તારે દ્વાર.
રાવણ સ્તુતિ ખૂબ કરે, મસ્તક છેદી ચરણ ધરે.

આપ કૃપાથી મળ્યું બળ, કૈલાસે અજમાવી કળ.
અંગૂઠો દાબ્યો તત્કાળ, રાવણે પાડ્યો ચિત્કાર.

શરણે આવ્યો બાણાસુર, બળ દીધું તેને ભરપૂર.
સાગર મથતા સુર અસુર, વિષનિરખી ભાગ્યા દૂર.

આપે કીધું તો વિષપાન, નીલકંઠનું પામ્યા માન.
ઊભું કરે તમ સામે તૂત, પળમાં થાયે ભસ્મીભૂત.

વિશ્વ સકળનો તું છે સ્તુત્ય, ધરા ધ્રુજાવે તાંડવ નૃત્ય.
પૃથ્વી તારો રથ કહેવાય, સૂર્ય શશી ચક્રે સોહાય.

હરિ તમારું પૂજન કરે, સહસ્ર કમળને શિર પર ધરે.
ચઢાવતાં ખૂટ્યું છે એક, નયનકમળથી રાખી ટેક.

દીધું સુદર્શન ભાવ ધરી, સ્નેહ થકી સ્વીકારે હરિ.
યજ્ઞ થકી જે અર્પે ભાવ, તેના સાક્ષી આપ જ થાવ.

ફૂલમદન આવ્યો વન માંહ્ય, કામબાણ મારે છે ત્યાંય.
બાળ્યો પળમાં કરવા નાશ, શરણાગત થઈ આવ્યો પાસ.

સ્મશાન માંહે કીધો વાસ, ભૂતપ્રેત નાચે ચોપાસ.
અગ્નિ સૂર્ય ને પવન શશી, આપ રહ્યા છે વ્યાપક વસી.

ગગનધારા વારિ તમ રૂપ, કહાવે વિશ્વ સકળના ભૂપ.
ૐ કાર નિર્ગુણ છો આપ, સુરવર મુનિવર જપતા જાપ.

ચાર ખૂણા ને ચાર દિશ, વ્યાપક આપ વસો છો ઇશ.
માર્કણ્ડેયને નાખ્યો પાસ, યમ તણો છોડાવ્યો પાસ.

ભોળા માટે ભોળો થાય, સંકટ સમયે કરતો સહાય.
શરણાગતના સુધરે હાલ, સંપત આપી કરતો ન્યાલ.

ધરતી સારી કાગજ થાય, સમુદ્ર શાહી થઈ રેલાય.
લેખન થાય બધી વનરાય, તો પણ શારદ અટકી જાય.

પાર કહો શી રીતે પમાય, રામભક્ત થઈ ગુણલા ગાય.
પાઠ કરે તે પુનિત થાય, જન્મ-મરણનું ચક્કર જાય.

દોહરો:
પાઠ કરે જે પ્રેમથી, સદાય પ્રાતઃકાળ,
રામભક્ત તેનો જગે, થાય ન વાંકો વાળ.

શ્રી રુદ્રાષ્ટકમ્‌
નમામીશમીશાન નિર્વાણરૂપમ્‌ . વિભું વ્‍યાપકં બ્રહ્મ વેદસ્‍વરૂપમ્‌

નિજં નિર્ગુણં નિર્વિકલ્‍પં નિરીહં . ચિદાકાશમાકાશવાસં ભજેહં

નિરાકારમોંકારમૂલં તુરીયં . ગિરા જ્ઞાનગોતીતમીશં ગિરીશં

કરાલં મહાકાલ કાલં કૃપાલં . ગુણાગાર સંસાર પારં નતોહં

તુષારાદિ સંકાશ ગૌરં ગભીરં . મનોભૂતકોટિ પ્રભા શ્રી શરીરં

સ્‍ફુરન્‍મૌલિકલ્લોલિનીચારુગંગા . લસદ્ભાલ બાલેન્‍દુ કણ્‍ઠેભુજંગા

ચલત્‍કુણ્‍ડલં ભ્રૂ સુનેત્રં વિશાલં . પ્રસન્નાનનં નીલકંઠં દયાલં

મૃગાધીશચર્મામ્‍બરં મુંડમાલં . પ્રિયં શંકરં સર્વનાથમ્‌ ભજામિ

પ્રચંડં પ્રકૃષ્ટં પ્રગલ્‍ભં પરેશં . અખંડં અજં ભાનુકોટિ પ્રકાશં

ત્રયઃશૂલ નિર્મૂલનં શૂલપાણિં . ભજેહં ભવાનીપતિં ભાવગમ્‍યં

કલાતીત કલ્‍યાણ કલ્‍પાન્‍તકારી . સદા સચ્‍ચિદાનન્‍દ દાતાપુરારી

ચિદાનન્‍દસન્‍દોહ મોહાપહારી . પ્રસીદ પ્રસીદ પ્રભો મન્‍મથારી


ન યાવદ્‌ ઉમાનાથ પાદારવિન્‍દં . ભજન્‍તીહ લકે પરે વા નરાણાં
ન તાવત્‍સુખં શાન્‍તિ સન્‍તાપનાશં . પ્રસીદ પ્રભો સર્વભૂતાધિવાસં

ન જાનામિ યોગં જપં નૈવ પૂજાં . નતોહં સદા સર્વદા શંભુ તુભ્‍યં

જરા જન્‍મ દુઃખૌઘ તાતપ્‍યમાનં . પ્રભો પાહિ આપન્નમામીશ શમ્‍ભો

રુદ્રાષ્ટકમિદં પ્રોક્‍તં ભક્‍તાનાં હરતોષયે . યે પઠન્‍તિ નરા ભવત્‍યા તેષાં શમ્‍ભુઃ પ્રસીદતિ
ઇતિ શ્રીકાગભુશુણ્‍ડિ કૃતં રુદ્રાષ્ટકમ્‌ સંપૂર્ણમ્‌

શ્રી દ્વ્રાદશ જ્યોતિર્લિંગ સ્તોત્ર


સૌરાષ્ટ્રે સોમનાથં ચ, શ્રી શૈલે મલ્લિકાર્જુનમ|
ઉજ્જયિન્યાં મહાકાલમ ૐકારમ અમલેશ્વરમ. ||૧||
ભાષાંતરઃ સૌરાષ્ટ્રમાં સોમનાથ અને શ્રીશૈલ પર મલ્લિકાર્જુન, ઉજ્જૈનમાં મહાકાલ, ઓંકારેશ્વર, અમલેશ્વર…


પરલ્યાં વૈદ્યનાથં ચ, ડાકિન્યાં ભીમશંકરમ|
સેતુબન્ધૈ તુ રામેશં, નાગેશં દારુકાવને. ||૨||
ભાષાંતરઃ પરલીમાં વૈદ્યનાથ અને ડાકિનીમાં ભીમશંકર, સેતુબંધમાં રામેશ્વર, દારુકાવનમાં નાગેશ્વર…


વારાણસ્યાં તુ વિશ્વેશં ત્ર્યંબકં ગૌમતીતટે|
હિમાલયે તુ કેદારં, ધુશ્મેશં તુ શિવાલયે. ||૩||
ભાષાંતરઃ વારાણસીમાં વિશ્વેશ્વર, ગૌતમીના તટ પર ત્ર્યંબકેશ્વર, હિમાલયમાં કેદારેશ્વર, શિવાલયમાં ઘુષ્ણેશ્વર…


એતાનિ જ્યોતિર્લિગાનિ, સાયંપ્રાત: પઠેન્નર:|
સપ્તજન્મકૃતં પાપં સ્મરણેન વિનશ્યતિય. ||૪||
ભાષાંતરઃ જે કોઈ પણ મનુષ્ય પ્રતિદિન પ્રભાત અને સાયંકાલમાં આ બાર જ્યોતિર્લિંગના નામનો પાઠ કરે છે,
તો આ લિંગોના સ્મરણ માત્રથી સાત જન્મોમાં કરેલ પાપ નષ્ટ થઈ જાય છે.

શ્રી મહામૃત્‍યુંજય સ્‍તોત્ર
ૐ અસ્‍ય શ્રીમહામૃત્‍યુંજયસ્‍તોત્રમન્‍
ત્રસ્‍ય શ્રીમાર્કંડેય ઋષિઃ
અનુષ્ટુપ્‌છન્‍દઃ શ્રીમૃત્‍યુજયો દેવતા ગૌરી શક્‍તિઃ
મમ સર્વારિષ્ટસમસ્‍તમૃત્‍યુશાન્‍ત્‍યર્થં સકલૈશ્વર્યપ્રાપ્ત્‌યર્થં ચ જપે વિનિયોગઃ

અથ ધ્‍યાનમ્‌
ચંદ્રાકરાગ્નિવિલોચનં સ્‍મિતમુખં પદ્મદ્વયાન્‍તઃસ્‍થિતં
મુદ્રાપાશમૃગાક્ષ સૂત્રવિલસત્‍પાણિ હિમાંશુપ્રભુમ્‌.
કોટીન્‍દુપ્રગલત્‍સુધાપ્‍લુતતનુ
ં હરાદિભૂષોજ્જ્વલં
કાન્‍તં વિશ્વવિમોહનં પશુપતિં મૃત્‍યુંજયં ભાવયેત્‌ .

