Monday, June 11, 2012

૧૦૦ કૌરવો નાં નામો

 સો કૌરવ પુત્રો ના નામ 
દુર્યોધન
દુસ્સાસન
દુસ્સાહન
દુસ્સાલન
જલગંધન
સમન
સહન
વિન્ધન
અનુંવીન્ધન
દુર્ધર્ષણ
સુબાહુ
દુશ્પ્રધર્શન
દુર્માંર્ષણ
દુર્મુખ
દુશ્કર્ણ
વિકર્ણ
સાલન
સથવાન
સુલોચન
ચિત્રણ
ઉપચીત્રણ
ચિત્રાક્ષણ
ચારુચીત્રણ
સરાસન
દુર્માંદન
દુર્વીગાહન
વિવીલ્સું
વિકટીનંદન
ઊર્નાનાભ
સુનાભ
નંદન
ઉપનંદન
ચિત્રબાન
ચિત્રવરમન
સુવર્મ
દુર્વીમોચન
અયોબાહુ
મહાબાહુ
ચિત્રામગન
ચિત્રકુંડળ
ભિમવેગ
ભિમબળ
વાલક્ય
બેલાવર્ધન
ઉગ્રાયુધ
સુશેન
કુન્દાધર 
મહોદર
ચિત્રાયુધ 
નીશામ્ગ્ય
પાસ્ય
વ્રીન્દારક
દ્રીધવર્મ
દ્રીધાક્ષાથ 
સોમાંકિર્ત્ય
અન્થુદાર
દ્રીઢાસંધ
જરાસંધ
સત્યાસંધ
સદાસુવાક
ઉગ્રસ્રવા
ઉગ્રસેન
સેનાન્ય
દુશ્પરાજ
અપરાજિત
કુંધસાઈ
વિસાલાક્ષ
દુરાધાર
દ્રીઢહસ્ત
સુહસ્ત
વાતવેગ
સુવાર્ચન
આદીતકેતુ
બહ્વાસ્ય
નાગદાથ
ઉગ્રસાઈ
કવચ્ય
ક્રધાન
કુંધ્ય
ભિમાંવીક્રણ
ધનુર્ધારણ
વિરબાહુ
અલોલુપા
અભય
દ્રીઢકરમાવું
દ્રીઢરથાસ્રયા
અનાધ્રુશ્ય
કુન્દભેદ્ય
વિરાવ્ય
ચિત્રકુંડળ
પ્રમાદ
અમપ્રમાદ્ય
દિર્ખારોમાન
સુવિર્યવાન
ધીર્કબાહુ
સુજાત
કાન્ચનધ્વજ
કુન્દાસ્ય
વિરજસ્સ
યુયુત્સુ
એક  માત્ર પુત્રી : દુસ્સલા 
મહારાજ ધ્રુતરાષ્ટ્ર ના ૧૦૦ પુત્રો અને એક પુત્રી દુસ્સલા ગાંધારી થી થયા હતા અને એક પુત્ર યુયુત્સુ એક અન્ય સ્ત્રી થી થયેલો ક્યાંક એવું  વર્ણન  છે કે દાસી થી થયેલો પુત્ર હતો. યુયુત્સુ એ કૌરવો ના પક્ષ માં યુદ્ધ ના કરી ને પાંડવો ના પક્ષ માં યુદ્ધ કરેલું.

No comments:

Post a Comment