Friday, February 8, 2013

એક દિવસ યમદૂત એમ વ્યક્તિના પ્રાણ હરવા આવ્યો, પેલા વ્યક્તિએ પૂછ્યું : "મારે તમારી સાથે આવવુજ પડશે?
યમદૂત: હા આવવુજ પડશે
વ્યક્તિ: કેમ?
યમદૂત: મારી પાસે એક યાદી છે, એમાં તારું નામ સૌથી ઉપર છે માટે તારે મારી સાથે અવવુજ પડશે.
વ્યક્તિ: ચાલો ઠીક છે પણ મારી એક ઈચ્છા છે કે આજે બંને સાથે મળીને અહી જમીશું પછી જઈએ.
(પેલો માણસ યમદૂત તની નજર ચૂકવી ખાવામાં ઊંઘની દવા ભેળવી દે છે) ખાવાનું ખાતાજ યમદૂત ઘસઘસાટ ઊંઘી જાય છે, પેલો માણસ મોકા નો લાભ લઈને યાદી માંથી પોતાનું નામ સૌથી ઉપર હોય એને કાપીને સૌથી નીચે લખી દે છે. જ્યારે યમદૂત ઊંઘ પૂરી થતા ઉઠે છે ત્યારે કહે છે, "તારું ખાવાનું ખુબજ સ્વાદિષ્ટ હતું, હું તારા થી ખુશ છું. હવે હું પહેલા તને નહિ પણ સૌથી નીચે વાળા ને લઇ જવાથી શરૂઆત કરીશ.
શિક્ષા - મિત્રો મોત ને કોઈ ટાળી નથી શક્યું, વિધિ નાં જે લેખ હોય એ થઈનેજ રહે છે.
एक दिन यमदुत एक इन्सान के प्राण हरण करने आया,
तो उस इन्सान ने कहा: मुझे आप के साथ आना पङेगा?
यमदुत: बिल्कुल
इन्सान: क्योँ?
यमदुत: मेरे पास एक लिस्ट है,उसमे तेरा नाम सबसे ऊपर है ईसिलिए तुझे मेरे साथ चलना पङेगा।
इन्सान: चलो अच्छा लेकिन मेरी एक ईच्छा हे कि हम यहा दोनो साथ मे खाना खाकर जायेँगेँ।
यमदुत: ठीक है।
( वो इन्सान यमदुत से नजर चुराकर खाने मेँ नीदं की गोलीया मिला देता है।)
खाना खाने के बाद यमदुत को जोरदार नीँद आती है और वो वही सो जाता है,
वो इन्सान मौके का फायदा उठाकर
लिस्ट मेँ से अपना नाम उपर से काटकर
सबसे नीचे लिख देता है।
जब यमदुत नीँद से उठता हे तो कहता है,
हे मानव!
तेरा खाना बहुत स्वादिष्ट था।
मैँ तुझ से खुश हु।
अब मैँ पहले तुझे नही सबसे नीचे वाले से ले जाने की शुरुआत करुंगा।
क्षिक्षा-मित्रो मोत को कोई नही टाल सकता,विधि का जो लेख है वो होकर ही रहेगा।

No comments:

Post a Comment