Friday, February 8, 2013

ચોર

જુના જમાના ની વાત છે. 
એક માણસ અપરાધ કરતો પકડાઈ ગયો. એને રાજા સમક્ષ હાજર કરવામાં આવ્યો. એ દિવસોમાં ચોરીની સજા ફાંસી હતી. અપરાધ સિદ્ધ થવાથી આ વ્યક્તિને ફાંસીની સજા મળી. રાજાએ કહ્યું "ફાંસી પર ચડતા પહેલા તારી કોઈ ઈચ્છા હોય તો જણાવ". પેલા ચોરે કહ્યું તે સાંભળી રાજાએ એને અમુક દિવસો માટે મુક્ત કર્યો. આ બાજુ પેલા માણસે રાજા નાં મહેલ પાસે એક ખેતી માટેની જમીન એને બરાબર સમતળ કરી. રાજા અને એના અધિકારીઓ ત્યાં હાજર હતા. ખેતર બરાબર થઇ જતા એને રાજાને કહ્યું " મહારાજ, મોટી વાવવા માટે જમીન તૈયાર છે, પણ એમાં બી એજ વાવી શકે જેને તન થી કે માંથી ક્યારેય ચોરી ન કરી હોય. હું તો ચોર છું, માટે હું તો વાવીજ નહિ શકું'. રાજાએ પોતા અધિકારીઓ  તરફ જોયું. કોઈ પણ ઉઠીને આવ્યો નહિ. ત્યારે રાજાએ કહ્ય, " હું તારી સજા માફ કરું છું. આપણે બધા ચોર છીએ, એક ચોર બીજા ચોર ને દંડ કેવી  રીતે આપી શકે !'
 
 पुराने जमाने की बात है। एक आदमी अपराध में
पकड़ा गया। उसे राजा के सामने पेश किया गया। उन दिनों चोरों को फांसी की सजा दी जाती थी। अपराध सिद्ध हो जाने पर इस आदमी को भी फांसी की सजा मिली है। राजा ने कहा, "फांसी पर चढ़ने से पहले तुम्हारी कोई इच्छा हो तो बताओ।" राजा ने उसकी बात मान ली और उसे कुछ दिन के लिए छोड़ दिया। आदमी ने महल के पास एक खेत की जमीन को अच्छी तरह खोदा और समतल किया। राजा और उसके अधिकारी वहां मौजूद थे। खेत ठीक होने पर उसने राजा से कहा, "महाराज, मोती बोने के लिए जमीन तैयार है, लेकिन इसमें बीज वही डाल सकेगा, जिसने तन से या मन से कभी चोरी न की हो। मैं तो चोर हूं, इसलिए बीज डाल नहीं सकता।" राजा ने अपने अधिकारियों की ओर देखा। कोई भी उठकर नहीं आया। तब राजा ने कहा, "मैं तुम्हारी सजा माफ करता हूं। हम सब चोर हैं। चोर, चोर को क्या दंड देगा!"

No comments:

Post a Comment