Wednesday, January 30, 2013

દ્રૌપદી નું હાસ્ય

મહાભારત યુદ્ધ સમાપ્ત થઇ ગયું હતું. ધર્મરાજ યુધીષ્ઠીર એકછત્ર સમ્રાટ થી ગયા હતા. શ્રીકૃષ્ણ ની સંમતિ થી રાની દ્રૌપદી તથા ભાઈઓ સાથે તેઓ યુધ્ધ્ભુમી માં સરશૈયા પર પડેલા પ્રાણ ત્યાગવા માટે સૂર્યદેવ નું ઉત્તરાયણ થવાની પ્રતીક્ષા કરતા પરમ ધર્મજ્ઞ ભીષ્મ પિતામહની સમીપ આવ્યા. અહી ધર્મોપદેશ ચાલીજ રહ્યો હતો ત્યાં રાની દ્રૌપદી થી હસાય ગયું.
"બેટી ! તું શા માટે હસી?" પિતામહે ઉપદેશ વચમાં રોકીને પૂછ્યું.
દ્રૌપદીએ સંકોચાઈને કહ્યું, "મારાથી ભૂલ થઇ ગઈ. મને ક્ષમા કરો."
પિતામહને આટલું કહેવાથી સંતોષ થવાનો ન હતો. તેઓ બોલ્યા, "બેટી ! કોઈ પણ શીલવતી કુલવધુ ગુરુજનો ની સમ્મુખ અકારણ નથી હસતી. તું ગુન્વતી છો, સુશીલા છો. તારું હાસ્ય અકારણ હોયજ નહિ, સંકોચ છોડી તું તારા હસવાનું કારણ જનાવ."
હાથ જોડી દ્રૌપદી બોલી "દાદાજી! અ એક ખુબજ અભાદ્રતાની વાત છે, પણ આપ આજ્ઞા આપો છો માટે કહું છું. આપણી આજ્ઞા હું તાલી નથી શકતી. આપ ધર્મોપદેશ કરી રહ્યા હતા ત્યારે મારા મન માં એ વાત આવી કે આજે તો આપ ધર્મની આવી સરસ વ્યાખ્યા કરી રહ્યા છો, પણ કૌરવ સભામાં જ્યારે દુ:શાસન મને નિર્વસ્ત્ર કરવા લાગ્યો ત્યારે તમારું આ ધર્મ જ્ઞાન ક્યા ચાલી ગયું હતું. મને લ્લાગ્યું કે આ ધર્મનું જ્ઞાન આપે પછીથી શીખ્યું હશે. મનમાં આ વાત આવતા મને હસવું આવ્યું, આપ મને ક્ષમા કરો."
પિતામહે શાંતિપૂર્વક સમજાવ્યું, "બેટી ! આમાં ક્ષમા કરવાની કોઈ વાત નથી, મને ધર્મજ્ઞાન તો એ સમયે પણ હું, પણ દુર્યોધન નું અન્યાય્પૂત્વક અન ખાવાથી મારી બુદ્ધિ મલીન થઇ ગઈ હતી. એનાથી એ દ્યુત્સભામાં ધર્મ નો ઉચિત નિર્ણય કરવામાં હું અસમર્થ થઇ ગયો હતો. પણ અત્યારે અર્જુનના બાનો લાગવાથી મારા શરીરનું સમગ્ર દુષિત લોહી વહી ગયું છે. દુષિત અન્ન થી બનેલ લોહી શરીરમાં થી વહી જવાના કારણે હવે મારી બુદ્ધિ શુદ્ધ થઇ ગઈ છે, માટે આ સમયે હું ધર્મ નું તત્વ બરાબર સમજુ છું અને એનું વિવેચન કરી રહ્યો છું."
 महाभारत युद्ध समाप्त हो गया था| धर्मराज युधिष्ठिर एकछत्र सम्राट हो गए थे| श्रीकृष्ण की सम्मति से रानी द्रौपदी तथा अपने भाइयों के साथ वे युद्धभूमि में शरशय्या पर पड़े प्राण त्याग के लिए सूर्यदेव के उत्तरायण होने की प्रतीक्षा करते परम धर्मज्ञ भीष्म पितामह के समीप आए थे| युधिष्ठिर के पूछने पर भीष्म पितामह उन्हें वर्ण, आश्रम तथा राजा-प्रजा आदि के विभिन्न धर्मों का उपदेश दे रहे थे| यह धर्मोपदेश चल ही रहा था कि रानी द्रौपदी को हंसी आ गई|

"बेटी ! तू हंसी क्यों?" पितामह ने उपदेश बीच में ही रोककर पूछा|

द्रौपदी ने संकुचित होकर कहा, "मुझसे भूल हुई| पितामह मुझे क्षमा करें|"

पितामह को इससे संतोष होना नहीं था| वे बोले, "बेटी ! कोई भी शीलवती कुलवधू गुरुजनों के सन्मुख अकारण नहीं हंसती| तू गुणवती है, सुशीला है| तेरी हंसी अकारण हो नहीं सकती| संकोच छोड़कर तू अपने हंसने का कारण बता|"

हाथ जोड़कर द्रौपदी बोलीं, "दादाजी ! यह बहुत ही अभद्रता की बात है, किंतु आप आज्ञा देते हैं तो कहनी पड़ेगी| आपकी आज्ञा मैं टाल नहीं सकती| आप धर्मोपदेश कर रहे थे तो मेरे मन में यह बात आई कि आज तो आप धर्म की ऐसी उत्तम व्याख्या कर रहे हैं, किंतु कौरवों की सभा में जब दु:शासन मुझे नंगा करने लगा था, तब आपका यह धर्मज्ञान कहां चला गया था| मुझे लगा कि यह धर्म का ज्ञान आपके पीछे सीखा है| मन में यह बात आते ही मुझे हंसी आ गई, आप मुझे क्षमा करें|"

पितामह ने शांतिपूर्वक समझाया, "बेटी ! इसमें क्षमा करने की कोई बात नहीं है| मुझे धर्मज्ञान तो उस समय भी था, परंतु दुर्योधन का अन्यायपूर्वक अन्न खाने से मेरी बुद्धि मलिन हो गई थी| इसी से उस द्यूतसभा में धर्म का ठीक निर्णय करने में मैं असमर्थ हो गया था| परंतु अब अर्जुन के बाणों के लगने से मेरे शरीर का सारा दूषित रक्त निकल गया है| दूषित अन्न से बने रक्त के शरीर से बाहर निकल जाने के कारण अब मेरी बुद्धि शुद्ध हो गई है, इससे इस समय मैं धर्म का तत्व ठीक समझता हूं और उसका विवेचन कर रहा हूं|"

No comments:

Post a Comment