Tuesday, January 29, 2013

પોતાનાઓ  દ્વારા કરાતો ઘા 
એક સોની હતો, એની દુકાન ની બાજુમાં એક લુહારની દુકાન હતી. સોની જ્યારે કામ કરતો, એની દુકાનમાંથી ખુબજ ધીમે અવાજ થતો, પણ જ્યારે લુહાર કામ કરતો ત્યારે એની દુકાન માંથી કાનના પડદા ફાડી નાખે એટલા જોરથી અવાજ સંભળાતા.
એક દિવસ સોના નો એક કણ છટકીને લુહારની દુકાન માં જઈ પડ્યો. ત્યાં એની મુલાકાત લોખંડના એક કણ સાથે થઇ. 
સોનાના કને લોખંડના કણ ને કહ્યું " ભાઈ, આપના બંને નાં દુખ એક સરખા છે. આપણે બંને ને આગમાં તપાવવામાં આવે અને સમાન રૂપે હાથોડા નાં ઘા સહન કરવા પડે છે. હું એ યાતના ચુપ ચાપ સહન કરી લઉં છું પણ તું..?
લોખંડના કણે દુખ ભર્યા સ્વરે ઉત્તર આપ્યો, "તારું કહેવું એકદમ સાચું છે, પણ તારા પર ઘા કરનાર લોખંડનો હાથોડો તારો સગો ભાઈ નથી, પણ મારો તો એ સગો ભાઈ છે." પછી થોડું રોકાઈને બોલ્યો, "પારકા ની અપેક્ષા પોતાના દ્વારા કરાયેલા ઘા ની પીડા અધિક અસહ્ય હોય છે."
अपनों की चोट----
एक सुनार था। उसकी दुकान से मिली हुई एक लुहार की दुकान थी। सुनार जब काम करता, उसकी दुकान से बहुत ही धीमी आवाज होती, पर जब लुहार काम करता तो उसकी दुकान से कानो के पर्दे फाड़ देने वाली आवाज सुनाई पड़ती।

एक दिन सोने का एक कण छिटककर लुहार की दुकान में आ गिरा। वहां उसकी भेंट लोहे के एक कण के साथ हुई।

सोने के कण ने लोहे के कण से कहा, "भाई, हम दोनों का दु:ख समान है। हम दोनों को एक ही तरह आग में तपाया जाता है और समान रुप से हथौड़े की चोटें सहनी पड़ती हैं। मैं यह सब यातना चुपचाप सहन करता हूं, पर तुम...?"

"तुम्हारा कहना सही है, लेकिन तुम पर चोट करने वाला लोहे का हथौड़ा तुम्हारा सगा भाई नहीं है, पर वह मेरा सगा भाई है।" लोहे के कण ने दु:ख भरे स्वर में उत्तर दिया। फिर कुछ रुककर बोला, "पराये की अपेक्षा अपनों के द्वारा दी गई चोट की पीड़ा अधिक असह्य होती है।"

No comments:

Post a Comment