Tuesday, January 29, 2013

વેદોનું મહત્વ - (ટૂંક સાર)

વેદોનું મહત્વ
વેદ ભારતીય સંસ્કૃતિના મૂલાધાર છે. સૃષ્ટિ નાં આદિકાળમાં પરમપિતા પરમાત્માએ ચાર ઋષીઓ ને પવિત્ર અંતઃકરણ માં વેદરૂપી સૂર્યનો પ્રકાશ કર્યો. અગ્નિ ઋષિને ઋગ્વેદ નું, વાયુ ઋષિને યજુર્વેદનું, આદિત્ય ઋષિને સામવેદ નું, અંગીરા ઋષિને અથર્વવેદ નું જ્ઞાન આપ્યું. જે જ્ઞાન સૃષ્ટિના આદિકાળમાં આપવામાં આવે છે એજ જ્ઞાન ઈશ્વરીય જ્ઞાન કહેવાય છે. જ્ઞાન કી દ્રષ્ટિ થી વેદ એક જ છે પણ વિષય નું દ્રષ્ટીએ ચાર વિભાગ કરવામાં આવ્યા છે. ઋગ્વેદ જ્ઞાન નો ભંડાર, યજુર્વેદ કર્મ નો દ્યોતક, સાંવેદ સંગીત વિદ્યા નો ધણી અને અથર્વવેદ વિજ્ઞાન નો પિતામહ છે.
જે રીતે કોઈ ઉત્પાદક કોઈ વસ્તુનું ઉત્પાદન કરે છે તો એ વસ્તુ પર એના પ્રયોગની વિધિ પણ લખે છે, બરાબર એજ પ્રકારે જ્યારે પરમાત્માએ મનુષ્યો ને વેદ ઘ્યાન આપ્યું તો એની સાથે સાથે વેદ રૂપી, સંવિધાન પણ આપ્યું. જેના માધ્યમથી આપણને એ ઘ્યાત થાય કે આ દુનિયા માં કેવી રીતે રહેવું. આપનું ખાન પાન કેવું હોવું જોઈએ, આચાર-વિચાર કેવા હોવા જોઈએ, ઉપાસના પદ્ધતિ કેવી હોય. આ બધી વાતો માટે આ વેદ જ્ઞાન આપ્યું, કારણ વેદ જીવન ગ્રંથ છે. એ આપણને  જીવન જીવવાની કળા શીખવે છે. વેદ સંપૂર્ણ પ્રાણીમાત્ર નાં કલ્યાણ માટે છે. જેન યજુર્વેદ નાં ૩૨મા અધ્યાય માં કહ્યું છે 'યથેમાવાચમ કલ્યાણી માવાદાની જનેભ્ય'. જે રીતે સૂર્ય નો પ્રકાશ બધા માટે છે, વાયુ બધા માટે છે, એજ રીતે વેદ નું જ્ઞાન બધા માટે છે. માટે વેદ ને માતા કહીને સંબોધિત કરવામાં આવે છે. સંસાર માં  ઘણી માતાઓ છે - ગાય માતા, ધરતી માતા, જન્મદાત્રી માતા, પણ આ બધી માતાઓની સાથે જો પરમાત્માએ આપણને વેદમાતા ન આપી હોત તો આપણે આ માતાઓ ને વિષે જ્ઞાન પ્રાપ્ત ન કરી શક્યા હોત. વેદ જ્ઞાન કહે છે કે તર્ક ની કસોટી પર સત્ય મેળવાય એજ સત્ય છે. વેદ ની સત્તા અનંતકાળ સુધી રહેનારી છે કારણ આ ગ્રંથ કોઈ વ્યક્તિ વિશેષ ની કલ્પના પર આધારિત નથી. વેદ માં શુદ્ધ જ્ઞાન છે જેનાથી વ્યક્તિ સાંસારિક બંધનો થી મુક્ત રહીને માર્ગ શોધી લે છે.
  वेद भारतीय संस्कृति के मूलाधार हैं। सृष्टि के आदिकाल में परमपिता परमात्मा ने चार ऋषियों के पवित्र अंत:करण में वेदरूपी सूर्य का प्रकाश किया। अग्नि ऋषि को ऋग्वेद का, वायु ऋषि को यजुर्वेद का, आदित्य ऋषि को सामवेद का, अंगिरा ऋषि को अथर्ववेद का ज्ञान दिया। जो ज्ञान सृष्टि के आदिकाल में दिया जाता है वही ज्ञान ईश्वरीय ज्ञान कहलाता है। ज्ञान की दृष्टि से वेद एक ही है किंतु विषय की दृष्टि से चार विभाग किए गए हैं। ऋग्वेद ज्ञान का भंडार, यजुर्वेद कर्म का द्योतक, सामवेद संगीत विद्या का धनी तथा अथर्ववेद विज्ञान का पितामह है।

जिस प्रकार कोई उत्पादक किसी वस्तु का उत्पादन करता है तो उस वस्तु पर उसके प्रयोग करने की विधि भी लिख देता है ठीक उसी प्रकार जब परमात्मा ने मनुष्यों को वेद ज्ञान दिया तो उसके साथ-साथ वेद रूपी, संविधान भी दिया। जिसके माध्यम से हमें यह ज्ञात हो सके कि इस दुनिया में कैसे रहना है? कैसा हमारा खान-पान हो, कैसा आचार-विचार हो, कैसी उपासना पद्धति हो? इन सब बातों के लिए यह वेद ज्ञान दिया, क्योंकि वेद जीवन ग्रंथ हैं। यह हमें जीवन जीने की कला सिखाता है। वेद संपूर्ण प्राणिमात्र के कल्याण के लिए हैं। जैसा कि यजुर्वेद के 32वें अध्याय में कहा है 'यथेमांवाचं कल्याणी मावदानि जनेभ्य'। जिस प्रकार सूर्य की प्रकाश सबके लिए है, वायु सबके लिए है, ठीक उसी प्रकार वेद का ज्ञान सबके लिए है। इसलिए वेद को माता कहकर संबोधित किया गया है। संसार में बहुत सी माताएं हैं- गौमाता, धरती माता, जन्मदात्री माता, लेकिन इन सब माताओं के साथ-साथ यदि परमात्मा ने हमें वेदमाता न दी होती तो हम इन माताओं के बारे में भी ज्ञान प्राप्त नहीं कर सकते थे। वेद ज्ञान कहता है कि जो तर्क की कसौटी पर सत्य पाया जाए वही सत्य है। वेद की सत्ता अनंतकाल तक रहने वाली है क्योंकि यह ग्रंथ किसी व्यक्ति विशेष की कल्पना पर आधारित नहीं है। वेदों में शुद्ध ज्ञान है जिससे व्यक्ति सांसारिक बंधनों से मुक्त रहने का मार्ग ढूंढ़ लेता है।

No comments:

Post a Comment