Saturday, January 19, 2013

એસીડીટી નાં ઘરેલું ઉપચાર :



1-વિટામીન બી અને ઈ યુક્ત શાકભાજી નું સેવન વધુ કરવું.
2-વ્યાયામ અને શારીરિક ગતિવિધિઓ કરતા રહેવું
3-જમ્યા પછી કોઈ પણ પ્રકારના તરલ પદાર્થ ન લેવો
4-બદામ ખાવાથી તમારી છાતી ની બળતરા ઓછી કરવામાં મદદરૂપ થશે
5-કાકડી, આર્યા, અને તરબૂચ વધારે પ્રમાણ માં ખાવા
6-પાણીમાં લીંબુ નાખીને પીવું, એનાથી છાતી માં બળતરા ઓછી થશે
7-ફુદીના નાં રસ નું નિયમિત સેવન કરવું                                                                                                                                         8-તુલસી નાં પાન ખાવા એસીડીટી અને ઉબકા આવતા હોય એમાં ઘાને અંશે રાહેત આપે છે
9-નારિયલ પાણી નું અધિક પીવું

No comments:

Post a Comment