Friday, January 18, 2013

ગાય

"ગાય" ........... આ શબ્દ નાં ઉચ્ચારણ માત્ર થી જોજો કેટલી આત્મા સંતુષ્ટિ મળશે.                                                                            | મિત્રો ! ક્યારેય આપે વિચાર્યું છે કે એક સ્ત્રી, કોઈ જાત ની મજબૂરી વગર પોતાનું દૂધ કોઈ બીજાના બાળક ને પીવડાવે?
એકજ જવાબ હોય "નાં, ક્યારેય નહિ". 
જ્યાં સુધી કોઈ વિશેષ મજબૂરી નાં આવે, કોઈ પણ સ્ત્રી પોતાનું દૂધ  કોઈ બીજાના બાળક ને નથી પીવડાવતી છતાં પણ એ મહાન કહેવાય છે.
તો આપ ગાય માં ને શું કહીને પૂજાશો?? એ તો એક  , બે નહિ પણ અગણિત બાળકો, ડોસાઓ, જુવાનો અને ત્યાં સુધી મહિલાઓને પણ પોતાનું દૂધ દઈને સ્વસ્થ બનાવે છે, સ્વસ્થ રાખે છે.
શું હું ખોટું કહી રહ્યો છું ?

જે લોકો આજ કાલ ગૌ માંસ ખાઈને પોતાનું મન અને તન શાંત કરે છે, એ પણ આ વાત સાથે સહમત થશે કે એમના બાળકો નું પેટ પણ આજ ગઈ માતા નાં દૂધ થી ભરાય છે, જેને તેઓ આટલી નિર્દયતા થી તડપાવી તડપાવીને મારી નાખે છે.

શું તેઓ પોતાની જન્મ દેનારી માતા સાથે પાન આવુજ કરવાની હિંમત ધરાવે છે  ????

આપના દેશમાં દરેક જીવ જંતુ, વૃક્ષ-છોડ ત્યાં સુધી કે નાના નાના કીતાનુઓ ને પણ ભગવાન ની સાથે જોડી ને પૂજા કરીએ છીએ, આપના દેશની માટી નાં કાન કાન માં એજ સંસ્કાર ઘોલાયેલા છે, પછી આમ કતલ કરનારા રાક્શાહ ક્યાંથી આપના દેશ અને ધરતીને અપવિત્ર કરવા આવી ગયા  ?

એ તો નિશ્ચિત છે કે એમની રાગો માં પણ મનુષ્ય નું લોહી હોઈજ નહિ શકે, એમને માટે તો હેવાનો ની સંજ્ઞા આપવી પડે.

આજે જે લોકો ગાય માતાને બચાવાના પાવન કાર્યો ને અંજામ આપી રહ્યા છે, એમને મારા કોટી કોટી અને વારંવાર પ્રણામ છે, પ્રણામ છે. 

બનીશકે મારા આ લખેલું વાંચીને ઘણા બધા વિચલિત થશો, પણ મારી એમને હાથ જોડી ને વિનતી છે નિવેદન છે કે ગાય માતા અને એના વંશ ની થતી હત્યા કતલ રોકવાના આ કાર્ય ને ગંભીરતા થી આગળ વધારવામાં સૌ એક થઇ પ્રયાસ કરવો.
આવું કરવાથી પોતાને ખબર પડશે કે એમના બાળકો અને પરિવાર કેટલા સુખ સમૃદ્ધિ થી ભર્યા પુરા રહેશે.

No comments:

Post a Comment