Sunday, February 10, 2013

(સત્યમેવ જયતે)....................

(સત્યમેવ જયતે)....................
સત્યમેવ જયતે નાનૃતમ સત્યેન પંથા વીતતો દેવયાનઃ | યેનાક્રમંત્યરૂષયો હયાપ્તકામો યાત્ર તત સત્યસ્ય પરમમ નિધાનમ ||
અર્થાત અંતે સત્યનીજ જાય થાય છે અસત્ય ની નહિ. આજ એ માર્ગ છે જ્યાંથી થઈને આપ્તકામ (જેની કામનાઓ પૂર્ણ થઇ ચુકી હોય) માનવ જીવન નું  અંતિમ લક્ષ્ય પ્રાપ્ત કરે છે.
સત્ય શબ્દ અહી પરમાત્મા માટે આવ્યો છે. એ બધાના પર વિજયી છે એની સદા જય છે. સત-ચિત-આનંદ એટલે સચ્ચિદાનંદ સ્વરૂપ એ પરમતત્વ છે, જેને પરબ્રહ્મ પરમાત્મા કે પરમેશ્વર કહીએ છીએ. "આચારઃ પરમો ધર્મઃ " આચરણ માં સત નો સમાવેશ એજ સદાચાર કહેવાયો છે. 

('सत्यमेव जयते')------------------------

सत्यमेव जयते नानृतम सत्येन पंथा विततो देवयानः। येनाक्रमंत्यृषयो ह्याप्तकामो यत्र तत् सत्यस्य परमम् निधानम् ।।
अर्थात अंततः सत्य की ही जय होती है न कि असत्य की। यही वह मार्ग है जिससे होकर आप्तकाम (जिनकी कामनाएं पूर्ण हो चुकी हों) मानव जीवन के चरम लक्ष्य को प्राप्त करते हैं।
सत्य शब्द यहाँ परमात्मा के लिए आया है. वह सब पर विजयी है उसकी सदा जय है।सत्-चित्-आनंद यानी सच्चिदानंद स्वरूप वह परमतत्व है, जिसे परब्रह्म परमात्मा या परमेश्वर कहते हैं।‘‘आचारः परमो धर्मः’’ आचरण में सत् का समावेश ही सदाचार कहा गया है।

No comments:

Post a Comment