Tuesday, February 5, 2013

હાતિમતાઈની ઉદારતા

જુના સમયની વાત છે.  અરબના લોકોમાં હાતિમતાઈ પોતાની ઉદારતા માટે દુર દુર સુધી જાણીતો હતો. એ બધાને છુટા હાથે દાન દેતોહતો, બધા એના વખાણ કરતા હતા.
એક દિવસ એને મોટો સમારોહ/જલસો  આયોજિત કર્યો જેમાં સૌ કોઈ શામેલ થઇ શકતા હતા. હાતિમ તાઈ થોડા સરદારો ને લઈને દુરના મહેમાનોને આમંત્રણ આપવા જઈ રહ્યો હતો.
રસ્તે જોયું કે એક કઠિયારો લાકડા કાપી એક ભારી બનાવી હતી, એની ગુજારો લાકડા વેચીને થઇ જતો હતો. એ પસીનો પસીનો થઇ ગયો હત, થાકી ને ચુર થઇ ગયો હતો.
હાતીમ્તાઈએ એને કહ્યું, " એ ભાઈ ! જ્યારે હાતિમતાઈ મોટો સમારોહ/જલસો  આયોજિત કરી રહ્યો છે , તો  શા માટે આટલી મહેનત કરી રહ્યો છે, જલસા માં શામેલ કેમ નથી થતો?"
કથીયારાએ જવાબ આપ્યો, "જે પોતાના રોટલા પોતે કમાય છે એને કોઈ હાતિમતાઈની ઉદારતાની જરૂર નથી પડતી." હાતિમતાઈ આશ્ચર્ય ચકિત થઈને વિચારતો રહી ગયો.
पुराने जमाने की बात है| अरब के लोगों में हातिमताई अपनी उदारता के लिए दूर-दूर तक मशहूर था| वह सबको खुले हाथों दान देता था| सब उसकी तारीफ करते थे|

एक दिन उसने बहुत बड़ी दावत दी| जो चाहे, वह उसमें शामिल हो सकता था| हातिमताई कुछ सरदारों को लेकर दूर के मेहमानों को बुलावा देने जा रहा था|

रास्ते में देखता क्या है कि एक लकड़हारे ने लकड़ियां काटकर एक गट्ठर तैयार किया है, उसकी गुजर-बसर लकड़ियां बेचकर ही होती थी| वह पसीना-पसीना हो रहा था, थककर चूर-चूर हो गया था|

हातिमताई ने उससे कहा - "ओ भाई! जब हातिमताई दावत देता है, तो तुम क्यों इतनी मेहनत करते हो दावत में शरीक क्यों नहीं हो जाते?"

लकड़हारे ने जवाब दिया - "जो अपनी रोटी आप कमाते हैं उन्हें किसी हातिमताई की उदारता की आवश्यकता नहीं होती|"

हातिमताई भौचक्का होकर उसे देखता रहा गया|

No comments:

Post a Comment