Tuesday, February 12, 2013

તાદાત્મ્ય

આપણો સનાતન ધર્મ એવું કહે છે કે ઈશ્વર આપણા પરમપિતા છે, આપણે એના સંતાન છીએ. જેમ બાળક પોતાના માતા-પિતા થી દરે છે જો એ ખોટું કામ કરે તો અથવા એમની ઈચ્છા વિરુદ્ધ કાર્ય કરે તો.ઈશ્વરની ઈચ્છા શું હોય શકે? એની સૃષ્ટિને જાળવવી એજ એની ઈચ્છા છે. એ પાલનકર્તા છે, આપણે પણ એના પાલન પોષણ માં સહાયક બનીએ. પોતાની સ્ત્રી અને સંતાન નું ઉચિત લાલન-પાલન પણ ઉત્તમ કાર્ય છે. એ દયાળુ છે, આપણે પણ દયા બતાવીએ. એ સમદર્શી છે, આપણે પણ યથા સમભાવ સમાનતા અને ન્યાય ને જીવનમાં મહત્વપૂર્ણ સ્થાન આપીએ. આ પ્રકૃતિ એજ ઈશ્વર નું શરીર છે.પ્રકૃતિને પ્રેમ ઈશ્વર ને પ્રેમ કરવા સમાન છે. આપણે ઈશ્વર અને એની પ્રકૃતિ સાથે તાદાત્મ્ય સ્થાપિત કરીએ.
 
हमारा सनातन धर्म कहता है कि ईश्वर हमारा परमपिता है, हम उसकी संतान हैं । वही बच्चा अपने माता-पिता से डरता है जो गलत काम करता है या उनकी इच्छा के विरुद्ध कार्य करता है । ईश्वर की इच्छा क्या हो सकती है? अपनी सृष्टि को बनाये रखना ही उसकी इच्छा है । वह पालनकर्ता है, हम भी किसी न किसी के पालन-पोषण में सहायक बनें । अपनी स्त्री और संतान का उचित लालन-पालन भी उत्तम कार्य है । वह दयालु है, हम भी दया दिखायें । वह समदर्शी है, हम भी यथासम्भव समानता एवं न्याय को जीवन में महत्त्वपूर्ण स्थान दें । यह प्रकृति ही ईश्वर का शरीर है । प्रकृति से प्रेम ईश्वर से प्रेम करने के समान ही है । हम ईश्वर और उसकी प्रकृति से तादात्म्य स्थापित करें ।

No comments:

Post a Comment