ૐ રુદ્રં પશુપતિં સ્‍થાણું નીલકંઠમુમાપતિમ્‌.
નમામિ શિરસા દેવં કિં નો મૃત્‍યુઃ કરિષ્‍યતિ ||૧||

નીલકણ્‍ઠં કાલમૂતિં કાલજ્ઞં કાલનાશનમ્‌ .
નમામિ શિરસા દેવં કિં નો મૃત્‍યુઃ કરિષ્‍યતિ ||૨||

નીલકણ્‍ઠં વિરૂપાક્ષં નિર્મલં નિલયપ્રભમ્‌ .
નમામિ શિરસા દેવં કિં નો મૃત્‍યુઃ કરિષ્‍યતિ ||૩||

વામદેવં મહાદેવં લોકનાથં જગદ્ગુરુમ્‌ .
નમામિ શિરસા દેવં કિં નો મૃત્‍યુઃ કરિષ્‍યતિ ||૪||

દેવદેવં જગન્નાથં દેવેશં ધૃષભધ્‍વજમ્‌ .
નમામિ શિરસા દેવં કિં નો મૃત્‍યુઃ કરિષ્‍યતિ ||૫||

ગંગાધરં મહાદેવં સર્વાભરણભૂષિતમ્‌.
નમામિ શિરસા દેવં કિં નો મૃત્‍યુઃ કરિષ્‍યતિ ||૬||

અનાથઃ પરમાનન્‍દં કૈવલ્‍યપદગામિનિ .
નમાનિ શિરસા દેવં કિં નો મૃત્‍યુઃ કરિષ્‍યતિ ||૭||

સ્‍વર્ગાપવર્ગંદાતારં સૃષ્ટિસ્‍થિતિવિનાશકમ્‌ .
નમામિ શિરસા દેવં કિં નો મૃત્‍યુઃ કરિષ્‍યતિ ||૮||
ઉત્‍પત્તિસ્‍થિતિસંહારકર્ત્તા
રમીશ્વરં ગુરુમ્‌ .
નમામિ શિરસા દેવં કિં નો મૃત્‍યુઃ કરિષ્‍યતિ ||૯||

માર્કણ્‍ડેયકૃત સ્‍તોત્રં ય પઠેચ્‍છિવસન્નિધૌ.
તસ્‍ય મૃત્‍યુભયંનાસ્‍તિ નાગ્નિચૌરભયં ક્‍વચિત્‌ ||૧૦||

શતાવર્તં પ્રકર્તવ્‍યં સંકટે કષ્ટનાશનમ્‌ .
શુચિર્ભૂત્‍વા પઠેસ્‍તોત્રં સર્વસિદ્ધિપ્રદાયકમ્‌ ||૧૧||

મૃત્‍યુંજય મહાદેવ ત્રાહિ માં શરણાગતમ્‌ .
જન્‍મમૃત્‍યુજરારોગૈઃ પીડિતં કર્મબન્‍ધનૈઃ ||૧૨||

તવાતસ્‍વદ્ગતઃ પ્રણાસ્‍ત્‍વચ્‍ચિત્તોહં સદા મૃડ .
ઇતિ વિજ્ઞાપ્‍ય દેવેશં ત્ર્યંબકાખ્‍યમનું જપેત્‌ ||૧૩||

નમઃ શિવાય સામ્‍બાય હરયે પરમાત્‍મને .
પ્રણતક્‍લેશનાશાય યોગિનાં પતયે નમઃ ||૧૪||
શતાંગાયુર્મન્‍ત્રઃ

ૐ હ્રીં શ્રીં હ્રોં હ્રેં હન હન દહ દહ પચ પચ ગૃહાણ ગૃહાણ મારય મારય મર્દય મર્દય
મહાભૈરવ ભૈરવરૂપેણ ધુનય ધુનય કમ્‍પય વિઘ્‍નય વિઘ્‍નય વિશ્વેશ્વર ક્ષોભય ક્ષોભય કટુકટુ મોહય હુંફટ્‍ સ્‍વાહા
ઇતિ મન્‍ત્રમાત્રેણ સમાભીષ્ટો ભવતિ ||૧૫||
ઇતિ શ્રીમાર્કણ્‍ડેયપુરાણે માર્કણ્‍ડેયકૃતં મહામૃત્‍યુંજય સ્‍તોત્રં સંપૂર્ણમ્‌

શ્રી બિલ્વાષ્ટકમ્
ત્રિદલં ત્રિગુણાકારં ત્રિનેત્રં ચ ત્રિયાયુધમ્ ।
ત્રિજન્મપાપસંહારં એકબિલ્વં શિવાર્પણમ્ ॥ ૧॥

ત્રિશાખૈઃ બિલ્વપત્રૈશ્ચ હ્યચ્છિદ્રૈઃ કોમલૈઃ શુભૈઃ ।
શિવપૂજાં કરિષ્યામિ એકબિલ્વં શિવાર્પણમ્ ॥ ૨॥

અખણ્ડ બિલ્વપત્રેણ પૂજિતે નન્દિકેશ્વરે ।
શુદ્ધયન્તિ સર્વપાપેભ્યો એકબિલ્વં શિવાર્પણમ્ ॥ ૩॥

શાલિગ્રામ શિલામેકાં વિપ્રાણાં જાતુ અર્પયેત્ ।
સોમયજ્ઞ મહાપુણ્યં એકબિલ્વં શિવાર્પણમ્ ॥ ૪॥

દન્તિકોટિ સહસ્રાણિ વાજપેય શતાનિ ચ ।
કોટિકન્યા મહાદાનં એકબિલ્વં શિવાર્પણમ્ ॥ ૫॥

લક્ષ્મ્યાસ્તનુત ઉત્પન્નં મહાદેવસ્ય ચ પ્રિયમ્ ।
બિલ્વવૃક્ષં પ્રયચ્છામિ એકબિલ્વં શિવાર્પણમ્ ॥ ૬॥

દર્શનં બિલ્વવૃક્ષસ્ય સ્પર્શનં પાપનાશનમ્ ।
અઘોરપાપસંહારં એકબિલ્વં શિવાર્પણમ્ ॥ ૭॥

કાશીક્ષેત્રનિવાસં ચ કાલભૈરવદર્શનમ્ ।
પ્રયાગમાધવં દૃષ્ટ્વા એકબિલ્વં શિવાર્પણમ્ ॥ ॥

મૂલતો બ્રહ્મરૂપાય મધ્યતો વિષ્ણુરૂપિણે ।
અગ્રતઃ શિવરૂપાય એકબિલ્વં શિવાર્પણમ્ ॥ ૮॥

બિલ્વાષ્ટકમિદં પુણ્યં યઃ પઠેત્ શિવસન્નિધૌ ।
સર્વપાપ વિનિર્મુક્તઃ શિવલોકમવાપ્નુયાત્ ॥
॥ ઇતિ શ્રી બિલ્વાષ્ટકમ્ સંપૂર્ણમ્ ॥

શ્રી અર્ધનારીશ્વર સ્તોત્ર
ચામ્પેયગૌરાર્ધશરીરકાયૈ કર્પૂરગૌરાર્ધશરીરકાય ।
ધમ્મિલકાયૈ ચ જટાધરાય નમઃ શિવાયૈ ચ નમઃ શિવાય ॥ ૧ ॥
જેની અડધી કાય ચમ્પકના જેવી ગૌર છે, અડધુ શરીર કપૂરના જેવું સફેદ છે, અર્ધભાગમાં સુંદર સુંવાળા વાળ છે, જ્યારે બીજા અડધામાં જટા છે, આવા શિવા (પાર્વતી) ને તથા શિવને નમસ્કાર.

કસ્તૂરિકાકુઙ્કુમ્ ચર્ચિતાયૈ ચિતારજઃ પૂઞ્ચવિચર્ચિતાય ।
કૃતસ્મરાયૈ વિકૃતસ્મરાય નમઃ શિવાયૈ ચ નમઃ શિવાય ॥ ૨ ॥
(અર્ધદેહ) કસ્તુરી અને કુંકુમથી ચર્ચિત છે, (અન્ય અર્ધભાગ) ચિતાની ભસ્મથી ખરડાયેલો છે. એક ભાગ સ્મર (કામદેવ) ને ઉત્પન્ન કરનાર છે. અન્ય ભાગ કામદેવનો નાશ કરનાર છે, આવા શિવાને તથા શિવને નમસ્કાર.

ચલત્ક્વણત્ કંઙ્ગનૂપુરાયૈ પાદામ્બરાજત્ફણિનૂપુરાય ।
હેમાંગદાયૈ ભુજઙ્ગદાય નમઃ શિવાયૈ ચ નમઃ શિવાય ॥ ૩ ॥
(દેહના એક ભાગમાં) કંકણ અને ઝાંઝર ઝમકે છે, બીજામાં પગની અંદર સર્પોનાં ઝાંઝર શોભે છે. એકમાં સોનાના બાજુબંધ છે, બીજામાં ભુજંગના બાજુબંધ, આવા શિવાને અને શિવને નમસ્કાર.

