Thursday, February 7, 2013

સોમવાર એ ભગવાન શિવજીનો દિવસ શા માટે ? 
:- જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે સોમવાર ચંદ્રદેવનો  દિવસ મનાય છે. કુંડળીમાં ચંદ્ર નું મહત્વપૂર્ણ સ્થાન છે. ચંદ્ર નાં આધારેજ આપણી જન્મ રાશીનું નિર્ધારણ થાય  છે. જો જન્મ્ કુંડળીમાં માં ચંદ્ર સંબંધ્જીત કોઈ દોષ હોય તો સોમવારે શિવજીનું પૂજન કરવાથી એ દોષ નિવારણ કરી શકાય છે. શિવ ને શશીધર પણ કહેવાય છે કારણ શિવજીએ માથે ચંદ્ર ધારણ કર્યો છે શાસ્ત્રો પ્રમાણે બધા દેવી દેવતા ની પૂજા માટે જુદા જુદા વિશેષ નિર્ધારિત કરાયા છે. સોમ શબ્દ નો અર્થ ચંદ્ર થાય છે, ચંદ્ર ને ચંચલ માનવામાં આવે છે, સાથેજ એ આપના મનનો નિયંત્રક પણ છે. ચંદ્રને શિવે મસ્તકે સ્થાન આપ્યું અર્થાત શિવ સાચા માંથી એમની આરાધના કરનાર શ્રધ્ધાળુ ને પોતાના મસ્તકે ચંદ્રની જેમ સુશોભિત કરે છે. એનો અર્થ એ થાય ભક્તો ની બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે. ભગવાન પોતાના ભક્તોને આધીન હોવાનું માનવામાં આવે  છે.  સોમ શબ્દ માં ऊँ પણ વિદ્યમાન છે, ऊ શિવાજીનું જ પ્રતિક છે. આમ શિવજી, સોમવાર અને ચંદ્ર ત્રણે નો એક મેક સાથે સીધો સબંધ હોવાથી પ્રાચીન  કાળથી  સોમવાર એ ભગવાન શિવજીનો દિવસ  માનવામાં આવે  છે.
सोमवार को शिवजी का दिन क्यों हैं?
 :-ज्योतिष शास्त्र के अनुसार सोमवार चंद्र देव का दिन माना गया है। कुंडली में चंद्र का महत्वपूर्ण स्थान है। चंद्र के आधार पर ही हमारी जन्म राशि का निर्धारण होता है। यदि जन्म कुंडली में चंद्र से संबंधित कोई दोष हो तो सोमवार के दिन शिवजी के पूजन से वह दोष शांत हो जाता है। शिव को शशिधर भी कहा जाता है क्योंकि शिवजी ने चंद्र को अपने मस्तक पर धारण कर रखा है शास्त्रों के अनुसार सभी देवी-देवताओं की पूजा के लिए अलग-अलग विशेष दिन निर्धारित किए गए हैं। सोम शब्द का अर्थ होता है चंद्रमा। चंद्रमा को चंचल ग्रह माना गया है, साथ ही यह हमारे मन का नियंत्रक भी है। चंद्र को शिव ने मस्तक पर स्थान दिया है अर्थात् शिव सच्चे मन से उनकी आराधना करने वाले श्रद्धालु को अपने मस्तक पर चंद्र के समान सुशोभित करते हैं। इस बात का मतलब यही है वे भक्तों की सभी मनोकामनाएं पूर्ण करते हैं। भगवान अपने भक्तों के अधिन माने गए हैं। शिवजी का सोमवार से सीधा संबंध है। सोम शब्द में ऊँ शब्द भी विद्यमान है। ऊँ शिवजी का ही प्रतीक है। सोमवार, चंद्रमा और शिवजी इन तीनों का आपस में गहरा संबंध है। इसी वजह से प्राचीनकाल से ही सोमवार को शिवजी का दिन माना जाता है।

No comments:

Post a Comment