Thursday, February 14, 2013

ભગવાન સૂર્યદેવ

ભગવાન  સૂર્ય  નાં  લગ્ન વિશ્વકર્મા ની પુત્રી સંજ્ઞા સાથે થયા. વિવાહ ઉપરાંત સંજ્ઞાએ વૈવસ્વત  અને યમ (યમરાજ) નામક બે પુત્રો અને યમુના (નદી) નામક એક પુત્રીને જન્મ આપ્યો. સંજ્ઞા એકદમ કોમલ સ્વભાવની હતી, જ્યારે સૂર્યદેવ પ્રચંડ તેજવાન હતા. સંજ્ઞા સૂર્યદેવ નાં પ્રચંડ તેજ ને ઘણા કષ્ટો ઉપરાંત સહન કરી શકતી હતી, એને માટે આ તેજ અસહનીય હતું. એમના તેજ થી બચવા માટે તેઓ પોતાની છાયા ને સૂર્યદેવ ની પાસે છોડીને સ્વયમ પિતા વિશ્વકર્મા ને ત્યાં ચાલી ગઈ. ત્યાં રહેતા અનેક દિવસો વીતી ગયા, ત્યારે વિશ્વકર્માએ એને પતિ ગૃહે જવા કહ્યું. તે સૂર્યદેવ નાં તેજ થી ભાતાભીત હતી એમનો સામનો કરવા નાતી માંગતી માટે ઉત્તર્કુરું નામક સ્થાન પર ઘોડીનું રૂપ લઈને તપસ્યા કરવા લાગી. અહી સૂર્યદેવ અને સંજ્ઞા નાં સંતાનો છાયાનેજ સંજ્ઞા સમજતા હતા. એક દિવસ છાયા એ કોઈ વાતે ક્રોધિત થઈને યમ ને શાપ આપી દીધો. શાપ થી ભયભીત યમ પિતા સુર્યની શરણ માં ગયા અને એમને માતાએ શાપ આપ્યાનું જણાવ્યું. 'માતાએ  પોતાના પુત્ર ને શાપ આપ્યા નું સાંભળી સૂર્યદેવ ને  છાયા પર સંદેહ ઉપજ્યો. એમને છાયાને બોલાવી અને સંજ્ઞાને વિષે પુછવા લાગ્યા. છાયા ચુપ ચાપ રહેતા સૂર્યદેવ એને શાપ આપવા તૈયાર થઇ ગયા. ત્યારે ભયભીત છાયા એ બધું સાચે સાચું જણાવ્યું. તરતજ સૂર્યદેવે ધ્યાન લગાવી જોયું કે સંજ્ઞા ઉત્તર્કુરું નામક સ્થાને ઘોડીનું રૂપ ધારણ કરીને એમના તેજ ને સૌમ્ય અને શુભ કરવાના ઉદેશ્ય થી કઠોર તપસ્યા કરી રહી છે. ત્યારે સૂર્યદેવે પોતાના સ્વસુર વિશ્વકર્મા પાસે જઈ એન્માનું તેજ ઓછું કરવાની પ્રાર્થના કરી. વિશ્વકર્મા એ એમના તેજને ઓછું કરી આપ્યું. સર્ય નાં ઋગ્વેદ માય તેજ થી પૃથ્વી, સામ્વેદ્મય તેજ થી સ્વર્ગ અને યાજુર્વેદ્મય તેજ થી પાતાલ ની રચના થઇ. સૂર્યદેવ નાં તેજ નાં  સોળ ભાગ હતા. 
વિશ્વાકાર્માંજીએ એમાંથી  પંદર ભાગ ઓછા કરી દીધા અને એમાંથી ભગવાન શિવનું ત્રિશુલ, વિષ્ણુ નું ચક્ર, વાસુઆક નામક ન્હાય્ન્કાર શંકુ, અગ્નીદ્વ ની શક્તિ, કુબેરની પાલખી તથા અન્ય દેવગણ માટે અસ્ત્ર શાસ્ત્રો ની રચના કરી. ત્યારથી સૂર્યદેવ પોતાના તેજ નાં સોળમા ભાગથીજ પ્રકાશિત છે. તેજ ઓછું થવા પછી સૂર્યદેવ ઘોડા નું રૂપ ધરી સંજ્ઞા ની પાસે ગયા અને ત્યાજ એઅમાની સાથે સંસર્ગ કર્યો. એનાથી એમની નાસત્ય, દસ્ત્ર અને રેવત નામક પુત્રો પ્રાપ્ત થયા.નાસ્ત્યા અને દસ્ત્ર અશ્વિનીકુમાર નાં નામથી પ્રસિદ્ધ  થયા. ત્યાર બાદ સૂર્ય એ પ્રસન્ન થઇ ને સંજ્ઞા ને વાર માંગવા કહ્યું. સંજ્ઞા એ પોતાના પુત્ર વૈવસ્વત માટે માનું પદ, યમ માટે શાપ મુક્તિ અને યમુના માટે નદી નાં રૂપે પ્રસિદ્ધ થવાનું માંગ્યું. ભગવાન સૂર્યદેવે ઈચ્છિત વાર પ્રદાન કર્યા અને એને સાથે લઈને પોતાને લોક પાછા ફર્યા.
 