વિશાલનીલોત્પલલોચનાયૈ વિકાસિપડેકરુહલોચનાય ।
સમેક્ષણાયૈ વિષમેક્ષણાય નમઃ શિવાયૈ ચ નમઃ શિવાય ॥ ૪ ॥
એક ભાગમાં વિશાલ નીલકમલ જેવાં નેત્ર છે, બીજામાં વિકસેલા લાલ કમળ જેવાં લોચન છે. એક ભાગમાં સમાન નેત્ર છે, બીજામાં વિષમ નેત્ર છે, આવા શિવાને અને શિવને નમસ્કાર.

મન્દારમાલાકુલિતાલકાયૈ કપાલમાલાંકિતકન્ધરાય ।
દિવ્યામ્બરાયૈ ચ દિગમ્બરાય નમઃ શિવાયૈ ચ નમઃ શિવાય ॥ ૫ ॥
દેહના એક ભાગમાં મન્દાર પુષ્પોની માળાથી કેશ ગૂંથ્યા છે, બીજામાં મુંડ માળાથી ડોક શોભે છે, એકમાં દિવ્ય વસ્ત્ર છે, બીજો ભાગ દિગમ્બર છે, આવા શિવાને અને શિવને નમસ્કાર.

શ્રી શિવ પંચાક્ષર માલા

ઇષ્ટવસ્તુમુખ્યદાનહેતવે નમઃ શિવાય ।
દુષ્ટદૈત્યવંશધૂમકેતવે નમઃ શિવાય ।
સૃષ્ટિરક્ષણાય ધર્મસેતવે નમઃ શિવાય ।
અષ્ટમૂર્તયે વૃષેન્દ્રકેતવે નમઃ શિવાય ।
ભાષાંતરઃ ઈચ્છિત વસ્તુનું દાન આપવાના મુખ્ય કારણરૂપ શિવને નમસ્કાર. દુષ્ટ રાક્ષસોના વંશના વિનાશ માટે ધૂમકેતુના જેવા શિવને નમસ્કાર. સૃષ્ટિના રક્ષણ માટે ધર્મના સેતુરૂપ શિવને નમસ્કાર. જેની ધજામાં વૃષભનું ચિહ્મ છે તેવાં અષ્ટમૂર્તિ શિવને નમસ્કાર.

શાપદોષખણ્ડનપ્રશસ્ત તે નમઃ શિવાય ।
વ્યોમકેશદિવ્યભવ્યરૂપ તે નમઃ શિવાય ।
હિમમેદિનીધરેન્દ્રચાપ તે નમઃ શિવાય ।
નામમાત્રદગ્ધસર્વપાપ તે નમઃ શિવાય ।
ભાષાંતરઃ શાપ અને દોષનો નાશ કરવામાં કુશળ તે શિવને નમસ્કાર. આકાશ જેવાં વિશાળ કેશ અને દિવ્ય ભવ્ય રૂપવાળા તે શિવને નમસ્કાર. હિમાલય પર્વતના સોહામણા ઈન્દ્રધનુ જેવાં તે શિવને નમસ્કાર. જેનાં નામમાત્રના જાપથી પાપ નાશ પામે છે તે શિવને નમસ્કાર.

જન્મ મૃત્યુ ઘોર દુઃખ હારિણે નમઃ શિવાય ।
ચિન્મયૈકરૂપદેહધારિણે નમઃ શિવાય ।
મન્મનોરથાવપૂર્તિકારિણે નમઃ શિવાય ।
સન્મનોગતાયકામવૈરિણે નમઃ શિવાય ।
ભાષાંતરઃ જન્મ અને મૃત્યુના ઘોર દુઃખને દૂર કરનાર શિવને નમસ્કાર. ચિન્મયરૂપ દેહને ધારણ કરનાર શિવને નમસ્કાર. મનના મનોરથ પૂરા કરનાર શિવને નમસ્કાર. શુદ્ધ મનથી જાણી શકાય તેવા અને કામદેવના શત્રુ શિવને નમસ્કાર.

સ્તોક ભક્તિતોઅપિ ભક્તપોષિણે નમઃ શિવાય ।
માકરન્દસારવર્ષિભાષિણે નમઃ શિવાય ।
એકબિલ્વદાનિતોડપિતોષિણે નમઃ શિવાય ।
નૈકજન્મપાપજાલશોષિણે નમઃ શિવાય ।
ભાષાંતરઃ અલ્પ ભક્તિથી પણ ભક્તો ઉપર પ્રસન્ન થનાર શિવને નમસ્કાર. મકરન્દનાં મધુર વચનોની વૃષ્ટિ કરનાર શિવને નમસ્કાર. માત્ર એક બીલીપત્રના દાનથી પણ સંતુષ્ટ થનાર શિવને નમસ્કાર. અનેક જન્મોના પાપ સમૂહનો નાશ કરનાર શિવને નમસ્કાર.

અન્તકાન્તકાય પાપહારિણે નમઃ શિવાય ।
શંતમાય દન્તિચર્મધારિણે નમઃ શિવાય ।
સંતતાશ્રિતવ્યથાવિદારિણે નમઃ શિવાય ।
જન્તુજાતનિત્યસૌરવ્યકારિણે નમઃ શિવાય ।
ભાષાંતરઃ કાળના પણ કાળ, પાપ હરનાર શિવને નમસ્કાર. કલ્યાણ કરનાર તથા ગજચર્મને ધારણ કરનાર શિવને નમસ્કાર. સતત આશ્રયે આવનારની વ્યથા વિદારનાર શિવને નમસ્કાર. પ્રાણીમાત્રને નિત્ય સુખ આપનાર શિવને નમસ્કાર.

શ્રી શિવ વંદના – વન્દે શિવમ્ શંકરમ્

વન્દે દેવમુમાપતિં સુરગુરું વન્દે જગત્કારણમ્, વન્દે પન્નગભૂષણં મૃગધરં વન્દે પશૂનાં પતિમ્ ।
વન્દે સૂર્યશશાઙ્ગ વહ્નિનયનં વન્દે મુકુન્દપ્રિયમ્, વન્દે ભક્તજનાશ્રયં ચ વરદં વન્દે શિવં શંકરમ્ ॥ ૧ ॥
ઉમાપતિ દેવ, સુરગુરુ, જગતની ઉત્પત્તિ કરનાર, સર્પનાં આભૂષણ પહેરનાર, મૃગ (મુદ્રા) ધારણ કરનાર, પ્રાણીઓના સ્વામી, સૂર્ય-ચન્દ્ર અને અગ્નિ જેનાં નેત્રો છે તેવાં વિષ્ણુને પ્રિય, ભક્તજનોના આશ્રયરૂપ, વરદ, શિવશંકરને હું વન્દું છું.

વન્દે સર્વજગદ્વિહારમતુલં વન્દેઽધંકધ્વંસિનમ્, વન્દે દેવશિખામણિં શશિનિભં વન્દે હરેર્વલ્લભમ્ ।
વન્દે નાગભુજઙ્ગ ભૂષણધરં વન્દે શિવં ચિન્મયમ્, વન્દે ભક્તજનાશ્રયં ચ વરદં વન્દે શિવં શંકરમ્ ॥ ૨ ॥
અખિલ વિશ્વવિહારી, અનુપમ, અંધક રાક્ષસનો નાશ કરનાર દેવોના મસ્તકમણિરૂપ, ચન્દ્ર જેવાં, વિષ્ણપ્રિય, નાગ અને સર્પનાં ભૂષણ પહેરનાર, કલ્યાણકારી, ચિન્મય, ભક્તજનોના આશ્રયરૂપ, વરદ, શિવશંકરને હું વન્દું છું.

વન્દે દિવ્યમચિન્ત્યમદ્વયમહં વન્દે કંદર્પાપહમ્, વન્દે નિર્મૂલમાદિમૂલમનિશં વન્દે મખધ્વન્સિનમ્ ।
વન્દે સત્યમનંતમાદ્યમલયં વન્દેઽતિશાન્તાકૃતિમ્, વન્દે ભક્તજનાશ્રયં ચ વરદં વન્દે શિવં શંકરમ્ ॥ ૩ ॥
દિવ્ય, અચિન્ત્ય, અનન્ય, કામદેવના વિનાશક, નિર્મૂલ, આદિમૂલ, દક્ષના યજ્ઞનો ભંગ કરનાર, સત્ય, અનન્ય, આદ્ય, અવિનાશી, અતિ શાંત મૂર્તિ, ભક્તજનોના આશ્રયદાતા, વરદ, શિવશંકરને હું વન્દું છું.

