સેલ્ફ ડેવલપમેન્ટ : ...10...
1...નીચું બતાવનારા લોકો ----પોતાની જેમ વિચારનારા લોકો વરચે સમય વીતાવો. નીચું બતાવનારા લોકોની સંગતમાં ના રહો.
2...પોતાની નેગેટિવિટી--- પોતાના વિચારોને સાંભળો. જો તે નેગેટિવ હોય તો તેને ઝડપથી મગજમાંથી કાઢી નાખો.
3....એકશન ના લેવી --- માત્ર વિચારતા રહેવાથી પરિવર્તન નહીં આવે. સારી તકો મેળવવા એકશન લો.
4...બિનસુર સુરક્ષા ની ભાવના ---કોઇ સારી જગ્યાએ ઘર બનાવો કે જયાં તમે સુરક્ષા નો અનુભવ કરો.
5....અપ્રમાણિકતા કે અપ્રમાણિક લોકો ---ના પોતે અપ્રમાણિક બનો ના એવા લોકો સાથે રહો,કે જે અપ્રમાણિક હોય.
6....ઉદાસી ----તક મળતાં મોજમસ્તી કરો .ખુશ રહેવાથી કામ સારું થશે.
7...બિનજરૂરી માહિતીઓ---- બિનજરૂરી વાતો પર ઘ્યાન ના આપો. મદદરૂપ સાબિત થનારી માહિતીઓનો સ્વીકાર કરો.
8...એક જ વાતનું પુનરાવર્તન ---- જિંદગીને રસપ્રદ બનાવવા માટે અલગ અલગ બાબતોનો અનુભવ લો.
9....ભીતિ ---- ડરવાને બદલે પોતાને પ્રત્યેક સ્થિતિ માટે તૈયાર કરો.
10....જૂઠ ---- સાચું બોલવાથી હૃદય પર કોઇ બોજ પડતો નથી. તેથી જૂઠ બોલવાથી બચો. જૂઠુ બોલનારાની મૈત્રી ના કરો.
આ દસ વાતને ચલાવી ના લો ...સહન ના કરો ડેવલપ થાઓ ખુદ

No comments:
Post a Comment