Friday, February 8, 2013

માર્શલ આર્ટ ની દંત કથા

તમે  વિચારતા  હશો આ  કુંગ ફૂ શું છે?

ચાલો તો જણાવું , માર્શલ આર્ટ ની દંત કથા પ્રમાણે ૫૫૦ ઈ.પૂ. દક્ષીણ ભારત નાં પલ્લવ વંશ નાં રાજકુમાર બોધિધર્મા નામ નાં (જેને ધરુમાં નામ થી બોલાવવામાં આવ્યા) ભિક્ષુ બની ગયા. માર્શલ નાં ગુણ અનુશાસન, વિનમ્રતા, સંયમ અને સમ્માન આજ દર્શનશાસ્ત્રી ની દેન હોવાનું માનવામાં આવે છે. ધરુમાં ને ચીનમાં ઝેન બૌધ્ધ્વાદ ના સંસ્થાપક માનવામાં આવે છે. માટે નૈતિક આચરણ અને આત્માનુશાસન પુરાતન કાળ થીજ માર્શલ અભ્યાસ નો હિસ્સો બની ગયા હતા. એની સાથે ભારતીય ધ્યાન ગુરુ બુધ્ધ્ભદ્ર (મેન્ડેરીનમાં એને બાતુઆ તરીકે ઓળખાય છે) ચીન નાં શાઓલીન મંદિરના પ્રથમ મહંત બન્યા. ઉત્તરી વી રાજવંશ નાં રાજા ઝીઆઓવેન એ ૪૭૭ ઈ.પૂ. શાઓલીન મઠ નું નિર્માણ કરાવ્યું હતું. 
એશિઆ માં માર્શલ આર્ટસ ની શિક્ષા ઐતિહાસિક રૂપે ગુરુ-શિષ્ય પ્રણાલી ની સાંસ્કૃતિક પરંપરા નું અનુકરણ કરતી આવી છે. છાત્રો એક કડક પદાનુક્રમ વ્યવસ્થા માં એક ગુરુ પ્રશિક્ષક દ્વારા પ્રશિક્ષિત કરવા માં આવે છે: મેન્ડેરીન માં શીફું અથવા કેન્ટોનીઝ માં સીફું: જાપાની માં સેન્સાઈ : કોરિઆઇ માં સેબૈઓમ-નીમ : સંસ્કૃત, હિન્દી, તેલેગું અને મલય માં ગુરુ : ખેમર માં કરું : તાગાલોગ માં ગુરો : મલયાલમ માં કલ્લૈરી ગુરુક્કુલ અથવા કાલારી અસાન : તામિલમાં અસાન :થઇ માં અચાન અથવા ખરું અને મ્યાંમાર માં સાયા. આ બધા શબ્દો ને શિક્ષક, ગુરુ અથવા પરામર્શદાતા કહી શકાય.
તો હવે ક્યાય પણ તમે કુંગ ફૂ પાન્ડા જેવી ફિલ્મો અથવા જુદો, કરતે તથા કુંગ ફૂ જેવી યુધ્ધ્કાલાઓ ને જુઓ તો ગર્વ થી કહેજો "આ કળા હિન્દુસ્તાને આખા વિશ્વને શીખવી છે."......
 
आप सोंच रहे होंगे की  कुंग फु क्या  हैं?
चलिए तो बताते हैं, मार्शल आर्ट की एक दन्त कथा के मुताबिक 550 ई.पू. दक्षिण भारत के पल्लव वंश के राजकुमार बोधिधर्मा (जिन्हे धरुमा नाम से भी पुकारा गया) नाम के भिक्षु बन गये. मार्शल के गुण अनुशासन, विनम्रता, संयम और सम्मान इसी दर्शन शास्त्री की देन माने जाते हैं. दारुमा को चीन में ज़ैन बौद्धवाद के संस्थापक के रूप में भी जाना जाता है. इसीलिए नैतिक आचरण और आत्मानुशासन पुरातन काल से ही मार्शल अभ्यास का हिस्सा बन गये. इसी के साथ भारतीय ध्यान गुरू बुद्धभद्र (मैंडेरिन में इसे बाटुओ बुलाया जाता है) चीन के शाओलिन मंदिर के पहले महंत बने. उत्तरी वी राजवंश के राजा झीआओवेन ने 477 ई. पू. शाओलिन मठ का निर्माण करवाया.

एशिया में मार्शल आर्ट्स की शिक्षा ऐतिहासिक रूप से गुरू-शिष्य प्रणाली की सांस्कृतिक परंपरा का अनुकरण करती आई है. छात्र एक सख्त पदानुक्रम व्यवस्था में एक गुरू प्रशिक्षक द्वारा प्रशिक्षित किये जा रहे हैं: मैंडारिन में शिफू या केंटोनीज़ में सिफु: जापानी में सेनसेई : कोरियाई में सेबैओम-निम:संस्कृत,हिंदी,तेलुगु औऱ मलय में गुरू: खेमर में क्रू : तागालोग में गुरो : मलयालम में कालारी गुरुक्कल या कालारी असान : तमिल में असान : थाई में अचान या ख्रू और म्यांमार में साया. इन सभी शब्दों को शिक्षक, गुरू या परामर्शदाता कहा जा सकता है

तो अब कहीं भी यदि आप, कुंग फु पांडा जैसी फिल्म या जूडो, कराटे तथा कुंग-फु जैसी युद्धकलाओं को देखें तो गर्व से कहें "हमने सिखाया विश्व को यह"....

No comments:

Post a Comment