વન્દે ભૂરથમમ્બુજાક્ષવિશિખં વન્દે શ્રુતિધોટકમ્, વન્દે શૈલશરાસનં ફણિગુણં વન્દેઽધિતૂણીરકમ્ ।
વન્દે પદ્મજસારથિ પુરહરં વન્દે મહાભૈરવમ્, વન્દે ભક્તજનાશ્રયં ચ વરદં વન્દે શિવં શંકરમ્ ॥ ૪ ॥
પૃથ્વી રૂપી રથવાળા, અંબુજાદેવીની આંખ રૂપી બાણવાળા, વેદ રૂપી અશ્વોવાળા, શૈલાધિરાજ રૂપી ધનુષ્યવાળા, સર્પો રૂપી પણછવાળા, પ્રજ્ઞા રૂપી ભાથાવાળા, બ્રહ્મા રૂપી સારથિવાળા, ત્રિપુરને મારનાર, મહાભૈરવ, ભક્તોના આશ્રયદાતા, વરદ, ભગવાન શિવશંકરને વન્દું છું.

વન્દે પઞ્ચમુખામ્બુજં ત્રિનયનમ્ વન્દે લલાટેક્ષણમ્, વન્દે વ્યોમગતં જટા સુમુકુટં ચન્દ્રાર્ધગઙ્ગાધરમ્ ।
વન્દે ભસ્મકૃતં ત્રિપુણ્ઙજટિલં વન્દેઽષ્ટમૂર્ત્યાત્મકમ્, વન્દે ભક્તજનાશ્રયં ચ વરદં વન્દે શિવં શંકરમ્ ॥ ૫ ॥
કમળ સમાન પંચ મુખવાળા, ત્રણ નેત્રવાળા, કપાળમાં નેત્રવાળા, આકાશમાં રહેલ, જટા અને મુકુટવાળા, અર્ધચન્દ્ર તથા ગંગાને ધારણ કરનાર, ભસ્મથી ત્રિપુંડ રચનાર, જટિલ અષ્ટમૂર્તિરૂપ, ભક્તજનોના આશ્રયદાતા, વરદ, ભગવાન શિવશંકરને હું વન્દું છું.

વન્દે કાલહરં હરં વિષધરં વન્દે મૃડં ધૂર્જટિમ્, વન્દે સર્વગતં દયામૃતનિધિં વન્દે નૃસિંહાપહમ્ ।
વન્દે વિપ્રસુરાર્ચિતાંધ્રિકમલં વન્દે ભગાક્ષાવહમ્, વન્દે ભક્તજનાશ્રયં ચ વરદં વન્દે શિવં શંકરમ્ ॥ ૬ ॥
કાલજીત, કંઠમાં વિષ ધારણ કરનાર, દયાળું, ધૂર્જટિ, સર્વવ્યાપક, દયાના સાગર, નૃસિંહના કરાલક્રોધને શાંત કરનાર, જેના ચરણકમલને દેવો અને બ્રાહ્મણો પૂજે છે તેવાં, કામદેવને મારનારા, ભક્તોના આશ્રયદાતા, વરદ, ભગવાન શિવશંકરને હું વન્દું છું.

વન્દે મઙ્ગ લરાજતાદ્રિનિલયં વન્દે સુરાધીશ્વરમ્, વન્દે શઙ્કરમપ્રમેયમતુલં વન્દે યમદ્વેષિણમ્ ।
વન્દે કુણ્ડલિરાજકુણ્ડલધરં વન્દે સહસ્ત્રાનનમ્, વન્દે ભક્તજનાશ્રયં ચ વરદં વન્દે શિવં શંકરમ્ ॥ ૭ ॥
મંગળ શ્વેત ચાંદી જેવાં કૈલાસ પર વસનાર, દેવાધિદેવ, કલ્યાણ કરનાર, અનંત, અતુલ, કાળને જીતનારા, સર્પરાજના કુંડળવાળા, હજાર મુખવાળા ભક્તજનોના આશ્રયદાતા, વરદ, ભગવાન શિવશંકરને હું વન્દું છું.

વન્દે હંસમતીન્દ્રિયં સ્મરહરં વન્દે વિરૂપેક્ષણમ્, વન્દે ભૂતગણેશાવ્યયમહં વન્દે વિરૂપેક્ષણમ્ ।
વન્દે સુન્દરસૌરભેયગમનં વન્દે ત્રિશૂલાયુધમ્, વન્દે ભક્તજનાશ્રયં ચ વરદં વન્દે શિવં શંકરમ્ ॥ ૮ ॥
હંસ (વિશુદ્ધ આત્મારૂપ) ઈન્દ્રિયાતીત, કામદેવને હણનાર, વિરૂપાક્ષ, ભૂતગણોના અધિપતિ, અવિકારી, સંપત્તિ અને સત્તા આપનાર, સુંદર વૃષભ ઉપર બિરાજીને ગમન કરનાર, ત્રિશૂલનું આયુધ રાખનાર, ભક્તજનોના આશ્રયદાતા, વરદ, ભગવાન શિવશંકરને હું વન્દું છું.

વન્દે સૂક્ષ્મમનન્તમાદ્યમભયં વન્દેઽન્ધકારાપહમ્, વન્દે રાવણનન્દિભૃઙ્ગીવિનતં વન્દે સુવર્ણાવૃતમ્ ।
વન્દે શૈલસુતાર્થભદ્રવપુષં વન્દે ભયં ત્ર્યમ્બકમ્, વન્દે ભક્તજનાશ્રયં ચ વરદં વન્દે શિવં શંકરમ્ ॥ ૯ ॥
સૂક્ષ્મ, અનંત, આદ્ય, અભય, અંધકાર (અજ્ઞાન) ને હરી લેનાર, રાવણ-નંદી-ભૃંગી વગેરેથી પૂજાતા, સુંદર વર્ણવાળા, શૈલસુતા પાર્વતી સારુ ભદ્રદેહ ધારણ કરનાર, ભયાનક,ત્ર્યમ્બક, ભક્તજનોને આશ્રયદાતા, વરદ, ભગવાન શિવશંકરને હું વન્દું છું.

વન્દે પાવનમમ્બરાત્મવિભવમ્ વન્દે મહેન્દ્રેશ્વરમ્, વન્દે ભક્તજનાશ્રયામરતરું વન્દે નતાભીષ્ટદમ્ ।
વન્દે જહ્નુસુતામ્બિકેશ મનિશં વન્દે ગણાધીશ્વરમ્, વન્દે ભક્તજનાશ્રયં ચ વરદં વન્દે શિવં શંકરમ્ ॥ ૧૦ ॥
પાવન આકાશ જેનું સ્વરૂપ છે, ઈન્દ્રિના અધિપતિ, ભક્તજનોને આશ્રય આપનાર દિવ્ય કલ્પવૃક્ષ, નમન કરનારને ઈચ્છિત વસ્તુ આપનાર, જહ્નુપુત્રી ગંગા તથા અંબિકા (પાર્વતી) ના સ્વામી, ગણાધિપતી, ભકતજનોના આશ્રયદાતા, વરદ, ભગવાન શિવશંકરને હું નિત્ય વન્દું છું.

શ્રી શિવ સહસ્રનામ સ્‍તોત્ર
સૂતોવાચ

શ્રૂયતામૃષયઃ શ્રેષ્ઠાઃ કથયામિ યથાશ્રુતમ્‌ .
વિષ્‍ણુના પ્રાર્થિતો યેન સંતુષ્ટઃપરમેશ્વરઃ .
તદહં કથયામ્‍યદ્ય પુણ્‍યં નામસહસ્રકમ્‌
શ્રી વિષ્‍ણુરુવાચ

શિવો હરો મૃડો રુદ્રઃ પુષ્‍કરઃ પુષ્‍પલોચનઃ .
અર્થિગમ્‍યઃ સદાચારઃ શર્વઃ શંભુર્મહેશ્વરઃ
ચંદ્રાપીડશ્ચન્‍દ્રમૌલિર્વિશ્વં
વિશ્વામરેશ્વરઃ .
વેદાંતસારસંદોહઃ કપાલી નીલલોહિતઃ

ધ્‍યાનાધારોપરિચ્‍છેદ્યો ગૌરીભર્ત્તા ગણેશ્વરઃ .
અષ્ટમૂર્તિર્વિશ્વમૂર્તિસ્ત્રિવર્ગસ્‍વર્ગસાધનઃ

જ્ઞાનગમ્‍યો દૃઢપ્રજ્ઞો દેવદેવસ્ત્રિલોચનઃ .
વામદેવો મહાદેવઃ પટુઃ પરિવૃઢોદૃઢઃ

વિશ્વરૂપો વિરુપાક્ષો વાગીશઃ શુચિસત્તમઃ .
સર્વપ્રમાણસંવાદી વૃષાંગો વૃષવાહનઃ

ઈશઃ પિનાકી ખટ્‍વાંગી ચિત્રવેષશ્ચિરન્‍તનઃ .
તમોહારી મહાયોગી ગોપ્તા બ્રહ્મા ચ ધૂર્જટિઃ

કાલકાલઃ કૃત્તિવાસાઃ સુભગઃ પ્રણવાત્‍મકઃ .
ઉન્નધ્રઃ પુરુષો જુષ્‍યો દુર્વાસાઃ પુરશાસનઃ

દિવ્‍યાયુધઃ સ્‍કન્‍દગુરુઃ પરમેષ્ઠીપરાત્‍પરઃ .
અનાદિમધ્‍યનિધનો ગિરીશો ગિરિજાધવઃ

કુબેરબંધુઃ શ્રીકણ્‍ઠોલોકવર્ણોત્તમો મૃદુઃ .
સમાધિવેદ્યઃ કોદણ્‍ડીનીલકણ્‍ઠઃ પરસ્‍વધીઃ

