Sunday, February 10, 2013

સારા ભલા પતિને બોલાવે કહીને 'હબ્બી'.

માતાને બનાવી 'મામી', પિતાને બનાવ્યા 'ડેડ'.
છોડી સાદી રોટલી ખુશ રહે છે સૌ ખાઈને 'બ્રેડ'.
ભાઈ બની ગયો ક્યારનો 'બ્રો', બહેન હવે છે 'સીસ'
સંસકારોની પુછશોજ નહિ, ખબર નથી કયા થયા 'મિસ'.
માસી, કાકી, ફોઈ, મામી, બધા થયા 'આંટી',
માસા, કાકા, ફુઆ, મામા ને ગળે પડી 'અંકલ' ની ઘંટી.
યાર દોસ્તો બધા બની બેઠા છે 'ડયુડ', માં બાપ જો ટોકે, તોબાલક બોલે થઈને 'રૂડ',
બાળકોને હવે નથી પસંદ જુના 'પાઈજામાં' વોટ્ઝ અપ બોલે હવે ભૂલી ગયા 'રામા-રામા'
અંગ્રેજ તો ચાલી ગયા અહીંથી ક્યારના,છોડી ગયા પોતાની સંસ્કૃતિની 'ડબ્બી' 
બસ હવે સહન નથી થતું 'વિક્કી'   સારા ભલા પતિને  બોલાવે કહીને  'હબ્બી'.
-- વિક્કી ગીરીધર ની હિન્દી કવિતા પરથી અનુવાદ.
माता कब की ''ममी'' बना दी,
पिता को बना डाला ''डेड''
छोड़ छाड़ के सादी रोटी,
खुश रहते सब खाकर ''ब्रेड''
.
भाई बन गए कब के ''ब्रो''
बहन हो चुकी अब ''सिस''
संस्कारों की तो पूछो ही मत,
जाने कहाँ हो रहे ''मिस''

ताई ,चाची, बुआ, मामी ,
सभी बन गई ''आंटी''
ताऊ, चाचा, फूफा, मामा, के
गले में पड़ी ''अंकल'' की घंटी.

यार दोस्त भी अब तो बन बैठे हैं सारे ''ड्यूड''
माँ-बाप अगर टोकें, बालक बोलें होकर ''रयुड''

बच्चों को अब नहीं पसंद पुराना ''पैजामा''
वाट्ज- अप बोलें भूल गए ''रामा-रामा''.

अंग्रेज तो चले गए यहाँ से कब के,
छोड़ गए अपनी संस्कृति की ''डब्बी''

बस अब और सहा नहीं जाता ''विक्की"
अच्छे भले पति को जब बोलें ''हब्बी''..

--------विक्की गिरधर।

No comments:

Post a Comment