Thursday, February 14, 2013

સકારાત્મક વિચાર

સકારાત્મક વિચાર 
જુના જમાના ણી વાત છે. ગ્રીસ દેશના સ્પાર્ટા રાજ્ય માં પીડારટસ નામનો એક યુવાન રહેતો હતો, એ ભળી ગણીને એકદમ વિદ્વાન બની ગયો હતો . એક વાર એને ખબર પડી કે રાજ્ય માં ત્રણ સો જગ્યા ખાલી છે, એ નોકરી ણી શોધમાં હતોજ, માટે એને તરત અરજી મોકલી આપી. પણ જ્યારે પરિણામ નીકળ્યા ત્યારે ખબર પડી કે પીડારટસ ને નોકરી નથી આપી.
જ્યારે એના મિત્ર ને આની ખબર પડી તો એને વિચાર્યું કે આનાથી પીડારટસ ખુબજ દુખી થયો હશે, માટે તેઓ બધા મળીને એને આશ્વાસન આપવા એના ઘરે ગયા. પીડારટસ મિત્રોની વાતો સાંભળી હસવા લાગ્યો અને બોલ્યો, "મિત્રો, આમાં દુખી થવાની ક્યા વાત છે? મને તો એ જાણીને આનંદ થયો કે આપણા રાજ્યમાં મારાથી અધિક યોગ્યતા વાલા ત્રણ સો મનુષ્ય છે."
હવે ધારોકે આવુજ જો આપણી સાથે થાય તો શું અપને પણ એવુજ વિચારીએ જેવું પીડારટસે વિચાર્યું? કોઈ આપણને પૂછે તો આપણે એવું કહીએ કે : ત્યાં તો વગ અને કાસીલો ચાલે છે. મેં પણ વગ તો ઘણી લગાવી જોઈ પણ કામ ન આવી. ઘણા લોકો તો નોકરી નાં ઇન્તેર્વ્યું આપતા પહેલાજ કાંઇક જુગાર શોધી લે છે. આપણી યોગ્યતા પર ભરોસો રાખવો જોઈએ. એક મોકો ગયો તો બીજો મળશે. સદૈવ આશાવાન રહેવું જોઈએ.
 
सकारात्मक सोच
-------------------------
पुराने जमाने की बात है। ग्रीस देश के स्पार्टा राज्य में पिडार्टस नाम का एक नौजवान रहता था। वह पढ़-लिखकर बड़ा विद्वान बन गया था।
एक बार उसे पता चला कि राज्य में तीन सौ जगहें खाली हैं। वह नौकरी की तलाश में था ही, इसलिए उसने तुरन्त अर्जी भेज दी।
लेकिन जब नतीजा निकला तो मालूम पड़ा कि पिडार्टस को नौकरी के लिए नहीं चुना गया था।

जब उसके मित्रों को इसका पता लगा तो उन्होंने सोचा कि इससे पिडार्टस बहुत दुखी हो गया होगा, इसलिए वे सब मिलकर उसे आश्वासन देने उसके घर पहुंचे।
पिडार्टस ने मित्रों की बात सुनी और हंसते-हंसते कहने लगा, “मित्रों, इसमें दुखी होने की क्या बात है? मुझे तो यह जानकर आनन्द हुआ है कि अपने राज्य में मुझसे अधिक योग्यता वाले तीन सौ मनुष्य हैं।”
मित्रो, अगर ऐसा ही हमारे साथ हो तो क्या हमारी सोच भी यही होती है जो पिडार्टस की थी या कुछ और ? कोई हमारा जबाब पूछे तो शायद हम कुछ ये कहते हैं :

वहां पर तो सोर्स और रिश्वत चल रही थी। मैंने भी सोर्स तो बहुत लगायी थी पर काम नहीं हुआ। बहुत से लोग तो नौकरी का इंटरव्यू देने से पहले जुगाड़ ढूढ़ते हैं। अपनी योग्यता पर भरोसा रहना चाहिए। एक मौका गया तो दूसरा मिलेगा। सदैव आशावान रहना चाहिए।

No comments:

Post a Comment