વિશાલાક્ષો મૃગવ્‍યાધઃ સુરેશઃ સૂર્યતાપનઃ .
ધર્મધામક્ષમક્ષેત્રં ભગવાન્‍ભંગનેત્રભિત્‌

ઉગ્રઃ પશુપતિસ્‍તાર્ક્ષ્યઃ પ્રિયભક્‍ત : પરંતપઃ .
દાતાદયાકરો દક્ષઃ કપર્દીકામશાસનઃ

શ્‍મશાનનિલયઃ સૂક્ષ્મઃ શ્‍મશાનસ્‍થોમહેશ્વરઃ .
લોકકર્ત્તા મૃગપતિર્મહાકર્ત્તા મહૌષધિઃ

ઉત્તરો ગોપતિર્ગોપ્તા જ્ઞાનગમ્‍યઃ પુરાતનઃ .
નીતિઃ સુનીતિઃ શુદ્ધાત્‍મા સોમઃ સોમરતઃ સુખી

સોમયોમૃતપઃ સૌમ્‍યો મહાતેજા મહાદ્યુતિઃ .
તેજોમયોમૃતમયોન્નમયશ્ચ સુધાપતિઃ

અજાતશત્રુરાલોકઃ સંભાવ્‍યો હવ્‍યવાહનઃ .
લોકકરો વેદકરઃ સૂત્રકારઃ સનાતનઃ

મહર્ષિકપિલાચાર્યો વિશ્વદીપ્તિસ્ત્રિલોચનઃ .
પિનાકપાણિર્ભૂદેવઃ સ્‍વસ્‍તિદઃ સ્‍વસ્‍તિકૃત્‍સુધીઃ

ધાતૃધામાધામકરઃ સર્વગઃ સર્વગોચરઃ .
બ્રહ્મસૃગ્‍વિશ્વસૃક્‍સર્ગઃ કર્ણિકારઃ પ્રિયઃ કવિઃ

શાખોવિશાખોગોશાખઃ શિવોભિષગનુત્તમઃ .
ગંગાપ્‍લવોદકોભવ્‍યઃ પુષ્‍કલઃ સ્‍થપતિઃ સ્‍થિરઃ

વિજિતાત્‍મા વિષાયાત્‍માભૂતવાહનસારથિઃ .
સગણોગણકાયશ્ચ સુકીર્તિશ્‍છિન્નસંશયઃ

કામદેવઃ કામપાલોભસ્‍મોદ્ધલિતવિગ્રહઃ .
ભસ્‍મપ્રિયો ભસ્‍મશાયી ઉમાપતિઃ કૃતાગમઃ

સમાવર્તો નિવૃત્તાત્‍માધર્મપુંજઃ સદાશિવઃ .
અકલ્‍મષશ્ચતુર્બાહુદુર્ધર્ષો દુરાસદઃ

દુર્લભો દુર્ગમો દુર્ગઃ સર્વાયુધવિશારદઃ .
અધ્‍યાત્‍મયોગનિલયઃ સુતંતુસ્‍તન્‍તુવર્ધનઃ

શુભાંગોલોકસારંગો જગદીશો જનાર્દનઃ .
ભસ્‍મશુદ્ધિકરો મેરુરોજસ્‍વી શુદ્ધવિગ્રહઃ

અસાધ્‍યઃ સાધુસાધ્‍યશ્ચ ભૃત્‍યમર્કટરૂપધૃક્‌ .
હિરણ્‍યરેતાઃ પૌરાણો રિપુજીતહરોબલઃ

મહાહ્રદો મહાગર્ત્તઃ સિદ્ધવૃન્‍દારવંદિતઃ .
વ્‍યાઘ્રચર્મામ્‍બરો વ્‍યાલી મહાભૂતો મહાનિધિઃ

અમૃતાંશોમૃતવપુઃ પાંચજન્‍યઃ પ્રભંજનઃ .
પંચવિંશતિતત્ત્વસ્‍થઃ પારિજાતઃ પરાવરઃ

સુલભઃ સુવ્રતઃ શૂરો બ્રહ્મવેદનિધિર્નિધિઃ .
વર્ણાશ્રમગુરુર્વર્ણી શત્રુજિચ્‍છત્રુતાપનઃ

આશ્રમઃ ક્ષપણઃ ક્ષામોજ્ઞાનવાનચલેશ્વરઃ .
પ્રમાણભૂતો દુર્જ્ઞેયઃ સુપર્ણી વાયુવાહનઃ

ધનુર્ધરો ધનુર્વેદો ગુણરાશિર્ગુણાકરઃ .
સત્‍યઃ સત્‍યપરો દીનો ધર્મા ગોધર્મસાધનઃ

અનન્‍તદૃષ્ટિરાનન્‍દો દંડો દમયિતા દમઃ .
અભિવાદ્યો મહામાયો વિશ્વકર્મા વિશારદઃ

વીતરાગો વિનીતાત્‍મા તપસ્‍વી ભૂતભાવનઃ .
ઉન્‍મત્તવેષઃ પ્રચ્‍છન્નો જિતકામોજિતપ્રિયઃ

કલ્‍યાણપ્રકૃતિઃ કલ્‍પઃ સર્વલોક પ્રજાપતિઃ .
તપસ્‍વીતારકો ધીમાન્‍પ્રધાન પ્રભુરવ્‍યયઃ

લોકપાલોન્‍તર્હિતાત્‍મા કલ્‍પાદિઃ કમલેક્ષણઃ .
વેદશાસ્ત્રાર્થતત્ત્વજ્ઞોનિયમો નિયતાશ્રયઃ

ચંદ્રઃ સૂર્યઃ શનિઃ કેતુર્વરાંગો વિદ્રુમ્‍છવિઃ .
ભક્‍તિવશ્‍યઃ પરબ્રહ્મ મૃગબાણાર્પણોનઘઃ

અદ્રિરદ્યાલયઃ કાંતઃ પરમાત્‍મા જગદ્ગુરુઃ .
સર્વકર્માલયસ્‍તુષ્ટો મંગલ્‍યો મંગલાવૃતઃ

મહાતપાદીર્ઘતપાઃ સ્‍થવિષ્ઠઃ સ્‍થવિરોધ્રુવઃ .
અહઃ સંવત્‍સરો વ્‍યાપ્તિઃ પ્રમાણં પરમંતપઃ

સંવત્‍સરકરોમંત્રપ્રત્‍યમઃ સર્વદર્શનઃ .
અજઃ સર્વેશ્વરઃ સિદ્ધો મહારેતા મહાબલઃ

યોગીયોગ્‍યોમહાતેજાઃ સિદ્ધિઃ સર્વાદિરગ્રહઃ .
વસુર્વસુમનાઃ સત્‍યસર્વપાપહરો હરઃ

સુકીર્તિઃ શોભનઃ શ્રીમાન્‌ વાઙ્‍મનસગોચરઃ .
અમૃતઃ શાસ્‍વતઃ શાન્‍તો બાણહસ્‍તઃ પ્રતાપવાન્‌

કમંડલુધરો ધન્‍વી વેદાંગો વેદવિન્‍મુનિઃ .
ભ્રાજિષ્‍ણુર્ભોજનં ભોક્‍તા લોકનાથો દુરાધરઃ

અતીન્‍દ્રિયોમહામાયઃ સર્વવાસશ્ચતુષ્‍પથઃ .
કાલયોગી મહાનાદો મહોત્‍સાહો મહાબલઃ

મહાબુદ્ધિર્મહાવીર્યો ભૂતચારી પુરંદરઃ .
નિશાચરઃ પ્રેતચારી મહાશક્‍તિર્મહાદ્યુતિઃ

અનિર્દેશ્‍યવપુઃ શ્રીમાન્‍સર્વાચાર્યમનોગતિઃ .
બહુશ્રુતો મહામાયો નિયતાત્‍માધ્રુવોધ્રુવઃ

ઓજસ્‍તેજા દ્યુતિધરો નર્તકઃ સર્વશાસકઃ .
નૃત્‍યપ્રિયો નૃત્‍યનિત્‍યઃ પ્રકાશાત્‍મા પ્રકાશકઃ

સ્‍પષ્ટાક્ષરો બુધો મંત્રઃ સમાનઃ સારસંપ્‍લવઃ .
યુગાદિકૃદ્યુગાવર્તો ગંભીરો વૃષવાહનઃ

ઇષ્ટો વિશિષ્ટઃ શિષ્ટેષ્ટઃ શલભઃ શરભો ધનુઃ .
તીર્થરૂપસ્‍તીર્થનામા તીર્થદૃશ્‍યઃ સ્‍તુતોર્થદઃ