भगवान सूर्य का विवाह विश्वकर्मा की पुत्री संज्ञा से हुआ। विवाह के बाद संज्ञा ने वैवस्वत और यम (यमराज) नामक दो पुत्रों और यमुना (नदी) नामक एक पुत्री को जन्म दिया। संज्ञा बड़े कोमल स्वभाव की थी, जबकि सूर्यदेव प्रचंड तेजवान थे। संज्ञा सूर्यदेव के तेज को बड़े कष्ट से सहन कर पाती थी। उसके लिए वह तेज असहनीय था। तब उनके तेज से बचने के लिए वह अपनी छाया को उनकी सेवा में छोड़कर स्वयं पिता विश्वकर्मा के पास चली गई। वहाँ रहते हुए अनेक दिन हो गए, तब विश्वकर्मा ने उसे पति के घर लौटने को कहा। वह सूर्यदेव के तेज से भयभीत थी और उनका सामना नहीं करना चाहती थी। इसलिए उत्तरकुरु नामक स्थान पर घोड़ी का रूप बनाकर तपस्या करने लगी। इधर सूर्यदेव और संज्ञा की संतानें छाया को ही संज्ञा समझते थे। एक दिन छाया ने किसी बात से क्रोधित होकर यम को शाप दे दिया। शाप से भयभीत होकर यम पिता सूर्य की शरण में गए और उन्हें माता द्वारा शाप देने की बात बताई। ‘माता ने अपने पुत्र को शाप दे दिया’-यह सुनकर सूर्य को छाया पर संदेह हो गया। उन्होंने छाया को बुलवाया और उससे संज्ञा के विषय में पूछने लगे। छाया के चुप रहने पर वे उसे शाप देने को तैयार हो गए। तब भयभीत छाया ने सबकुछ सच-सच बता दिया। सूर्यदेव ने उसी क्षण समाधि लगाकर देखा कि संज्ञा उत्तरकुरु नामक स्थान पर घोड़ी का रूप धारण कर उनके तेज को सौम्य और शुभ करने के उद्देश्य से कठोर तपस्या कर रही है। तब सूर्यदेव ने अपने श्वसुर विश्वकर्मा के पास जाकर उनसे अपना तेज कम करने की प्रार्थना की। विश्वकर्मा ने उनके तेज को कम कर दिया। सूर्य के ऋग्वेदमय तेज से पृथ्वी, सामवेदमय तेज से स्वर्ग और यजुर्वेदमय तेज से पाताल की रचना हुई। सूर्यदेव के तेज के सोलह भाग थे।પ્
विश्वकर्मा ने इनमें से पन्द्रह भाग कम कर दिए और उनसे भगवान शिव का त्रिशूल, विष्णु का चक्र, वसुआक नामक भयंकर शंकु, अग्निदेव की शक्ति, कुबेर की पालकी तथा अन्य देवगण के लिए अस्त्र-शस्त्रों की रचना की। तभी से सूर्यदेव अपने तेज के सोलहवें भाग से ही चमकते हैं।तेज कम होने के बाद सूर्यदेव घोड़े का रूप बनाकर संज्ञा के पास गए और वहीं उसके साथ संसर्ग किया। इससे उन्हें नासत्य, दस्त्र और रेवंत नामक पुत्रों की प्राप्ति हुई। नासत्य और दस्त्र अश्विनीकुमार के नाम से प्रसिद्ध हुए। तत्पश्चात सूर्य ने प्रसन्न होकर संज्ञा से वर माँगने को कहा। संज्ञा ने अपने पुत्र वैवस्वत के लिए मनु पद, यम के लिए शाप मुक्ति और यमुना के लिए नदी के रूप में प्रसिद्ध होना माँगा। भगवान सूर्यदेव ने इच्छित वर प्रदान किए और उसे साथ लेकर अपने लोक में लौट गए।

No comments:

Post a Comment