Sunday, February 10, 2013

મિત્રતા

ઘણા સમય પહેલા ની વાત છે, બે મિત્રો પહાડની કોતરો માંથી શહેર જી રહ્યા હતા. ગરમી અધિક હોવાને કારણે તેઓ વચ્ચે  વચ્ચે રોકાતા અને આરામ કરતા. તેઓએ પોતાની સાથે ખાવા પીવાની પણ અમુક વસ્તુઓ રાખી હતી. જ્યારે બપોરે એમને ભૂખ લાગી તો બંને એક સ્થળે બેસી ખાવાનું વિચારવા લાગ્યા. 
ખાવાનું ખાતા ખાતા બંને માં કોઈ વાતે ચર્ચા છેડાઈ ગઈ અને વાત એટલી આગળ વધી ગઈ કે એક મિત્રે બીજાને એક થાપટ મારી દીધી. પણ થાપટ ખાધા પછી પણ પેલો મિત્ર ચુપ રહ્યો અને કોઈજ વિરોધ નાં કર્યો. એને ઝાડ ની એક સળી લીધી અને એનાથી ધૂળમાં લખ્યું કે 'આજે મારા સૌથી સારા મિત્રે મને થાપટ મારી'. થોડી વારે બંને એ યાત્રા ફરી શરુ કરી, મન માં ખટાસ હોવાને કારણે બંને એક બીજા સાથે કશું બોલ્યા વગર આગળ વધ્યે જતા હતા કે ત્યારેજ પેલો થાપટ ખાધેલ મિત્ર ની ચીસ નો અવાજ આવ્યો, એ ભૂલ થી કીચડમાં ફસાઈ ગયો હતો. બીજા મિત્રે તેજી દેખાડી અને એની મદદ કરી કીચડમાંથી બહાર કાઢ્યો .
આ વખતે પણ પેલો મિત્ર કશું બોલ્યો નહિ અને એક અનીયાલો પથ્થર ઉઠાવ્યો અને અને એક વિશાલ ઝાડ નાં થાળ પર લખવા લાગ્યો "આજે મારા એકદમ સાર મિત્ર એ મારો જીવ બચાવ્યો"
એને આવું કરતો જોઈ પેલા બીજા મિત્ર થી રહેવાયું નહિ અને એને પૂછ્યું "જ્યારે મેં તને થાપટ મારી તે જમીન પર ધૂળ માં લખ્યું અને જ્યારે મેં તારો જીવ બચાવ્યો તો તું ઝાડના થાળ પર કોતરી રહ્યો છે , આવું કેમ?"
જ્યારે કોઈ આપણને તકલીફ આપે ત્યારે એને ગંભીરતા થી નહિ લેવી જેથી હવા રૂપી ક્ષમા આ ધૂળ રૂપી તકલીફ ને આપના મન પર થી ઉડાડી જાય, પણ જ્યારે કોઈ આપણે માટે કંઇક સારું કરે તો એને એટલી ગંભીરતા પૂર્વક આપના મનમાં સમાવી લેવું કે એને ક્યારેય આપના મનમાં થી કાધીજ ન શકીએ". મિત્ર નો જવાબ આવ્યો.
 
 बहुत समय पहले की बात है , दो दोस्त बीहड़ इलाकों से होकर शहर जा रहे थे . गर्मी बहुत अधिक होने के कारण वो बीच -बीच में रुकते और आरामकरते . उन्होंने अपने साथ खाने-पीने की भी कुछ चीजें रखी हुई थीं . जब दोपहर में उन्हें भूख लगी तो दोनों ने एक जगह बैठकर खाने का विचार किया .
खाना खाते – खाते दोनों में किसी बात को लेकर बहस छिड गयी ..और धीरे -धीरे बात इतनी बढ़ गयी कि एक दोस्त ने दूसरे को थप्पड़ मार दिया .पर थप्पड़ खाने के बाद भी दूसरा दोस्त चुप रहा और कोई विरोध नहीं किया ….बस उसने पेड़ की एक टहनी उठाई और उससे मिटटी पर लिख दिया “ आज मेरे सबसे अच्छे दोस्त ने मुझे थप्पड़ मारा ”
थोड़ी देर बाद उन्होंने पुनः यात्रा शुरू की , मन मुटाव होने के कारण वो बिना एक -दूसरे से बात कियेआगे बढ़ते जा रहे थे कि तभीथप्पड़ खाए दोस्त के चीखने की आवाज़ आई , वह गलती से दलदल में फँस गया था …दूसरे दोस्त ने तेजी दिखाते हुए उसकी मदद की और उसे दलदल से निकाल दिया .
इस बार भी वह दोस्त कुछ नहीं बोला उसने बस एक नुकीला पत्थर उठाया और एक विशाल पेड़ के तने पर लिखने लगा ” आज मेरे सबसे अच्छे दोस्त ने मेरी जान बचाई ”
उसे ऐसा करते देख दूसरे मित्र से रहा नहीं गया और उसने पूछा , “ जब मैंने तुम्हे पत्थर मारा तो तुमने मिटटी पर लिखा और जब मैंने तुम्हारी जान बचाई तो तुम पेड़ के तने पर कुरेद -कुरेद कर लिख रहे हो, ऐसा क्यों ?”
” जब कोई तकलीफ दे तो हमें उसे अन्दर तक नहीं बैठाना चाहिए ताकि क्षमा रुपी हवाएं इस मिटटी की तरह ही उस तकलीफ को हमारे जेहन से बहा ले जाएं , लेकिन जब कोई हमारे लिए कुछ अच्छा करे तो उसे इतनी गहराई से अपने मन में बसा लेने चाहिए कि वो कभी हमारे जेहन से मिट ना सके .” , दोस्त का जवाब आया.

No comments:

Post a Comment