અપાંનિધિરધિષ્ઠાનં વિજયો જયકાલવિત્‌ .
પ્રતિષ્ઠિતઃ પ્રમાણજ્ઞો હિરણ્‍યકવચો હરિઃ

વિમોચનઃ સુરગણો વિદ્યેશો બિંદુસંશ્રયઃ .
બાલરૂપો બલોન્‍મત્તો વિકર્તા ગહનો ગુહઃ

કરણં કારણં કર્ત્તા સર્વબંધ વિમોચનઃ .
વ્‍યવસાયો વ્‍યવસ્‍થાનઃ સ્‍થાનદો જગદાદિજઃ

ગુરદો લલિતોભેદો ભવાત્‍માત્‍મનિ સંસ્‍થિતઃ .
વીરેશ્વરો વીરભદ્રો વીરાસનવિધિર્વિરાટ્‍

વીરચૂડામણિર્વેત્તા તીવ્રાનન્‍દો નદીધરઃ .
આજ્ઞાધારસ્ત્રિશૂલી ચ શિપિવિષ્ટઃ શિવાલયઃ

બાલખિલ્‍યો મહાચાપસ્‍તિગ્‍માંશુર્બધિરઃ ખગઃ .
અભિરામઃ સુશરણઃ સુબ્રહ્મણ્‍યઃ સુધાપતિઃ

ઘવાન્‍કૌશિકો ગોમાન્‍વિરામઃ સર્વસાધનઃ .
લલાટાક્ષો વિશ્વદેહઃ સારઃ સંચારચક્ર ભૂત્‌

અમોઘદંડો મધ્‍યસ્‍થો હિરણ્‍યો બ્રહ્મવર્ચસી .
પરમાર્થઃ પરો માયી શંબરો વ્‍યાઘ્ર લોચનઃ
રુચિર્વિરંચિઃ સ્‍વર્બન્‍ધુર્વાચસ્‍પતિરહર્પતિ
ઃ .
રવિર્વિરોચનઃ સ્‍કંદઃ શાસ્‍તા વૈવસ્‍તો યમઃ

યુક્‍તિરુન્નતકીર્તિશ્ચસાનુરાગઃ પરંજયઃ .
કૈલાસાધિપતિઃ કાન્‍તઃ સવિતા રવિલોચનઃ

વિદ્વત્તમોવીતભયો વિશ્વભર્ત્તાનિવારિતઃ .
નિત્‍યોનિયતકલ્‍યાણઃ પુણ્‍યશ્રવણકીર્તનઃ

દૂરશ્રવા વિશ્વસહોધ્‍યેયો દુઃસ્‍વપ્‍નનાશનઃ .
ઉત્તારણો દુષ્‍કૃતિહા વિજ્ઞેયો દુઃસહોભવઃ
અનાદિર્ભૂર્ભુવોલક્ષ્મીઃ કિરીટીત્રિદશાધિપઃ .
વિશ્વગોપ્તા વિશ્વકર્ત્તા સુવીરોરુચિરાંગદઃ

જનની જનજન્‍માદિઃ પ્રીતિમાન્નીતિમાન્‍ધવઃ .
વસિષ્ઠઃ કશ્‍યપો ભાનુર્ભીમો ભીમપરાક્રમઃ

પ્રણવઃ સત્‍પથાચારો મહાકોશો મહાધનઃ .
જન્‍માધિપો મહાદેવઃ સકલાગમપારગઃ

તત્ત્વં તત્ત્વવિદેકાત્‍મા વિભુર્વિશ્વવિભૂષણઃ .
ઋષિર્બ્રાહ્મણ ઐશ્વર્ય જન્‍મમૃત્‍યુજરાતિગઃ

પંચયજ્ઞસમુત્‍પત્તિર્વિશ્વેશો વિમલોદયઃ .
આત્‍મયોનિરનાદ્યન્‍તો વત્‍સલો ભક્‍તલોકધૃક્‌

ગાયત્રીવલ્લભઃ પ્રાંશુર્વિશ્વવાસઃ પ્રભાકરઃ .
શિશિર્ગિરિરતઃ સમ્રાટ્‍ સુષેણઃ સુરશત્રુહાઃ

અમોઘોરિષ્ટનેમિશ્ચ કુમુદો વિગતજ્‍વરઃ .
સ્‍વયં જ્‍યોતિસ્‍તનુજ્‍ર્યોતિરાત્‍મ જ્‍યોતિરચંચલઃ
પિંગલઃ કપિલશ્‍મશ્રુર્ભાલનેત્રસ્ત્રયી
તનુઃ .
જ્ઞાનસ્‍કન્‍દો મહાનીતિર્વિશ્વોત્‍પત્તિરુપપ્‍લવઃ

ભગોવિવસ્‍વાનાદિત્‍યો યોગપારો દિવસ્‍પતિઃ .
કલ્‍યાણગુણનામા ચ પાપહા પુણ્‍ય દર્શનઃ

ઉદારકીર્તિરુદ્યોગી સદ્યોગીસદસન્‍મયઃ .
નક્ષત્રમાલીનાકેશઃ સ્‍વાધિષ્ઠાનપદાશ્રયઃ

પવિત્રઃ પાપહારી ચ મણિપૂરો નભોગતિઃ .
હૃત્‍પુંડરીકમાસીનઃ શક્રશાંતો વૃષાકપિઃ

ઉષ્‍ણોગૃહપતિઃ કૃષ્‍ણઃ સમર્થોનર્થનાશનઃ .
અધર્મશત્રુરક્ષેયઃ પુરુહૂતઃ પુરુશ્રુતઃ

બ્રહ્મગર્ભો બૃહદ્ગર્ભો ધર્મધેનુર્ધનાગમઃ .
જગદ્ધિતૈષી સુગતઃ કુમારઃ કુશલાગમઃ

હિરણ્‍યવર્ણો જ્‍યોતિષ્‍માન્નાનાભૂતરતો ધ્‍વનિઃ .
અરાગો નયનાધ્‍યક્ષો વિશ્વામિત્રો ધનેસ્‍વરઃ

બ્રહ્મજ્‍યોતિર્વસુધામા મહાજ્‍યોતિરનુત્તમઃ .
માતામહો માતરિશ્વા નભસ્‍વાન્નાગહારધૃક્‌

પુલસ્‍ત્‍યઃ પુલહોગસ્‍ત્‍યો જાતૂકણ્‍ર્યઃ પરાશરઃ .
નિરાવરણનિર્વારો વૈરંચ્‍યો વિષ્ટરશ્રવાઃ

આત્‍મભૂરનિરુદ્ધોત્રિર્જ્ઞાન મૂર્તિર્મહાયશાઃ .
લોકવીરાગ્રણીર્વીરશ્ચણ્‍ડઃ સત્‍યપરાક્રમઃ

વ્‍યાલાકલ્‍પો મહાકલ્‍પઃ કલ્‍પવૃક્ષઃ કલાધરઃ .
અલંકરિષ્‍ણુરચલો રોચિષ્‍ણુિર્વક્રમોન્નતઃ

આયુઃ શબ્‍દપતિર્વેણી પ્‍લવનઃ શિખિસારથિઃ .
અસંસૃષ્ટાતિથિઃ શક્ર પ્રમાથીપાદપાસનઃ

વસુૃવા હવ્‍યવાહઃ પ્રતપ્તા વિશ્વભોજનઃ .
જપ્‍યો જરાદિશમનો લોહિતાત્‍મા તનૂનપાત્‌

બૃહદશ્વો નભોયોનિઃ સુપ્રતીકસ્‍તમિસ્રહા .
નિદાઘસ્‍તપનો મેઘઃ સ્‍વક્ષઃ પરપુરંજયઃ

સુસ્‍વાનિલઃ સુનિષ્‍પન્નઃ સુરભિઃ શિશિરાત્‍મકઃ .
વસન્‍તો માધવો ગ્રીષ્‍મો નભસ્‍યો બીજવાહનઃ

અંગિરા ગુરુરાત્રેયો વિમલો વિશ્વપાવનઃ .
પાવનઃ સુમતિર્વિદ્વાંસ્ત્રૈવિદ્યો નરવાહનઃ

મનોબુદ્ધિરહંકારઃ ક્ષેત્રજ્ઞઃ ક્ષેત્રપાલકઃ .
જમદગ્રિર્બલનિધિર્વિગાલો વિશ્વગાલવઃ

અઘોરોનુત્તરો યજ્ઞઃ શ્રેયો નિઃશ્રેયસાં પથઃ .
શૈલો ગગનકુન્‍દાભો દાનવારિરરિંદમઃ

રજનીજનકશ્ચારુવિશલ્‍યો લોકકલ્‍પધૃક્‌ .
ચતુર્વેદશ્ચચતુર્ભાવશ્ચતુરશ્ચતુરપ્રિયઃ

આમ્‍નાયોથ સમામ્‍નાયસ્‍તીર્થદેવશિવાલયઃ .
બહુરૂપો મહારૂપઃ સર્વરૂપશ્ચરાચરઃ

ન્‍યાયનિર્માયકો ન્‍યાયી ન્‍યાયગમ્‍યોનિરંતરઃ .
સહસ્રમૂર્ધા દેવેન્‍દ્રઃ સર્વશાસ્ત્ર પ્રભંજનઃ

મુણ્‍ડોવિરૂપો વિક્રાન્‍તો દંડી દાન્‍તો ગુણોત્તમઃ .
પિંગલાક્ષો જનાધ્‍યક્ષો નીલગ્રીવોનિરામયઃ

સહસ્રબાહુઃ સર્વેશઃ શરણ્‍યઃ સર્વલોકધૃક્‌ .
પદ્માસનઃ પરંજ્‍યોતિઃ પરમ્‍પારઃ પરંફલમ્‌

પદ્મગર્ભો મહાગર્ભો વિશ્વગર્ભો વિચક્ષણઃ .
ચરાચરજ્ઞો વરદો વરેશસ્‍તુ મહાબલઃ

દેવાસુરગુરુર્દેવો દેવાસુરમહાશ્રયઃ .
દેવાદિદેવોદેવાગ્રિર્દેવાગ્રિઃ સુખદઃ પ્રભુઃ

દેવાસુરેશ્વરોદિવ્‍યો દેવાસુર મહેશ્વરઃ .
દેવદેવમયોચિન્‍ત્‍યો દેવદેવાત્‍મસમ્‍ભવઃ

સદ્યોનિરસુરવ્‍યાઘ્રો દેવસિંહો દિવાકરઃ .
વિબુધાગ્રવરઃ શ્રેષ્ઠઃ સર્વદેવોત્તમોત્તમઃ

શિવજ્ઞાનરતઃ શ્રીમાઞ્‍છિખીશ્રીપર્વતપ્રિયઃ .
વજ્રહસ્‍તઃ સિદ્ધિખડ્‍ગનરસિંહનિપાતનઃ

લિંગાધ્‍યક્ષઃ સુરાધ્‍યક્ષો યોગાધ્‍યક્ષો યુગાવહઃ
સ્‍વધર્માસ્‍વર્ગતઃ સ્‍વર્ગસ્‍વરઃ સ્‍વરમયસ્‍વનઃ

બાણાધ્‍યક્ષોબીજકર્તા ધર્મકૃદ્ધર્મસંભવઃ .
દંભો લોભાર્થવિચ્‍છંભુઃ સર્વભૂતમહેશ્વરઃ

શ્‍મશાનનિલયસ્ત્ર્‌યક્ષઃ સેતુરપ્રતિમાકૃતિઃ .
લોકોત્તરસ્‍ફુટાલો સ્ત્ર્‌યંબકો નાગભૂષણઃ

અંધકારિર્મખદ્વેષી વિષ્‍ણુકન્‍ધરપાતનઃ .
હીનદોષોક્ષયગુણો દક્ષારિઃ પૂષદંતભિત્‌

ધૂર્જટિઃ ખણ્‍ડપરશુઃ સકલોનિષ્‍કલીનઘઃ
અકાલઃ સકલાધારઃ પાંડુરાભો મૃડો નટઃ

પૂર્ણઃ પૂરયિતા પુણ્‍યઃ સુકુમારઃ સુલોચનઃ .
સામગેયપ્રિયોક્રૂરઃ પુણ્‍યકીર્તિરનામયઃ

મનોજવસ્‍તીર્થકરો જટિલો જીવિતેશ્વરઃ .
જીવિતાન્‍તકરો નિત્‍યો વસુરેતાવસુપ્રદઃ

સદ્ગતિઃ સત્‍કૃતિઃ સિદ્ધિઃ સજ્જાતિ કાલકણ્‍ટકઃ .
કલાધરો મહાકાલો ભૂતસત્‍યપરાયણઃ

લોકલાવણ્‍યકર્તા ચ લોકોત્તરસુખાલયઃ .
ચન્‍દ્રસંજીવનઃ શાસ્‍તા લોકગૂઢો મહાધિપઃ

લોકબન્‍ધુર્લોકનાથઃ કૃતજ્ઞઃ કીર્તિભૂષણઃ .
અનપાયોક્ષરઃ કાન્‍તઃ સર્વશસ્ત્રભૃતાંવરઃ

તેજોમયો દ્યુતિધરો લોકાનામગ્રણીરણુઃ .
શચિસ્‍મિતઃ પ્રસન્નાત્‍માદુર્જેયો દુરતિક્રમઃ

જ્‍યોતિર્મયોજગન્નાથો નિરાકારો જલેશ્વરઃ .
તુમ્‍બવીણો મહાકોપો વિશોકઃ શોકનાશનઃ

ત્રિલોકપસ્ત્રિલોકેશઃ સર્વશુદ્ધિરધોક્ષજઃ .
અવ્‍યક્‍તલક્ષણો દેવો વ્‍યક્‍તાવ્‍યક્‍તો વિશાંપતિઃ

વરશીલો વરગુણઃ સારો માનધનો મયઃ .
બ્રહ્મા વિષ્‍ણુઃ પ્રજાપાલો હંસો હંસગતિર્વયઃ

વેધા વિધાતા ધાતા ચ સ્રષ્ટા હર્ત્તા ચતુર્મુખઃ .
કૈલાસશિખરાવાસી સર્વાવાસી સદાગતિઃ

હિરણ્‍યગર્ભો દ્રુહિણો ભૂતપાલોથ ભૂપતિઃ .
સદ્યોગી યોગવિદ્યોગી વરદો બ્રાહ્મણપ્રિયઃ

દેવપ્રિયો દેવનાથો દેવજ્ઞો દેવચિન્‍તકઃ .
વિષમાક્ષો વિશાલાક્ષો વૃષદો વૃષવર્ધનઃ

નિર્મમો નિરહંકારો નિર્મોહો નિરુપદ્રવઃ .
દર્પહા દર્પદો દૃપ્તઃ સર્વર્તુપરિવર્ત્તકઃ

સહસ્રજિત્‍સહસ્રાક્ષિઃ સ્‍નિગ્‍ધપ્રકૃતિદક્ષિણઃ .
ભૂતભવ્‍યભવન્નાથઃ પ્રભવો ભૂતિનાશનઃ

અર્થોનર્થો મહાકોશઃ પરકાર્યેકપંડિતઃ .
નિષ્‍કણ્‍ટકઃ કૃતાનન્‍દો નિવ્‍ર્યાજો વ્‍યાજમર્દનઃ

સત્ત્વાન્‌સાત્ત્િવકઃ સત્‍યકીર્તિઃ સ્‍નેહકૃતાગમઃ .
અકમ્‍પિતો ગુણગ્રાહી નૈકાત્‍માનૈકકર્મકૃત્‌

સુપ્રીતઃ સુમુખઃ સૂક્ષ્મઃસુકરો દક્ષિણાનિલઃ .
નન્‍દિસ્‍કન્‍ધધરો ધુર્યઃ પ્રકટઃ પ્રીતિવર્દ્ધનઃ

અપરાજિતઃ સર્વસત્ત્વો ગોવિન્‍દઃ સત્ત્વવાહનઃ .
અધૃતઃ સ્‍વધૃતઃ સિદ્ધઃ પૂતમૂર્તિર્યશોધનઃ

વારાશ્રૃઙધૃક્‍છૃંઙી બલવાનેકનાયકઃ .
શ્રુતિપ્રકાશઃ શ્રુતિમાનેકબંધુરનેકકૃત્‌

શ્રીવત્‍સલશિવારંભઃ શાંતભદ્રઃ સમીયશઃ .
ભૂષયો ભૂષણો ભૂતિર્ભૂતકૃદ્ભૂતભાવનઃ

અકમ્‍પો ભક્‍તિકાયસ્‍તુ કાલહા નીલલોહિતઃ .
સત્‍યવ્રત મહાત્‍યાગી નિત્‍યશાંતિપરાયણઃ

પરાર્થવૃત્તિર્વરદો વિવિક્ષુસ્‍તુ વિશારદઃ .
શુભદઃ શુભકર્તા ચ શુભનામાશુભઃ સ્‍વયમ્‌

અનર્થિતોગુણઃ સાક્ષી હ્યકર્તા કનકપ્રભઃ .
સ્‍વભાવભદ્રો મધ્‍યસ્‍થઃ શીઘ્રગઃ શીઘ્રનાશનઃ

શિખણ્‍ડી કવચી શૂલીજટી મુણ્‍ડી ચ કુણ્‍ડલી .
અમૃત્‍યુઃ સર્વદૃક્‍ંિસહસ્‍તેજોરાશિર્મહામણિઃ

અસંખ્‍યેયોપ્રમેયાત્‍મા વીર્યવાન્‍વીર્યકોવિદઃ .
વેદ્યશ્ચૈવ વિયોગાત્‍મા પરાવરમુનીશ્ર્વરઃ

અનુત્તમો દુરાધર્ષો મધુરપ્રિયદર્શનઃ .
સુરેશઃ શરણં સર્વઃ શબ્‍દબ્રહ્મ સતાંગતિઃ

કાલપક્ષઃ કાલકારી કંકણી કૃતવાસુકિઃ .
મહેષ્‍વાસો મહીભર્તા નિષ્‍કલંકો વિશ્રૃંઙ્ખલઃ

દ્યુમણિસ્‍તરણિર્ધન્‍યઃ સિદ્ધિદઃ સિદ્ધિસાધનઃ .
વિશ્ર્વતઃ સંવૃતઃ સ્‍તુત્‍યો વ્‍યૂઢોરસ્‍કો મહાભુજઃ

સર્વયોનિર્નિરાતંકો નરનારાયણપ્રિયઃ .
નિર્લેપો નિષ્‍પ્રપંચાત્‍મા નિવ્‍ર્યંગો વ્‍યઙનાશનઃ

સ્‍તવ્‍યઃ સ્‍તવપ્રિયઃ સ્‍તોતા વ્‍યાસમૂર્તિઃ નિરંકુશઃ .
નિરવદ્યમયોપાયો વિદ્યારાશી રસપ્રિયઃ

પ્રશાન્‍તબુદ્ધિરક્ષુણ્‍ણઃ સંગ્રહી નિત્‍યસુંદરઃ .
વૈયાઘ્રધુર્યો દાત્રીશઃ શાકલ્‍યઃ શર્વરીપતિઃ

પરમાર્થગુરુર્દૃષ્ટિઃ શરીરાશ્રિતવત્‍સલઃ .
સોમો રસજ્ઞો રસદઃ સર્વસત્ત્વાવલંબનઃ

એવં નામ્‍નાસહસ્રેણ તુષ્ટાવ વૃષભધ્‍વજમ્‌ .
પ્રાર્થયામાસ શંભું ચ પૂજયામાસ પંકજૈઃ

પરીક્ષાર્થં હરેસ્‍ત્‍વીશઃ કમલેષુ મહેશ્વરઃ .
ગોપયામાસ કમલં તદૈકં ભુવનેશ્વરઃ

હૃદિ વિચારિતં તેન કુતો વૈ કમલં ગતમ્‌ .
યાતુ યાતુ સુખેનૈવ નેત્રં કિં કમલં ન હિ

જ્ઞાત્‍વા તુ નેત્રમુદ્ધૃત્‍ય સર્વસત્ત્વાવલંબનમ્‌ .
પૂજયામાસ ભાવેન સ્‍તવેનાનેન સર્વથા

મામેતિવ્‍યાહરન્નેવ પ્રાદુરાસીજ્જગદ્ગુરુઃ .
તતસ્‍તુ તમથો દૃષ્ટ્વા તથાભૂતંહરો હરિમ્‌
તસ્‍માદવતતારાશુમણ્‍ડલાત્‍પાર્
થિવસ્‍ય સઃ .
યથોક્‍તરૂપિણં શંભું તેજોરાશિં સમુત્‍થિતમ્‌
નમસ્‍કૃત્‍ય પુરઃ સ્‍થિત્‍વાસ્‍તુતિંકૃત્‍વાવિશે
ષતઃ .
પૂજયામાસ દેવેશઃ પાર્વત્‍યા સહિતં શિવમ્‌

પ્રસન્નવદનો ભૂત્‍વા શંભોશ્ચમ્‍મુખેસ્‍થિતઃ .
ઇત્‍થંભૂતં હરો દૃષ્ટા કોટિભાસ્‍કરભૂષિતઃ

પ્રાણિનામીશ્વરઃ શંભુઃ દેવદેવો જનાર્દનમ્‌ .
તદા પ્રાહ મહાદેવઃ પ્રહસન્નિવ શંકરઃ .
સંમેક્ષમાણં તં વિષ્‍ણુંકૃતાંજલિ પુટંસ્‍થિતમ્‌
શંકર ઉવાચ

જ્ઞાતં મમભેદંસકલં દેવકાર્યં જનાર્દન .
સુદર્શનાખ્‍યંચક્રં ચ દદામિ તવ શોભનમ્‌

યદ્રૂપભવતા દૃષ્ટં સર્વલોકસુખાવહમ્‌ .
હિતાર્ય તવ દેવેશં કૃતં ભાવયસુવ્રતમ્‌

રણાજિરેપિ સંસ્‍મૃત્‍યદેવાનાંદુઃ ખનાશનમ્‌ .
ઇદંચક્રમિવદંરૂપમિદંનામસહસ્રકમ્‌

યે શ્રૃણ્‍વન્‍તિ સદા ભક્‍ત્‍યા સિદ્ધિઃ સ્‍યાદનપાયિની .
એવમુક્‍ત્‍વા દદૌચક્રં સૂર્યાયુતસમપ્રભમ્‌
વિષ્‍ણુરપિ ચ સંસ્‍નાત્‍વાજગ્રાહોદઙ્‍મુખસ્‍
તદા .
નમસ્‍કૃત્‍ય તદા દેવ પુનર્વચનમબ્રવીત્‌

શ્રૃણુ દેવ મયા ધ્‍યેયં પઠનીયં ચ મે પ્રભો .
દુઃખાનાંનાશનાર્થં હિ વદ ત્‍વં લોકશંકર

ઇતિ પૃષ્ટસ્‍તદા તેન સંતુષ્ટસ્‍તુ શિવોબ્રવીત્‌ .
રૂપં ધ્‍યેયં મદીયં વૈ સર્વાનર્થપ્રશાન્‍તયે

અનેકદુઃખનાશાર્થં પાઠ્‍યં નામસહસ્રકમ્‌ .
ધાર્યં ચક્રં સદા મેદ્ય સર્વાનર્થપ્રશાંતયે

અન્‍યે ચ યે પઠિષ્‍યંતિ પાઠયિષ્‍યંતિ નિત્‍યશઃ .
તેષાં દુઃખં ન સ્‍વપ્‍નેપિ જાયતે નાત્ર સંશયઃ

રાજ્ઞાં ચ સંકટેપ્રાપ્તે શતાવર્તં ચરેદ્યદા .
સાંગં ચ વિધિયુક્‍તો હિ કલ્‍યાણં લભતે નરઃ

રોગ નાશકરં હ્યે તદ્વિદ્યાદાયક મુત્તમમ્‌ .
સમુદ્દિશ્‍યફલં શ્રેષ્ઠં પઠંતિ ફલમુત્તમમ્‌

લભન્‍તે નાત્રસંદેહઃ સત્‍યમેતદ્વચંમમ .
પ્રાતઃ સમુત્‍થાયસદા પૂજાં કૃત્‍વા મદીયકમ્‌

પઠતોમત્‍સમક્ષં વૈ નિત્‍યંસિદ્ધિર્ન દૂરતઃ .
ઐહિકીંસિદ્ધિમાસાદ્ય પરલોક સમુદ્ભવામ્‌
પ્રાપ્‍નોતિપાઠકોનિત્‍યમષ્ટમાસા
ન્‌ સૂરેશ્વર .
સાયુજ્‍ય મુક્‍તિ માયાતિનાત્રકાર્યા વિચારણા

એવમુક્‍ત્‍વાતદાવિષ્‍ણું શંકરઃ પ્રીતમાનસઃ .
ઉપસ્‍પૃશ્‍યકરાભ્‍યાં ચ ઉવાચ શંકરઃ પુનઃ

વરદોસ્‍મિસુર શ્રેષ્ઠ વરાન્‍વર યથેપ્‍સિતાન્‌ .
ભક્‍ત્‍યા વશીકૃતો નૂનં સ્‍તવેનાનેન વૈ પુનઃ

ઇત્‍યુક્‍તો દેવદેવેન દેવદેવંપ્રણમ્‍ય તમ .
યથેદાનીં કૃપાદેવ ક્રિયતેચાપ્‍યતઃ પરમ્‌

કાર્યાચૈવવિશેષેણ કૃપાલુત્‍વાત્ત્વયા પ્રભો .
ત્‍વયિભક્‍તિંમહાદેવ પ્રયચ્‍છ વરમુત્તમમ્‌

નાન્‍યમિચ્‍છામિ ભગવન્‍પૂતર્ણોહં તે પ્રસાદતઃ .
તચ્‍છુત્‍વા વચનં તસ્‍ય દયાવાન્‍સુતરાંભવઃ

પ્રાહ ત્‍વેનં મહાદેવઃ પરમાત્‍માનમચ્‍યુતમ્‌ .
મયિભક્‍તિશ્ચ વંદ્યસ્‍ત્‍વં પૂજ્‍યશ્ચૈવ સુરૈરપિ
વિશ્ર્વંભરસ્‍ત્‍વદીયંવૈનામપા
પહરંપરમ્‌ .
ભવિષ્‍યતિ ન સંદેહો મત્‍પ્રસાદાત્‍સુરોત્તમ

ઇત્‍યુક્‍ત્‍વાન્‍તર્દધે રુદ્રો ભગવાન્નાીલલોહિતઃ .
જનાર્દનોપિ ભગવાન્‍વચનાચ્‍છંકરસ્‍ય ચ

પ્રાપ્‍યચક્રં શુભંધ્‍યાનં સ્‍તોત્રમેતન્નિરન્‍તરમ્‌ .
પ્રપાઠાધ્‍યાપયામાસભક્‍તેભ્‍યસ્‍તદુપાદિશત્‌

અન્‍યેપિ યે પઠિષ્‍યન્‍તિ તેવિન્‍દન્‍તુ તથાફલમ્‌ .
ઇતિપૃષ્ટં સમાખ્‍યાતં શ્રૃણ્‍વતાં પાપહારકમ્‌
ઇતિ શ્રી શિવ સહસ્રનામ સમ્‍પૂર્ણમ્‌

નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ ||

No comments:

Post a Comment